gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રાજકોટના ખોડિયાર ડાયમંડમાં ચોર ત્રાટક્યા, રૂ. 61 લાખના હીરાની ચોરી | Thieves strike at Khodiyar Diam…

G METRO NEWS by G METRO NEWS
April 12, 2025
in GUJARAT
0 0
0
રાજકોટના ખોડિયાર ડાયમંડમાં ચોર ત્રાટક્યા, રૂ. 61 લાખના હીરાની ચોરી | Thieves strike at Khodiyar Diam…
0
VIEWS
Share on FacebookShare on Twitter

તસ્કરો CCTV કેમેરાનું DVR પણ લેતાં ગયાં : કારખાનામાં દરરોજ સુરતથી હીરા પોલીશ માટે આવતાં હતાં : કુલ 44 કારીગરો કામ કરે છે

રાજકોટ, : કોઠારીયા રિંગ રોડ પર પીરવાડીની સામે ધરમનગર સોસાયટીમાં આવેલા ખોડીયાર ડાયમંડ નામના કારખાનામાં ગઇકાલે રાત્રે ત્રાટકેલા તસ્કરો તિજોરીમાં રાખેલા રૂ. 60.83  લાખના હીરાની ચોરી કરી જતાં પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઇ છે. જાણ થતાં બે-બે ડીસીપી સહિતના અધિકારીઓ ઉપરાંત મોટી સંખ્યામાં પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો. તસ્કરો ડીવીઆર જ લઇ ગયા હોવાથી પ્રાથમિક તપાસમાં પોલીસને કોઇ માહિતી મળી નથી. આસપાસના સીસીટીવી કેમેરાના આધારે ક્રાઇમ બ્રાંચ, સ્થાનિક પોલીસ અને એલસીબીની ટીમો તપાસમાં જોતરાઇ ગઇ છે. 

કારખાનાના માલિક વિપુલભાઈ વીરજીભાઈ ગોંડલીયા (ઉ.વ. 37) દેવપરા જૂની શાક માર્કેટ પાસે વિવેકાનંદનગર શેરી નં. 2માં રહે છે. તેણે પોલીસને જણાવ્યું કે ભાડાના શેડમાં ઉપરના માળે છેલ્લા બે મહિનાથી ખોડીયાર ડાયમંડ નામે હીરાનું કારખાનું શરૂ કર્યું હતું. જેમાં તે જોબવર્ક કરે છે. સવારનાં ૭ વાગ્યાથી રાત્રિના ૮ વાગ્યા સુધી કામ ચાલે છે. કારખાનામાં ૪૪ કારીગરો પાલીસ માટે રાખ્યા છે. તમામ કારીગરો ગુજરાતી છે.  પાર્સલમાં આવતા હીરા કાચા હોય છે. જેને પોલીસ કરી દરરોજ સાંજે ફરીથી સુરત મોકલવાના હોય છે. આ માટે આંગડીયા પેઢીનો માણસ સાંજના ૭.૩૦ વાગ્યાની આસપાસ કારખાને આવી, હીરાનું પાર્સલ લઇ જાય છે.

જે હીરા તૈયાર કરી સુરત મોકલે તેમાં ઘસવામાં નાનો-મોટો ફોલ્ટ રહી જાય તો તે હીરા ફરી રિપેર કરી પરત મોકલવાના હોય છે. કારખાનામાં જે હીરા આવે અને જે મોકલે તેનું કાચુ લખાણ તે એક બૂકમાં રાખે છે. 

ગઇકાલે સવારે 7 વાગ્યે કારખાનું ખોલ્યું હતું. કારીગરો સમયસર આવી ગયા હતા. નિત્યક્રમ મુજબ સુરતથી ચંદુભાઈ ડુંગરાણીની સીવી ઇમ્પેક્સ નામની પેઢી છે  ત્યાંથી આંગડિયામાં કાચા હીરા આવ્યા હતાં. જે આંગડિયા પેઢીનો માણસ દેવા આવ્યો હતો. તે સાથે જ ૧૫ ઘંટીઓ ઉપર પાલીસનું કામ શરૂ કર્યું હતું. ત્યાર પછી બે મેનેજર અશોક પોપટભાઈ રોકડ, મુકેશ રાવલ અને સુપરવાઇઝર હરેશ ગોંડલિયાએ ઓફિસમાં મશીન ઉપર હીરા ચેક કર્યા હતાં. આ પછી પાર્સલ તૈયાર કર્યું હતું. જે સાંજે 7.30 વાગ્યે આંગડિયા પેઢીનો માણસ આવીને લઇ ગયો હતો. આજે સવારે 7 વાગ્યે કારખાને આવી નીચેનું તાળું ખોલી, ઉપર જતાં ઓફિસના સેકશનનો દરવાજો તૂટેલો જોવા મળ્યો હતો. દરવાજો ખોલી અંદર જતાં અઢી ફૂટની લોખંડની તિજોરીમાં ચાવી ભરાવવાની જગ્યામાં લોખંડના ડ્રીલથી હોલ પાડેલો જોવા મળ્યો હતો. જેના પરથી ચોરી થયાનું સ્પષ્ટ થઇ ગયું હતું. ગણતરી કરતાં તૈયાર અને કાચા મળી 130.55 કેરેટનાં કુલ 11,655 હીરા ગાયબ હતાં. જેથી ભક્તિનગર પોલીસને જાણ કરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સુરતમાં ‘ડુમસ સી-ફેસ’ હવે બનશે કચરા મુક્ત : ગંદકી કરનારા સામે આકરા પગલાં લેવાશે | ‘Dumas Sea Face’ i…
GUJARAT

