gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મેરી બીબી કે સામને ક્યું દેખતા હૈ કહી છરી મારી હોમગાર્ડ જવાનની હત્યા કરી | Emon chon mas lon imw a n…

G METRO NEWS by G METRO NEWS
July 22, 2025
in GUJARAT
0 0
0
મેરી બીબી કે સામને ક્યું દેખતા હૈ કહી છરી મારી હોમગાર્ડ જવાનની હત્યા કરી | Emon chon mas lon imw a n…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ, મંગળવારમેરી બીબી કે સામને ક્યું દેખતા હૈ કહી છરી મારી હોમગાર્ડ જવાનની હત્યા કરી 1 - image

દિલ્હી ચકલા ખાતે રહેતા હોમગાર્ડ જવાનની ગઇકાલે રાતે દિલ્હી દરવાજા પાસે છરી મારીને હત્યા કરવામાં આવી હતી. જેમાં નિર્દોષ યુવક દિલ્હી દરવાજા પાસે સિઝનલ સ્ટોર પાસે ઉભો હતો આ સમયે આરોપીએ મેરી બીબી કે સામને ક્યું દેખતા હૈ કહીને તકરાર કરી હતી અને તેની સાથેની મહિલાએ ગાળો બોલતા આરોપીએ ઉશ્કેરાઇને યુવકને છરી મારીને આંતરડું બહાર કાઢી કાઢતાં સારવાર દરમિયાન યુવકનું મોત થયું હતું. આ બનાવ અંગે માધુપુરા પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપી યુવક અને મહિલાની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

યુવક,મહિલાની નારોલથી ધરપકડ ઃ બંદોબસ્ત વચ્ચે યુવકની અંતિમ સંસ્કાર માટે શાહપુરથી દૂધેશ્વર સુધી સ્મશાન યાત્રા 

દિલ્હી ચકલા શાહપુર ભોઇવાળાની પોળમાં રહેતા ખાનગી કંપનીમાં નોકરી કરતા યુવકે માધુપુરા પોલીસ સ્ટેશનમાં શાહઆલમ દરગાહ સામે રહેતા બદ્રુદ્દીન શા અને એરપોર્ટ પાસે ભદ્રેશ્વર પાસે રહેતી નિલમબહેન પ્રજાપતિ સામે ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીના ભાઇ ઘી કાંટા ખાતે રેડિમેડ ગારમેન્ટમાં નોકરી કરતા હતા તેમજ શાહપુર પોલીસ સ્ટેશનમાં હોમગાર્ડ જવાન તરીકે નોકરી કરતા હતા.

ગઇકાલે રાતે ફરિયાદીના ભાઇ દિલ્હી દરવાજા પાસે જાવેદ સિઝનલ સ્ટોર નામની દુકાન આગળ હાજર હતા આ સમયે આરોપી બદ્રુદ્દીને આવીને તું મેરી બીબી કે સામને ક્યું દેખતા હૈ કહીને તકરાર કરી હતી આ સમયે તેની સાથે હાજર મહિલા પણ ગાળો બોલવા લાગી હતી. યુવક કંઇ વિચારે તે પહેલા આરોપીએ છરીથી જીવલેણ હુમલો કરીને યુવકના પેટમાંથી આંતરડું પણ બહાર કાઢી કાઢતાં યુવકને સારવાર માટે દાખલ કરાયો હતો જ્યાં સારવાર દરમિયા મોત થયું હતું. આજે સાંજે જડબેસલાક બંદોબસ્ત વચ્ચે મૃતક યુવકની શાહપુરથી દૂધેશ્વર સ્મશાન સુધી  સ્મશાનયાત્રા  નીકળી હતી. બીજીતરફ ક્રાઇમ બ્રાંચે નારોલથી આરોપી યુવક અને મહિલાની ધરપકડ કરી હતી, પોલીસ તપાસમાં આરોપી યુવક સામે અમદાવાદના ૧૨ પોલીસ સ્ટેશનમાં ગંભીર પ્રકારના ગુના નોંધાયેલા હતા જ્યારે આરોપી મહિલા સામે પણ પાંચ ગુના નોંધાયેલા હતા ત્રણ મહિના પહેલા બન્નેને ઘરફોડ ચોરીના ગુનામાં પકડાયા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Dangal TV Brings Hamari Bhabhi No. 1 from the Heartland of Dwarka
GUJARAT

Dangal TV Brings Hamari Bhabhi No. 1 from the Heartland of Dwarka

August 18, 2026
ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ‘संस्कृत-चेतना-युवोत्सवः’ ની ભવ્ય ઉજવણી
GUJARAT

ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ‘संस्कृत-चेतना-युवोत्सवः’ ની ભવ્ય ઉજવણી

August 17, 2026
वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …
GUJARAT

वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …

August 16, 2026
Next Post
આઈપીઓમાં રોકાણની લાલચમાં ઉચ્ચ અધિકારીને ૧.૨૦ કરોડ રૃપિયાનો ચૂનો | High official duped of Rs 1 20 cro…

આઈપીઓમાં રોકાણની લાલચમાં ઉચ્ચ અધિકારીને ૧.૨૦ કરોડ રૃપિયાનો ચૂનો | High official duped of Rs 1 20 cro...

ધનખડે રાજીનામું આપ્યું કે લેવાયું : અનેક તર્ક-વિતર્ક

ધનખડે રાજીનામું આપ્યું કે લેવાયું : અનેક તર્ક-વિતર્ક

પંજાબ કૃષિ યુનિવર્સિટીને એઆઇ સંચાલિત ટ્રેક્ટર બનાવવામાં સફળતા

પંજાબ કૃષિ યુનિવર્સિટીને એઆઇ સંચાલિત ટ્રેક્ટર બનાવવામાં સફળતા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વાયદા બજારમાં તોફાની તેજી, ચાંદીમાં ₹9,547 અને સોનામાં ₹525નો તોતિંગ ઉછાળો | Gold Silver Price Hike …

વાયદા બજારમાં તોફાની તેજી, ચાંદીમાં ₹9,547 અને સોનામાં ₹525નો તોતિંગ ઉછાળો | Gold Silver Price Hike …

6 months ago
બ્લોક ડીલ થકી રૂ.65,000 કરોડના શેરોનું વેચાણ | Sale of shares worth Rs 65 000 crore through block de…

બ્લોક ડીલ થકી રૂ.65,000 કરોડના શેરોનું વેચાણ | Sale of shares worth Rs 65 000 crore through block de…

1 year ago
સેન્સેક્સ 319 પોઈન્ટ વધીને 83535 | Sensex rises 319 points to 83535

સેન્સેક્સ 319 પોઈન્ટ વધીને 83535 | Sensex rises 319 points to 83535

9 months ago
હળવદમાં ડમ્પર અને બાઈક વચ્ચે અકસ્માત, 2 યુવાનના મોત | Accident between dumper and bike in Halvad 2 y…

હળવદમાં ડમ્પર અને બાઈક વચ્ચે અકસ્માત, 2 યુવાનના મોત | Accident between dumper and bike in Halvad 2 y…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News