gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રાજકોટમાં વધુ એક ઈન્ફ્લુએન્સરે જન્નત મીરે કર્યો આપઘાતનો પ્રયાસ, સુસાઇડ નોટમાં કર્યો ખુલાસો | jannat …

G METRO NEWS by G METRO NEWS
August 21, 2025
in GUJARAT
0 0
0
રાજકોટમાં વધુ એક ઈન્ફ્લુએન્સરે જન્નત મીરે કર્યો આપઘાતનો પ્રયાસ, સુસાઇડ નોટમાં કર્યો ખુલાસો | jannat …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Rajkot News :  રાજકોટમાં વધુ એક સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર જન્નત મીરે ફિનાઇલ પીને આપઘાતનો પ્રયાસ કરતાં ચકચાર મચી ગઈ છે. આ ઘટના પહેલાં તેણે એક સુસાઇડ નોટ લખી હતી, જેમાં તેણે લાલો ઉર્ફે ઇમ્તિયાઝ રાઉમા નામના વ્યક્તિના ત્રાસનો ઉલ્લેખ કર્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર મીડિયામાં જન્નત મીર તરીકે જાણિતી યુવતીનું નામ સમા ભાયાણી છે અને તેના 5થી વધુ ફોલોવર્સ છે.  ત્રણ પાનાંની સુસાઇડ નોટમાં જન્નત મીરે જણાવ્યું હતું કે ઇમ્તિયાઝ તેને ‘તોફાની રાધા’ ની જેમ મારી નાખવાની ધમકી આપતો હતો. આ મામલે જન્નત અને ઇમ્તિયાઝ વચ્ચે થયેલી વાતચીતનો એક ઓડિયો પણ સામે આવ્યો છે. પોલીસે આ ઘટના અંગે જન્નત મીરની ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. 

જન્નત મીરે લખેલી સુસાઇડ નોટ શબ્દસહ

તારા દિકરા જેવી તારી લાડકી દિકરી (સમા) જન્નત

તારા દીકરા જેવી તારી લાડકી દીકરી (સમા) જન્નત, સોરી મમ્મી… જીવાતું હતું એટલું જીવી લીધું. મને માફ કરી દેજો, હવે મારામાં સહન કરવાની તાકત પૂરી થઈ ગઈ છે. દુનિયામાં છોકરી માટે જીવવું અને રહેવું કામનું નથી. તમારી દીકરી દર એક એક સમયે લડી લડીને સાવ તૂટી ગઈ છે. મને આ પગલું ભરવા મજબૂર કરી નાખી છે. આટલા દિવસથી એકલી સહન કરતી હતી. તમને ટેન્શન આપવા માગતી ન હતી, પણ મને હવે માફ કરી દેજો, મારી ભૂલના કારણે આપણા ઘરે તે આવ્યો અને ખેલ કર્યા. 

મારી ભૂલના કારણે તમને ગાળો બોલી હતી. એના ખોટા પ્રેમમાં પડી હું તેના ઉપર ખોટો વિશ્વાસ કરી બેઠી અને છેલ્લા 2 મહિનાથી હું સહન કરતી હતી, પણ હવે સહન કરીને હું હારી ગઈ છું. મને એમ હતું કે આપણે કેસ કર્યો તો આપણને ન્યાય મળશે, પણ ના, એ લોકો ગુંડા છે એ મને અત્યારે ફોનમાં ધમકી આપી છે અને મને કીધું છે તું પેલીસ પાસે જા કે CP પાસે, મારું કોઈ શું કરી લેશે. ઓલીને મેં મારી નાખી છે એમ તને મારી નાખીશ, તારા છોકરાને મારી નાખીશ. એના હાથે મરવું એના કરતા હું મારા હાથે મરી જઉં.

હું મરી જાઉં તો મારા પ્રિન્સનું ધ્યાન રખજે મા અને મને માફ કરી દેજે. આટલી આટલી લડી હું, દુનિયામાં છોકરીને જીવવાનો હક નથી, આના જેવા હેવાનો છોકરીઓ ગોતે, જેનું કોઈ હોતું નથી અને પ્રેમમાં પાડી તેનો ઉપયોગ કરી તેની સાથે મારકૂટ કરી એની વસ્તુ લઇ પછી ભાઈગીરી કરે. અત્યારસુધી રોજ ચૂપ હતી કે પોલીસ આજે મને ન્યાય આપશે, પણ તેના જેવા માણસને ક્યારેય પોલીસ કહી કરશે જ નહિ. 