સુરતમાં ‘ડુમસ સી-ફેસ’ હવે બનશે કચરા મુક્ત : ગંદકી કરનારા સામે આકરા પગલાં લેવાશે | ‘Dumas Sea Face’ i…

March 26, 2026
અમદાવાદ: સોશિયલ મીડિયા પર ફ્રેન્ડશિપ વેપારીને મોંઘી પડી, બિલ્ડર યુવતીએ રોકાણની લાલચ આપી રૂ. 90 લાખ ખ…
GUJARAT

અમદાવાદ: સોશિયલ મીડિયા પર ફ્રેન્ડશિપ વેપારીને મોંઘી પડી, બિલ્ડર યુવતીએ રોકાણની લાલચ આપી રૂ. 90 લાખ ખ…

March 26, 2026
જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર જુદા-જુદા બે હિટ એન્ડ રનના બનાવમાં ત્રણ વ્યક્તિના અંતરયાળ મૃત્યુ : જ્યારે…
GUJARAT

જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર જુદા-જુદા બે હિટ એન્ડ રનના બનાવમાં ત્રણ વ્યક્તિના અંતરયાળ મૃત્યુ : જ્યારે…

March 26, 2026
Next Post
દેણું થઇ જતાં 40 લાખનો વીમો પકવવાનો કારસો : ડોક્ટર સહિતનાઓ સામે ગુનો | insurance worth Rs 40 lakhs a…

દેણું થઇ જતાં 40 લાખનો વીમો પકવવાનો કારસો : ડોક્ટર સહિતનાઓ સામે ગુનો | insurance worth Rs 40 lakhs a...

રાજકોટ, પાટણ કલેક્ટરને બોમ્બની ધમકી આપતા E-Mailથી દોડધામ | Rajkot Patan Collectors face bomb threat …

રાજકોટ, પાટણ કલેક્ટરને બોમ્બની ધમકી આપતા E-Mailથી દોડધામ | Rajkot Patan Collectors face bomb threat ...

યાત્રાધામ દ્વારકાનાં જગત મંદિરની અંદરના વિવાદિત વાયરલ વીડિયો એકાએક ડિલિટ | Controversial viral video…

યાત્રાધામ દ્વારકાનાં જગત મંદિરની અંદરના વિવાદિત વાયરલ વીડિયો એકાએક ડિલિટ | Controversial viral video...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઇલેક્ટ્રિક વાહનોના વેચાણમાં જુલાઈમાં 93%નો નોંધપાત્ર વધારો | Electric vehicle sales surge by 93% in …

ઇલેક્ટ્રિક વાહનોના વેચાણમાં જુલાઈમાં 93%નો નોંધપાત્ર વધારો | Electric vehicle sales surge by 93% in …

8 months ago
અતિવૃષ્ટિ સહાયના રૂ.1769 કરોડમાંથી 500 કરોડ પણ ખેડૂતોને ચૂકવાયા નથી, પાક ધિરાણ માફ કરવા માંગ | farme…

અતિવૃષ્ટિ સહાયના રૂ.1769 કરોડમાંથી 500 કરોડ પણ ખેડૂતોને ચૂકવાયા નથી, પાક ધિરાણ માફ કરવા માંગ | farme…

5 months ago
નવી હાઉસીંગ બોર્ડમાં સસરા પર જમાઇ સહિત છ શખ્સનો હુમલો | Six people including son in law attack fathe…

નવી હાઉસીંગ બોર્ડમાં સસરા પર જમાઇ સહિત છ શખ્સનો હુમલો | Six people including son in law attack fathe…

12 months ago
રાજકોટમાં રાઈડ્સની મજા બની સજા: ઓપરેટર ચાલુ ચકડોળ બંધ કરીને જતો રહ્યો, લોકો હવામાં લટકતા રહ્યા | raj…

રાજકોટમાં રાઈડ્સની મજા બની સજા: ઓપરેટર ચાલુ ચકડોળ બંધ કરીને જતો રહ્યો, લોકો હવામાં લટકતા રહ્યા | raj…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News