gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રખડતા પશુઓ પકડતી ઢોરપાર્ટી સાથે ગોપાલકોની દાદાગીરી | Cowherds’ bullying of cattle herders who catch …

G METRO NEWS by G METRO NEWS
May 10, 2026
in GUJARAT
0 0
0
રખડતા પશુઓ પકડતી ઢોરપાર્ટી સાથે ગોપાલકોની દાદાગીરી | Cowherds’ bullying of cattle herders who catch …
0
VIEWS
Share on FacebookShare on Twitter

અત્રેના ઉડેરા વિસ્તારમાં પશુઓ પકડતી મ્યુનિ. કોર્પોરેશનની ઢોર ડબ્બાની ટીમ સાથે માથાભારે ત્રણ શખ્સોએ ઝઘડો કરી ગાય છોડાવી જવાનો પ્રયાસ કર્યો હતો.

ફરિયાદ મુજબ,આજે સવારે ૭ઃ૩૦ના સુમારે ઉડેરા વિસ્તારમાં આવેલી પુષ્પક સોસાયટી પાસે મ્યુનિ. કોર્પોરેશનની ઢોર ડબ્બા વિભાગની ટીમ રખડતા પશુઓ પકડવાની કામગીરી કરી રહી હતી. ટીમ દ્વારા એક ગાયને પકડી દોરડું બાંધવામાં આવી રહ્યું હતું ત્યારે કનુભાઈ રાજુભાઈ રબારી (રહે. અમરધામ સોસાયટી, કરોડિયા) ત્યાં ધસી આવ્યો હતો અને સુપ૨વાઈઝર ભાનુપ્રતાપસિંગ સાથે ‘ગાય અમારી છે, તેને છોડી દો’ કહીને ઝપાઝપી કરી હતી.

કનુ રબારીએ સુપરવાઈઝરની ફેટ પકડી ઝઘડો કરી અક્ષય અને રાહુલ નામના બે શખ્સોને બોલાવ્યા હતા. અક્ષયે ધક્કામુક્કી કરી હતી, જ્યારે રાહુલે હાથમાં બ્લોક લઈને હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. ત્રિપુટીએ મ્યુનિ.કર્મચારીઓને ગાળો આપી ગાય છોડાવવાનો પ્રયાસ કરી કાયદેસરની કામગીરીમાં રૂકાવટ ઊભી કરી હતી.

આ મામલે જવાહરનગર પોલીસે ત્રણેય આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે. નિરંકુશ ગોપાલકો સામે સખત પગલાં જરૂરી હોવાની લોકમાગ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ધોળીકૂઈ (કપડવંજ) ખાતે નાના બાળકો માટેની “રતવાની દવા”ના નામે ચાલતા બિનઅધિકૃત ઉત્પાદન અને વેચાણ નેટવર્…
GUJARAT

ધોળીકૂઈ (કપડવંજ) ખાતે નાના બાળકો માટેની “રતવાની દવા”ના નામે ચાલતા બિનઅધિકૃત ઉત્પાદન અને વેચાણ નેટવર્…

August 9, 2026
અંબાજીમાં ‘સિનર્જિયા ભારતમ–2026’ની આંતરરાષ્ટ્રીય પરિષદ યોજાઈ, 6 દેશો અને 12 રાજ્યોના શિક્ષણવિદો એક મ…
GUJARAT

અંબાજીમાં ‘સિનર્જિયા ભારતમ–2026’ની આંતરરાષ્ટ્રીય પરિષદ યોજાઈ, 6 દેશો અને 12 રાજ્યોના શિક્ષણવિદો એક મ…

August 9, 2026
સુરત :- નવી સિવિલ ડોક્ટર આપઘાત મામલો ….
GUJARAT

સુરત :- નવી સિવિલ ડોક્ટર આપઘાત મામલો ….

August 9, 2026
Next Post
અમરેલી: જાફરાબાદના દરિયાકાંઠે ફિશિંગ બોટમાંથી 22 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, 4ની ધરપકડ, 11 ફરાર | SMC …

અમરેલી: જાફરાબાદના દરિયાકાંઠે ફિશિંગ બોટમાંથી 22 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, 4ની ધરપકડ, 11 ફરાર | SMC ...

આજે વડાપ્રધાન મોદીનો દોઢ કિલોમીટરનો રોડ શો યોજાશે | Prime Minister Modi’s one and a half kilometer r…

આજે વડાપ્રધાન મોદીનો દોઢ કિલોમીટરનો રોડ શો યોજાશે | Prime Minister Modi's one and a half kilometer r...

થરાદ રેફરલ હોસ્પિટલના પ્લોટમાં લાગી વિકરાળ આગ, ફાયર વિભાગની ઢીલી કામગીરીથી લોકો નારાજ | Fire Breaks …

થરાદ રેફરલ હોસ્પિટલના પ્લોટમાં લાગી વિકરાળ આગ, ફાયર વિભાગની ઢીલી કામગીરીથી લોકો નારાજ | Fire Breaks ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પેન્શન લાઈફ સર્ટિફિકેટના નામે APK ફાઈલ અને વોટ્સએપ સ્ક્રીન શેરથી નિવૃત્ત બેંક મેનેજરના રૂ.10 લાખ પડા…

પેન્શન લાઈફ સર્ટિફિકેટના નામે APK ફાઈલ અને વોટ્સએપ સ્ક્રીન શેરથી નિવૃત્ત બેંક મેનેજરના રૂ.10 લાખ પડા…

4 months ago
ભાવનગરમાં હાઈ વોલ્ટેજ ડ્રામા: કોંગ્રેસમાં જોડાયાના 3 જ કલાકમાં પૂર્વ કોર્પોરેટરની ભાજપમાં ઘરવાપસી, જ…

ભાવનગરમાં હાઈ વોલ્ટેજ ડ્રામા: કોંગ્રેસમાં જોડાયાના 3 જ કલાકમાં પૂર્વ કોર્પોરેટરની ભાજપમાં ઘરવાપસી, જ…

4 months ago
સરસપુરમાં બેકાબુ ટોળાનો સામ સામે પથ્થરમારો વાહનનોની તોડફોડ | Ra atai fau ra atai ekkewe mota lon Sar…

સરસપુરમાં બેકાબુ ટોળાનો સામ સામે પથ્થરમારો વાહનનોની તોડફોડ | Ra atai fau ra atai ekkewe mota lon Sar…

9 months ago
જેતપુરમાં સાડીના બે કારખાનામાં દરોડા પાડી ચેકીંગ કરાતા 31 બાળમજુરો મળ્યા

Gujarat Samachar: Latest News in Gujarati

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News