gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

યુદ્ધની આશંકાએ ડોલર સામે રૂપિયો 95.31ના વિક્રમી તળીયે | Rupee hits record low of 95 31 against dolla…

G METRO NEWS by G METRO NEWS
May 12, 2026
in Business
0 0
0
યુદ્ધની આશંકાએ ડોલર સામે રૂપિયો 95.31ના વિક્રમી તળીયે | Rupee hits record low of 95 31 against dolla…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– એક જ દિવસમાં 82 પૈસાનો તીવ્ર કડાકા 

– એક વર્ષમાં વિવિધ નવ કરન્સીઓ સામે રૂપિયામાં પચ્ચીસ ટકા સુધીનો કડાકો : પાઉન્ડ રૂ. 130 નજીક, યુરો વધી રૂ. 112 પાર

અમદાવાદ, મુંબઈ : વિદેશી હુંડિયામણ બજારમાં આજે રૂપિયા સામે ડોલરના ભાવમાં ઝડપી ઉછાળો આવતાં રૂપિયો ફરી ગબડયો હતો. શેરબજારમાં કડાકો બોલાતા તથા વિશ્વ બજારમાં અમેરિકા તથા ઈરાન વચ્ચે ફરી ઘર્ષણના સંકેતો વહેતાં થતાં તથા ક્રૂડતેલના ભાવ ઉંચકાતાં આજે રૂપિયા પર દબાણ વધતા ડોલર સામે રૂપિયો ઇન્ટ્રા-ડે પટકાઈને ૯૫.૩૪ના નવા તળિયે ઉતર્યો હતો જે અંતે ૯૫.૩૧ના મથાળે બંધ રહ્યો હતો.

રૂપિયા સામે ડોલરના ભાવ રૂ.૯૪.૪૮ વાળા આજે સવારે રૂ.૯૪.૮૮ ખુલ્યા પછી ઉંચામાં ભાવ રૂ.૯૫.૩૪ થઈ ૯૫.૩૧ રહ્યા હતા.  રૂપિયા સામે ડોલરના ભાવ ૮૨ પૈસા ઉછળતાં ડોલર સામે રૂપિયો આજે ૦.૮૮ ટકા ગબડયો હતો. 

વિશ્વ બજારમાં  પણ આજે ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સ ઉંચકાયો હતો. જો કે વિશ્વ બજારમાં વિવિધ કરન્સીઓ સામે ડોલરના ભાવ વધ્યા હતા છતાં ડોલર સામે ચીનની કરન્સી મક્કમ હતી. ચીનમાંથી નિકાસ નોંધપાત્ર વધ્યાના અહેવાલ હતા. દરમિયાન,  ગોલ્ડમેનના જણાવ્યા મુજબ ચીનની કરન્સી હજી ૨૦ ટકા અંડર વેલ્યુ રહી છે.

દરમિયાન, અમેરિકા પ્રમુખ તથા ચીનના પ્રમુખ વચ્ચે આ સપ્તાહમાં મળનારી મિટિંગ પર બજારના ખેલાડીઓની નજર રહી હતી. વિશ્વ બજારમાં ડોલરનો ગ્લોબલ ઈન્ડેક્સ આજે નીચામાં ૯૭.૯૨ તથા ઉંચામાં ૯૮.૧૫થી ૯૭.૯૮ રહ્યાના નિર્દેશો હતા.

મુંબઈ બજારમાં રૂપિયા સામે બ્રિટીશ પાઉન્ડના ભાવ આજે ૯૬ પૈસા ઉછળી ઉંચામાં ભાવ રૂ.૧૨૯.૬૫ થઈ રૂ.૧૨૯.૬૧ રહ્યા હતા. યુરોપીયન કરન્સી યુરોના ભાવ રૂપિયા સામે ૯૧ પૈસા વધી ઉંચામાં ભાવ રૂ.૧૧૨.૧૩ થઈ રૂ.૧૧૨.૧૧ રહ્યા હતા. રૂપિયા સામે જાપાનની કરન્સી આજે ૦.૪૬ ટકા ઉંચકાઈ હતી. ચીનની કરન્સી આજે રૂપિયા સામે ૦.૮૭ ટકા ઉછળી હતી. 

ભારતમાં તાજેતરમાં બે સપ્તાહમાં ફોરેક્સ રિઝર્વમાં નોંધપાત્ર ઘટાડો થતાં તેની ઈમ્પેકટ પણ આજે રૂપિયા પર જોવા મળી હતી. ભારતનો રૂપિયો એક વર્ષમાં વિવિધ નવ મુખ્ય કરન્સીઓ સામે ૨૫ ટકા સુધી તૂટયો હોવાનું જાણકારો જણાવી રહ્યા હતા. 

