gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

મ્યુઝિક એપ સ્પોટિફાઈની 300 ટીબીની મ્યુઝિક ફાઇલ્સની ચોરી કરાઈ | 300 TB of music files stolen from mus…

G METRO NEWS by G METRO NEWS
December 24, 2025
in INDIA
0 0
0
મ્યુઝિક એપ સ્પોટિફાઈની 300 ટીબીની મ્યુઝિક ફાઇલ્સની ચોરી કરાઈ | 300 TB of music files stolen from mus…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ચોરી કરનાર અન્ના આર્કાઇવ કહે છે સંગીતપ્રેમીઓ માટે કર્યુ

મ્યુઝિક ફાઇલ્સની ચોરીના કારણે કલાકારની કમાણી, મ્યુઝિકની જાળવણી, મ્યુઝિક રાઇટ્સ ભયમાં મૂકાયા

નવી દિલ્હી: સુપ્રસિદ્ધ મ્યુઝિક એપ સ્પોટીફાઈ બહુ મોટી ચોરીનો શિકાર થઈ છે. આ ચોરી પાછી જેવી તેવી નથી, ૩૦૦ ટીબી મ્યુઝિક ફાઇલ્સની ચોરી છે. અન્ના આર્કાઈવ નામના ગુ્રપે આટલા જંગી પ્રમાણમાં ગીતોની ચોરી કરીને તેને ટોરેન્ટ પર નાખી દીધી છે, જે ફ્રી મોબાઇલ એપ છે. ૩૦૦ ટીબીમાં કુલ ૮.૬ કરોડ મ્યુઝિક ફાઇલ્સની ચોરી કરવામાં આવી હોવાનું કહેવાય છે. 

કંપનીનું કહેવું છે કે તે આ બાબતની તપાસ કરી રહી છે. જ્યારે આ સુરક્ષા ભંગ કરનારા ગુ્રપનું કહેવું છે કે આવું તેઓએ ગીતોને સંગીત શોખીનો સુધી પહોંચાડવા કર્યુ છે. હવે તેને ગેરકાયદેસર રીતે ટોરેન્ટ દ્વારા ફેલાવવામાં આવી રહ્યા છે. આ કેસ ફક્ત મ્યુઝિક ચોરી પૂરતો જ સીમિત નથી. તેણે મ્યુઝિકની જાળવણી, કલાકારોની કમાણી અને ડિજિટલ પ્લેટફોર્મ પર સલામતી જેવા અનેક સવાલ ઊભા કર્યા છે. આ મામલે આ મ્યુઝિક ફાઇલ્સની ચોરી કરનારા અન્ના આર્કાઇવ્સનું કહેવું છે કે તેઓ ફક્ત સંગીતને સહજ રીતે વહેવા દેવા માંગે છે. તેના આધારે કંઈ નફો કમાવવા માંગતા નથી. અહેવાલ મુજબ અન્ના આર્કાઇવે સ્પોટિફાઈમાંથી લગભગ ૩૦૦ ટીબી મ્યુઝિક ફાઇલ્સ ડાઉનલોડ કરી લીધી છે.

આ ડાઉનલોડ કરવામાં આવેલી મ્યુઝિક ફાઇલ્સ સ્પોટીફાય એપ પરની કુલ ફાઇલ્સનો ૩૭ ટકા હિસ્સો હોવાનું કહેવાય છે, પરંતુ એવો દાવો છે કે ૯૯ ટકા લોકો આ જ મ્યુઝિક ફાઇલ્સને સ્ટ્રીમ કરે છે.

 તેમા ગાવાનો મોટો હિસ્સો સ્પોટિફાય ઓરિજિનલ ઓજીજી વોર્બિસ ૧૬૦ કેબીપીએસ ફોર્મેટમાં છે. આ ઉપરાંત જે ગીતો ખાસ લોકપ્રિય નથી, તેનું સ્ટોરેજ બચાવવા માટે ૭૫ કેબીપીએસ પર રિએન્કોડ કરવામાં આવ્યા છે. 

તેનાથી સ્પષ્ટ થઈ શકે છે કે સ્પોટીફાઈને કેટલું નુકસાન થયું છે. આ ચોરી કેટલી વ્યવસ્થિત રીતે કરવામાં આવી છે.

