gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

યુપીના ગોંડામાં મોટી દુર્ઘટના, શ્રદ્ધાળુઓને લઈ જતી કાર નહેરમાં ખાબકી, 11 મોત | /tragic road accident…

G METRO NEWS by G METRO NEWS
August 3, 2025
in INDIA
0 0
0
યુપીના ગોંડામાં મોટી દુર્ઘટના, શ્રદ્ધાળુઓને લઈ જતી કાર નહેરમાં ખાબકી, 11 મોત | /tragic road accident…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Uttar Pradesh Road Accident: ઉત્તર પ્રદેશના ગોંડા જિલ્લામાં એક દર્દનાક માર્ગ અકસ્માતમાં 11 લોકોના મોત થયા છે. ઈટિયાથોક પોલીસ સ્ટેશન વિસ્તારમાં દર્શન માટે જઈ રહેલી બોલેરો કાર બેકાબૂ બનતાં નહેરમાં ખાબકી હતી. જેમાં કુલ 15 લોકો સવાર હતાં, જેમાંથી 11 લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતાં. અન્ય ચાર ગંભીર રૂપે ઘવાયા છે. 

મુખ્યમંત્રી યોગીએ આર્થિક સહાયતા આપી

ગોંડા જિલ્લાના રહરા ગામમાં થયેલા ભયાવહ માર્ગ અકસ્માત પર મુખ્યમંત્રી યોગીએ દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે મૃતકોના પરિવારજનોને રૂ. 5 લાખની આર્થિક સહાય આપવા નિર્દેશ આપ્યા છે. સ્થાનિક વહીવટીતંત્ર  રાહત અને બચાવ કામગીરી કરી રહ્યું છે. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. ઘાયલોની હાલત ગંભીર હોવાના અહેવાલ મળ્યા છે.

યુપીના ગોંડામાં મોટી દુર્ઘટના, શ્રદ્ધાળુઓને લઈ જતી કાર નહેરમાં ખાબકી, 11 મોત 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

LPG બુકિંગના નિયમ બદલાયા! બે સિલિન્ડર ધરાવતા ગ્રાહકોના નવા બુકિંગ માટે 35 દિવસનું વેઈટિંગ? | New LPG…
INDIA

March 25, 2026
નાગરિકો સામનો કરવા તૈયાર રહે : મોદી | Citizens should be ready to face: Modi

લોકસભામાં વિપક્ષના ભારે વિરોધ વચ્ચે ટ્રાન્સજેન્ડર બિલ પસાર | Transgender Bill passed in Lok Sabha am…

Next Post
માસ્ટર માઇન્ડ બોબી પટેલના ભાગીદાર બિપિન દરજીની ધરપકડ | SMC nabbed wanted accused in fake passport ca…

માસ્ટર માઇન્ડ બોબી પટેલના ભાગીદાર બિપિન દરજીની ધરપકડ | SMC nabbed wanted accused in fake passport ca...

માસ્ટર માઇન્ડ મનીષાએ મુંબઇ હૈદરાબાદમાં ચાર બાળકો વેચ્યા હતા | Master mind manisha selling four child…

માસ્ટર માઇન્ડ મનીષાએ મુંબઇ હૈદરાબાદમાં ચાર બાળકો વેચ્યા હતા | Master mind manisha selling four child...

સિંહબાળના મોત મામલે ભાજપના ધારાસભ્યનો લેટર બોમ્બ, વનવિભાગની કામગીરી સામે ઉઠાવ્યા ગંભીર સવાલો | amrel…

સિંહબાળના મોત મામલે ભાજપના ધારાસભ્યનો લેટર બોમ્બ, વનવિભાગની કામગીરી સામે ઉઠાવ્યા ગંભીર સવાલો | amrel...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગેરકાયદે ગોડાઉન અને વજનકાંટા સામે કાર્યવાહીની વિપક્ષની માગ | Opposition demands action against illeg…

4 months ago
ગાંધીનગરના કલોલમાં ત્રણ યુવકોએ તળાવમાં પડી આપઘાત કર્યો, વીડિયો બનાવી કહ્યું- ‘જિગર તો બહુ છે પણ…’ …

6 months ago
અમદાવાદ : કાગડાપીઠમાં યુવતીની છેડતી મામલે મામલો બિચક્યો, આરોપી અને પોલીસ પર હુમલો | Mob Attacks Accu…

3 weeks ago
યુનિ.ની મેનેજમેન્ટ ફેકલ્ટી એમબીએ વિથ સસ્ટેનિબિલિટીનો કોર્સ શરુ કરશે | management faculty of msu will…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News