વિશ્વ બજારમાં આજે ક્રૂડતેલના ભાવ વધી ઉંચામાં બેરલના ૧૦૬ ડોલર નજીક પહોંચ્યા હતા. ડોલરના ભાવ સાંજે રૂ.૯૫.૩૧ રહ્યા હતા. દરમિયાન, રૂપિયો ગબડતાં તથા ડોલરના ભાવ ઝડપી ઉછળતાં દેશમાં આયાત થતી ક્રૂડ સહિતની વિવિધ ચીજોની ઈમ્પોર્ટ કોસ્ટ વધી જવાની તથા મોંઘવારી અને ફુગાવો વધવાની ભીતિ જાણકારો જણાવી રહ્યા હતા. રૂપિયા સામે સાંજે ડોલરના ભાવ  ઉંચામાં રૂ.૯૫.૩૪ થઈ  રૂ.૯૫.૩૧ રહ્યા હતા તથા બંધ ભાવના સંદર્ભમાં રૂપિયો નવા નીચા તળિયે ઉતરી ગયાનું બજારના જાણકારો જણાવી રહ્યા હતા. ડોલર સામે રૂપિયો આજે સાંજના ભાવ જોતાં ૮૨ પૈસા ગબડયો હતો. 

ફોરેક્સ ભાવ

ડોલર રૂ. ૯૫.૩૧

પાઉન્ડ રૂ. ૧૨૯.૬૧

યુરો રૂ. ૧૧૨.૧૫

યેન રૂ. ૦.૬૧

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
ફાર્મસી વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર: હવે પરીક્ષા આપ્યા વગર જ મળશે રજિસ્ટ્રેશન, 4 વર્ષથી એક્ઝિટ ટેસ્…

ફાર્મસી વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર: હવે પરીક્ષા આપ્યા વગર જ મળશે રજિસ્ટ્રેશન, 4 વર્ષથી એક્ઝિટ ટેસ્...

માત્ર ટાર્ગેટ પૂરો કરવા વૃક્ષો ન વાવો! વધતી ગરમી રોકવા IIT ગાંધીનગરે આપી નવી ફોર્મ્યુલા | IIT Gandhi…

માત્ર ટાર્ગેટ પૂરો કરવા વૃક્ષો ન વાવો! વધતી ગરમી રોકવા IIT ગાંધીનગરે આપી નવી ફોર્મ્યુલા | IIT Gandhi...

અમદાવાદમાં વસતી ગણતરી: આ તારીખથી ઘરે બેઠા કરી શકાશે ‘સેલ્ફ સેન્સસ’, જાણો કેવા પ્રશ્નો પૂછાશે | Ahmed…

અમદાવાદમાં વસતી ગણતરી: આ તારીખથી ઘરે બેઠા કરી શકાશે ‘સેલ્ફ સેન્સસ’, જાણો કેવા પ્રશ્નો પૂછાશે | Ahmed...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ફરી બદલાશે અરવલ્લીની વ્યાખ્યા? સુપ્રીમ કોર્ટનો સુઓમોટો, CJIની વેકેશન બેન્ચ કરશે સુનાવણી | Supreme Co…

ફરી બદલાશે અરવલ્લીની વ્યાખ્યા? સુપ્રીમ કોર્ટનો સુઓમોટો, CJIની વેકેશન બેન્ચ કરશે સુનાવણી | Supreme Co…

6 months ago
ટ્રમ્પનો કોઇ રોલ નથી, લક્ષ્ય પુરૂ થતાં સિંદૂર અટકાવ્યું: સરકાર | Trump has no role stopped the vermi…

ટ્રમ્પનો કોઇ રોલ નથી, લક્ષ્ય પુરૂ થતાં સિંદૂર અટકાવ્યું: સરકાર | Trump has no role stopped the vermi…

11 months ago
બેંકિંગ-ફાઈનાન્સ શેરોની આગેવાનીએ ફંડોની તેજી : સેન્સેક્સ 232 પોઈન્ટ વધીને 75415 | Banking finance st…

બેંકિંગ-ફાઈનાન્સ શેરોની આગેવાનીએ ફંડોની તેજી : સેન્સેક્સ 232 પોઈન્ટ વધીને 75415 | Banking finance st…

1 month ago
વક્ફ બિલ મુદ્દે JDUએ સૌથી મોટું જોખમ લીધું, TDP-LJPના સમર્થનથી NDAમાં બન્યા નવા સમીકરણ

વક્ફ બિલ મુદ્દે JDUએ સૌથી મોટું જોખમ લીધું, TDP-LJPના સમર્થનથી NDAમાં બન્યા નવા સમીકરણ

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News