gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

SEBIએ બીએસઈને રૂ. 25 લાખની પેનલ્ટી ફટકારી, પેઇડ સબ્સ્ક્રાઇબર્સને વહેલી માહિતી આપવાનો આરોપ | sebi fin…

G METRO NEWS by G METRO NEWS
June 26, 2025
in Business
0 0
0
SEBIએ બીએસઈને રૂ. 25 લાખની પેનલ્ટી ફટકારી, પેઇડ સબ્સ્ક્રાઇબર્સને વહેલી માહિતી આપવાનો આરોપ | sebi fin…
0
VIEWS
Share on FacebookShare on Twitter

SEBI Fines BSE For Violation: સિક્યોરિટીઝ ઍન્ડ એક્સચેન્જ બૉર્ડ ઑફ ઇન્ડિયા(SEBI)એ બીએસઈ લિ.ને બિઝનેસ પ્રેક્ટિસમાં ગેરરીતિ આચરવા બદલ રૂ. 25 લાખની પેનલ્ટી ફટકારી છે. બીએસઈ પર તેના પેઇડ ક્લાયન્ટ સાથે કંપનીની જાહેરાતો શેર કરવા સહિતના આરોપો પુરવાર થતાં સેબીએ પેનલ્ટી ફટકારી છે. રેગ્યુલેટરે સ્ટોક એક્સચેન્જ વિરુદ્ધ ફેબ્રુઆરી, 2021થી સપ્ટેમ્બર, 2022 દરમિયાન તપાસ હાથ ધરી શૉ કોઝ નોટિસ પાઠવી હતી. 

BSE પર મૂકાયો આરોપ

BSE સામે મુખ્ય આરોપ મૂકાયો હતો કે, સપ્ટેમ્બર 2023 પહેલાં તેની સિસ્ટમ આર્કિટેક્ચરે લિસ્ટિંગ કમ્પ્લાયન્સ મોનિટરિંગ ટીમ (LCM) અને પેઇડ સબ્સ્ક્રાઇબર્સને કોર્પોરેટ દ્વારા કરવામાં આવતી જાહેરાતોને વેબસાઇટ પર તમામ માટે ઉપલબ્ધ થાય તે પહેલાં જ ઍક્સેસ કરવાની મંજૂરી આપી હતી. જ્યાં સુધી સામાન્ય રોકાણકારો દરેક અપડેટ પર જાહેરાતો અને માહિતી મેન્યુઅલી બ્રાઉઝ ન કરે ત્યાં સુધી અલ્ગોરિધમમાં “મશીન રીડેબલ કોર્પોરેટ એનાઉસમેન્ટ/ઇન્ફોર્મેશન પુશ્ડ ટુ પેઇડ ક્લાયન્ટ્સ” સેટિંગ હતું. જે તેના પેઇડ ગ્રાહકોને અગાઉથી ડેટા અને માહિતી ઍક્સેસ કરવાની સુવિધા આપી રહી હોવાનો પણ આરોપ મૂકાયો હતો.

બીએસઈના ગુના મોટા પણ દંડ નાનો

બીએસઈ પર બે બિનસંબંધિત ઇન્સ્ટીટ્યુશનલ ક્લાયન્ટ્સ વચ્ચે કોઈપણ નિયમોનું પાલન કર્યા વિના ટ્રેડિંગ માટે ક્લાયન્ટ કોડ મોડિફિકેશનને મંજૂરી આપી હોવાનો પણ આરોપ મૂકાયો હતો. સેબીની તપાસમાં જાણવા મળ્યું હતું કે, બીએસઈ સિક્યોરિટીઝ કોન્ટ્રાક્ટ્સ (રેગ્યુલેશન) SECC (સ્ટોક એક્સચેન્જ અને ક્લિયરિંગ કોર્પોરેશન્સ) રેગ્યુલેશન્સ, 2018ના નિયમન 39(3)નું પાલન કરવામાં નિષ્ફળ ગયું, આ નિયમ તમામ યુઝર્સને શેરબજારમાં વાજબી અને પારદર્શક પ્રવેશ સુનિશ્ચિત કરવાનો આદેશ આપે છે. પરંતુ તેનો બીએસઈએ ભંગ કર્યો છે. એશિયાના સૌથી જૂના સ્ટોક એક્સચેન્જ પૈકી એક બીએસઈને સેબીએ રૂ. 25 લાખની નજીવી પેનલ્ટી ફટકારી સેટલમેન્ટ કર્યું છે. જે અનેક સવાલો ઊભા કરે છે.