અન્ના આર્કાઇવને એક ઓપન સોર્સ સર્ચ એન્જિન તરીકે જોવું જોઈએ. તે ઇન્ટરનેટ પરની જુદી-જુદી લાઇબ્રેરીમાંથી પુસ્તકો, રિસર્ચ પેપર અને આર્ટિકલ્સની જાણકારી અને લિંક એક જ સ્થળ પર ઉપલબ્ધ કરાવે છે. આંચકાજનક વાત એ છે કે તે પોતે કન્ટેન્ટ હોસ્ટ કરતું નથી, પરંતુ જણાવે છે કે કન્ટેન્ટ ક્યાં-ક્યાં હાજર છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

IITવાળા બાબા અભય સિંહે કરી લીધા લગ્ન, પત્ની પણ એન્જીનિયર, અચાનક પિતા પાસે પહોંચ્યા | IIT Wala Baba A…
INDIA

IITવાળા બાબા અભય સિંહે કરી લીધા લગ્ન, પત્ની પણ એન્જીનિયર, અચાનક પિતા પાસે પહોંચ્યા | IIT Wala Baba A…

April 6, 2026
હોર્મુઝ સ્ટ્રેટમાંથી ભારતના વધુ બે LPG ટેન્કર સુરક્ષિત પસાર, સરકારે કહ્યું- દેશમાં પેટ્રોલ-અનાજનો પૂ…
INDIA

હોર્મુઝ સ્ટ્રેટમાંથી ભારતના વધુ બે LPG ટેન્કર સુરક્ષિત પસાર, સરકારે કહ્યું- દેશમાં પેટ્રોલ-અનાજનો પૂ…

April 6, 2026
Video Viral: ‘એક દિવસ હું PM બની જઈશ…’, રાઘવ ચઢ્ઢાનો જૂનો વીડિયો થયો વાઇરલ, ભાજપમાં જોડાશે? | ragh…
INDIA

Video Viral: ‘એક દિવસ હું PM બની જઈશ…’, રાઘવ ચઢ્ઢાનો જૂનો વીડિયો થયો વાઇરલ, ભાજપમાં જોડાશે? | ragh…

April 6, 2026
Next Post
અમદાવાદની વિમાન દુર્ઘટનાએ વિશ્વભરમાં હાહાકાર મચાવ્યો તમામ 241ના મૃત્યુ : એક પ્રવાસીનો ચમત્કારિક બચાવ…

અમદાવાદની વિમાન દુર્ઘટનાએ વિશ્વભરમાં હાહાકાર મચાવ્યો તમામ 241ના મૃત્યુ : એક પ્રવાસીનો ચમત્કારિક બચાવ...

મૃત માની પરિવારને પેન્શન શરૂ કરાયું, કર્મચારી 12 વર્ષે જીવિત નિકળ્યો | Pension started for deceased …

મૃત માની પરિવારને પેન્શન શરૂ કરાયું, કર્મચારી 12 વર્ષે જીવિત નિકળ્યો | Pension started for deceased ...

નારી ચોકડી નજીકથી દારૂ, બિયર ભરેલી રીક્ષા સાથે એક શખ્સ ગિરફ્તાર | A man was arrested with a rickshaw…

નારી ચોકડી નજીકથી દારૂ, બિયર ભરેલી રીક્ષા સાથે એક શખ્સ ગિરફ્તાર | A man was arrested with a rickshaw...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સતત બીજા દિવસે દ્વારકામાં ડિમોલિશનની કાર્યવાહીઃ સરકારી જમીન પરના ગેરકાયદે ભવનો કરાયા દૂર | Dwarka De…

સતત બીજા દિવસે દ્વારકામાં ડિમોલિશનની કાર્યવાહીઃ સરકારી જમીન પરના ગેરકાયદે ભવનો કરાયા દૂર | Dwarka De…

7 months ago
જામનગરના બહુચર્ચિત આરોપી ધર્મેશ રાણપરીયાની જામીન અરજી સેશન અદાલત દ્વારા ફગાવી દેવાઈ | Jamnagar court…

જામનગરના બહુચર્ચિત આરોપી ધર્મેશ રાણપરીયાની જામીન અરજી સેશન અદાલત દ્વારા ફગાવી દેવાઈ | Jamnagar court…

6 months ago
મહારાષ્ટ્રના નંદુરબારમાં કરુણાંતિકા, મંદિરેથી પાછા આવતા શ્રદ્ધાળુઓને લઈ જતી પિકઅપ પલટી, 8ના મોત | Ma…

મહારાષ્ટ્રના નંદુરબારમાં કરુણાંતિકા, મંદિરેથી પાછા આવતા શ્રદ્ધાળુઓને લઈ જતી પિકઅપ પલટી, 8ના મોત | Ma…

6 months ago
સે-૨૪ના બગીચામાં ગાંજાનું વેચાણ કરતા સગીર સહિત ત્રણ ઝડપાયા | Three including a minor arrested for se…

સે-૨૪ના બગીચામાં ગાંજાનું વેચાણ કરતા સગીર સહિત ત્રણ ઝડપાયા | Three including a minor arrested for se…

2 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News