મમ્મી મારા મર્યા પછી મને ન્યાય અપાવજે, જેથી આજે મારી સાથે જે કર્યું એ બીજા કોઈ સાથે ન કરે. આજે ઇન્સ્ટાગ્રામમાં મને મેસેજ કરી ધમકી આપી છે. હું શું કરું? મારા કારણે હું તને અને મારા દીકરાને હેરાન નહિ થવા દઉં. આજે હું જે કંઈ કરું એ ઈમ્તિયાઝ રાઉમા કારણે કરું છું. તે મને ધમકી આપે છે, મારા ઉપર જીવલેણ હુમલો પણ કરેલો છે અને મને મારી નાખશે એવી ધમકી આપી છે. મને કહી થશે તો જવાબદાર ઈમ્તિયાઝ રાઉમા ઉર્ફે લાલો રહેશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદના બગોદરા હાઈવે પર હિટ એન્ડ રન: માતાજીનો રથ લઈને જતા પદયાત્રીઓને અજાણ્યા વાહને કચડ્યા, એકનું …
GUJARAT

અમદાવાદના બગોદરા હાઈવે પર હિટ એન્ડ રન: માતાજીનો રથ લઈને જતા પદયાત્રીઓને અજાણ્યા વાહને કચડ્યા, એકનું …

March 28, 2026
ભાજપ પર ધનવર્ષા! માત્ર ગુજરાતમાંથી એક વર્ષમાં 308 કરોડનું દાન મળ્યું, કોંગ્રેસને ફક્ત 69 લાખ | BJP G…
GUJARAT

ભાજપ પર ધનવર્ષા! માત્ર ગુજરાતમાંથી એક વર્ષમાં 308 કરોડનું દાન મળ્યું, કોંગ્રેસને ફક્ત 69 લાખ | BJP G…

March 28, 2026
અમદાવાદમાં PTC કોલેજમાં અધ્યાપકે વિદ્યાર્થિનીની છેડતી કરતા સસ્પેન્ડ, તપાસ માટે સમિતિની રચના | Ahmeda…
GUJARAT

અમદાવાદમાં PTC કોલેજમાં અધ્યાપકે વિદ્યાર્થિનીની છેડતી કરતા સસ્પેન્ડ, તપાસ માટે સમિતિની રચના | Ahmeda…

March 28, 2026
Next Post
સુરતમાં જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી બાદ ગણેશ ઉત્સવ માટે તડામાર તૈયારીઓ શરુ | preparations for the Ganesh…

સુરતમાં જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી બાદ ગણેશ ઉત્સવ માટે તડામાર તૈયારીઓ શરુ | preparations for the Ganesh...

ઉત્તરાખંડમાં 9મા ધોરણના વિદ્યાર્થીએ શિક્ષકને ગોળી મારી, લંચ બોક્સમાં છુપાવીને લાવ્યો હતો બંદૂક | utt…

ઉત્તરાખંડમાં 9મા ધોરણના વિદ્યાર્થીએ શિક્ષકને ગોળી મારી, લંચ બોક્સમાં છુપાવીને લાવ્યો હતો બંદૂક | utt...

સુરત પાલિકા સંચાલિત શાળા નંબર 32 ના આચાર્ય છેલ્લા છ વર્ષથી એક પણ તાસ લેતા ન હોવાની અન્ય શિક્ષકોની ફર…

સુરત પાલિકા સંચાલિત શાળા નંબર 32 ના આચાર્ય છેલ્લા છ વર્ષથી એક પણ તાસ લેતા ન હોવાની અન્ય શિક્ષકોની ફર...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સેવાના નામે જલસા: લક્ઝુરિયસ ફ્લેટ બાદ હવે ગુજરાતનાં ધારાસભ્યોના ભથ્થાં વધશે | Gujarat MLAs May Get A…

સેવાના નામે જલસા: લક્ઝુરિયસ ફ્લેટ બાદ હવે ગુજરાતનાં ધારાસભ્યોના ભથ્થાં વધશે | Gujarat MLAs May Get A…

2 months ago
2025નો ઉનાળો વધુ હોટ રહેશે હીટવેવના દિવસો વધુ રહેવાની ચેતવણી | Summer 2025 to be hotter heatwave day…

2025નો ઉનાળો વધુ હોટ રહેશે હીટવેવના દિવસો વધુ રહેવાની ચેતવણી | Summer 2025 to be hotter heatwave day…

12 months ago
ઝારખંડમાં બસ-ટ્રકની ટક્કરમાં આઠ કાવડિયાનાં મોત, 24થી વધુ ઘાયલ

ઝારખંડમાં બસ-ટ્રકની ટક્કરમાં આઠ કાવડિયાનાં મોત, 24થી વધુ ઘાયલ

8 months ago
જામનગરના ગોકુલ નગર વિસ્તારમાં રહેતા બ્રાસપાર્ટના કારખાનેદારનો આર્થિક સંકળામણના કારણે ઝેરી દવા પી લઈ …

જામનગરના ગોકુલ નગર વિસ્તારમાં રહેતા બ્રાસપાર્ટના કારખાનેદારનો આર્થિક સંકળામણના કારણે ઝેરી દવા પી લઈ …

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News