બીએસઈ ડેટા પ્રસાર પ્રક્રિયામાં તમામ સ્ટેકહોલ્ડર્સ માટે એખ સાથે સમાન માહિતી પહોંચાડવામાં નિષ્ફળ રહ્યું છે. અગાઉ એનએસઈ પર પણ બજારમાં ગેરરીતિ આચરી હોવાના આરોપો સાબિત થયા હતાં. જેમાં એનએસઈને રૂ. 1400 કરોડની પેનલ્ટી ફટકારવામાં આવી હતી.

SEBIએ બીએસઈને રૂ. 25 લાખની પેનલ્ટી ફટકારી, પેઇડ સબ્સ્ક્રાઇબર્સને વહેલી માહિતી આપવાનો આરોપ 2 - image

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
તેલંગાણામાં મહિલાએ રેલવે ટ્રેક પર દોડાવી કાર, 15 ટ્રેનોનો રૂટ બદલવો પડ્યો

તેલંગાણામાં મહિલાએ રેલવે ટ્રેક પર દોડાવી કાર, 15 ટ્રેનોનો રૂટ બદલવો પડ્યો

શેરબજારમાં સળંગ ત્રીજા દિવસે તેજી, સેન્સેક્સ 1000 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી નવ માસની ટોચે | sensex soars…

શેરબજારમાં સળંગ ત્રીજા દિવસે તેજી, સેન્સેક્સ 1000 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી નવ માસની ટોચે | sensex soars...

ઘરે ઘરે જઈને મતદાર યાદીની ચકાસણી કરાશે, આ દસ્તાવેજો બતાવવા જરૂરી; જાણો ચૂંટણી પંચનો પ્લાન

ઘરે ઘરે જઈને મતદાર યાદીની ચકાસણી કરાશે, આ દસ્તાવેજો બતાવવા જરૂરી; જાણો ચૂંટણી પંચનો પ્લાન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

Ngurah Rai International Airport To Close For 24 Hours For Nyepi

1 year ago
BZ કૌભાંડના આરોપી ભૂપેન્દ્ર ઝાલાને રાહત: હાઇકોર્ટે જામીન આપ્યા, રોકાણકારોના નાણા 1 વર્ષમાં જમા કરાવશ…

BZ કૌભાંડના આરોપી ભૂપેન્દ્ર ઝાલાને રાહત: હાઇકોર્ટે જામીન આપ્યા, રોકાણકારોના નાણા 1 વર્ષમાં જમા કરાવશ…

10 months ago
હું તને પત્ની તરીકે નહીં રાખુ, આપણે ફ્રેન્ડ તરીકે રહીશું | I won’t keep you as my wife we will remai…

હું તને પત્ની તરીકે નહીં રાખુ, આપણે ફ્રેન્ડ તરીકે રહીશું | I won’t keep you as my wife we will remai…

8 months ago
અજિત પવાર પ્લેન ક્રેશ મામલે DGCAની મોટી કાર્યવાહી, VSRના 4 વિમાનના પૈડા થંભી ગયા | ajit pawar plane …

અજિત પવાર પ્લેન ક્રેશ મામલે DGCAની મોટી કાર્યવાહી, VSRના 4 વિમાનના પૈડા થંભી ગયા | ajit pawar plane …

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News