gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

મેમાં 13.60 કરોડ સાથે ઈ-વે બિલ જનરેટ થવાનો અત્યાર સુધીનો ચોથો મોટો આંક | 13 60 crore in May the four…

G METRO NEWS by G METRO NEWS
June 12, 2026
in Business
0 0
0
મેમાં 13.60 કરોડ સાથે ઈ-વે બિલ જનરેટ થવાનો અત્યાર સુધીનો ચોથો મોટો આંક | 13 60 crore in May the four…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : દેશમાં આર્થિક પ્રવૃત્તિનું માપદંડ પૂરુ પાડતા ઈ-વે બિલ જનરેટ થવાની માત્રા મેમાં વાર્ષિક ધોરણે ૧૧ ટકા વધી ૧૩.૬૦ કરોડ રહી હતી. જ્યારથી ગુડસ એન્ડ સર્વિસીઝ ટેકસ (જીએસટી) વ્યવસ્થા અમલમાં મુકાઈ છે ત્યારથી ઈ-વે બિલની મેની માત્રા અત્યારસુધીની ચોથી મોટી હોવાનું જીએસટી પોર્ટલ પરથી કહી શકાય છે. ગયા વર્ષના મેમાં ઈ-વે બિલની સંખ્યા ૧૨.૨૬ કરોડ રહી હતી.

વર્તમાન વર્ષના એપ્રિલમાં એકંદરે ૧૩.૩૭ કરોડ ઈ-વે બિલ જનરેટ થયા હતા. ઈ-વે બિલની ઊંચી સંખ્યા પશ્ચિમ એશિયાના યુદ્ધ વચ્ચે પણ દેશમાં આર્થિક પ્રવૃત્તિ મજબૂત હોવાના સંકેત આપે છે. 

રૂપિયા ૫૦,૦૦૦થી વધુના મૂલ્ય સાથેના માલસામાનની એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં હેરફેર માટે ઈ-વે બિલ જનરેટ કરવાનું ફરજિયાત છે. 

ઘરઆંગણે વેપાર પ્રવૃત્તિ, પૂરવઠા સાંકળની હેરફેર તથા વેરાના પાલનના ઈ-વે બિલ સંકેત આપતુ હાઈ ફ્રિકવન્સી ઈન્ડીકેટર છે. ઈ-વે બિલની સંખ્યા પરથી દેશમાં વેપાર માનસની સ્થિતિનો પણ અંદાજ મળી શકે છે.

જીએસટીના અમલ બાદ દેશમાં ટેકનોલોજી સંચાલિત ટેકસ વહીવટ અસરકારક રીતે ચાલતો હોવાનું જીએસટીની વસૂલી પરથી કહી શકાય એમ છે. 

પશ્ચિમ એશિયાના યુદ્ધને કારણે દેશમાં આર્થિક વિકાસ દરના અંદાજને વિવિધ એજન્સીઓએ ઘટાડયો છે, પરંતુ વિશ્વના અન્ય દેશોની સરખામણીએ વર્તમાન વર્ષ માટેનો ભારતનો આર્થિક વિકાસ દર મજબૂત જણાઈ રહ્યો છે. 

વર્તમાન વર્ષના માર્ચમાં   ઈ-વે બિલ જનરેટ થવાની સંખ્યા ૧૪.૦૬ કરોડ  સાથે વિક્રમી રહી હતી. તે અગાઉ ડીસેમ્બર, ૨૦૨૫માં ૧૩.૮૩ કરોડ સાથે ઈ-વે બિલનો આંક ઓલટાઈમ હાઈ રહ્યો હતો. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

Next Post
અમદાવાદ વિમાન ક્રેશને એક વર્ષ છતાં તપાસ હજુ પણ કાચબા ગતિએ | Ahmedabad plane crash: Investigation sti…

અમદાવાદ વિમાન ક્રેશને એક વર્ષ છતાં તપાસ હજુ પણ કાચબા ગતિએ | Ahmedabad plane crash: Investigation sti...

બેંકો દ્વારા FCNR(B) થાપણો પરના વ્યાજ દરમાં કરાયેલો વધારો | Increase in interest rate by banks on FC…

બેંકો દ્વારા FCNR(B) થાપણો પરના વ્યાજ દરમાં કરાયેલો વધારો | Increase in interest rate by banks on FC...

મોરબી જિલ્લામાં કાળચક્રઃ મહિલા સહિત પાંચ વ્યક્તિના અકાળે મોત | Timeline in Morbi district: Five peop…

મોરબી જિલ્લામાં કાળચક્રઃ મહિલા સહિત પાંચ વ્યક્તિના અકાળે મોત | Timeline in Morbi district: Five peop...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

૧.૮૦ કરોડના સોનાની દાણચોરી કેસમાં વેપારીની આગોતરા અરજી નામંજૂર | Trader’s advance application reject…

11 months ago
અમદાવાદઃ રથયાત્રા પહેલા જળયાત્રા માટે સાબરમતીમાં પાણી છોડાશે, કુબેર નગરમાં બનશે ફૂટબ્રિજ | Ahmedabad…

1 month ago
ધ્રાંગધ્રાના ખાંભડા ગામે અકસ્માતમાં 7 વર્ષીય બાળકીનું મોત | 7 year old girl dies in accident in Kham…

9 months ago
સિદસર બી.એડ. કોલેજનાં 3 કરોડના ખર્ચે બનેલા બિલ્ડીંગના ફાઉન્ડેશનમાં 10 માસમાં તિરાડો પડી | Sidsar B E…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News