gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રાજ્યની ઇસી કમિટિના નિર્ણય બાદ રાજ્યના ૨૫ જિલ્લામાં ૨૩૮ જેટલી બ્લેક ટ્રેપ લીઝોમાં ખાણકામ બંધ | Black…

G METRO NEWS by G METRO NEWS
November 11, 2025
in GUJARAT
0 0
0
રાજ્યની ઇસી કમિટિના નિર્ણય બાદ રાજ્યના ૨૫ જિલ્લામાં ૨૩૮ જેટલી બ્લેક ટ્રેપ લીઝોમાં ખાણકામ બંધ | Black…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા, તા.10 પર્યાવરણિય પ્રમાણપત્રો(એન્વાર્યમેન્ટ ક્લિયરન્સ)ની રાજ્યની કમિટિએ અરજીઓ નામંજૂર કરતા રાજ્યભરના ક્વોરી ઉદ્યોગોને ગંભીર અસર પડી છે. રાજ્યની ૫૦ ટકા જેટલી ક્વોરીઓમાં ઉત્પાદન ઠપ થઇ ગયું છે અને આ ક્વોરીઓમાં કાગડા ઉડવા  લાગ્યા છે.

રાજયના જિલ્લાઓમાં સ્થાનિક ખાણ ખનિજખાતાની કચેરીઓ દ્વારા બ્લેક ટ્રેપના ખાણકામ માટે મંજૂરી આપવામાં આવી  હતી. જિલ્લા કક્ષાની એન્વાર્યમેન્ટ ક્લિયરન્સ કમિટિ દ્વારા મંજૂરી અપાતા ક્વોરીઓમાં ખાણકામ સહિતની પ્રવૃત્તિ શરૃ કરવામાં આવી હતી. પરંતુ કેન્દ્ર સરકારના કડક નિયમોના આધારે રાજ્યની ઇસી કમિટિ સમિક્ષા કરીને ગત સપ્તાહે જિલ્લા કક્ષાની ઇસી મંજૂરી નામંજૂર કરી દીધી હતી અને તેના નિર્ણયો તાત્કાલિક જે તે જિલ્લામાં મોકલી દેવામાં આવ્યા હતાં.

આ સાથે જ જિલ્લાના ભૂસ્તરશાસ્ત્રી દ્વારા જે ક્વોરીનું ઈસી પ્રમાણપત્ર નામંજૂર કરવામાં આવ્યું છે તે ક્વોરીનું સ્થાનિક પ્રમાણપત્ર પણ નામંજૂર કરી ક્વોરીને લોક કરી રોયલ્ટી ના નીકળે તેવી વ્યવસ્થા કરી દીધી હતી. તા.૬ની સાંજે રાજ્યભરના ૨૫ જિલ્લાઓમાં આવેલી ૨૩૮ ક્વોરીઓમાં ખાણકામની પ્રવૃત્તિ બંધ કરી દેવામાં આવતા ધમધમતો આ ઉદ્યોગ હવે શાંત થઇ ગયો છે.

ક્વોરી ઉદ્યોગ સાથે સંકળાયેલાના જણાવ્યા મુજબ રાજ્યમાં કુલ ૫૦ ટકા જેટલી બ્લેક ટ્રેપની માઇન્સો બંધ થઇ જતા અનેકને રોજગારીની સીધી અસર પડશે એટલું જ નહી પરંતુ રોડ રસ્તાના કામો, કન્સ્ટ્રક્શન ઉદ્યોગને પણ સપ્લાય ઓછી મળતા તેની અસરો જણાશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સરકારી વીજ મથકોમાં ઉત્પાદન ઘટાડી ખાનગી કંપનીઓને લાભ? વીજ ખરીદીના કરારોમાં ખાનગી ફેરફારથી પ્રજા પર બો…
GUJARAT

સરકારી વીજ મથકોમાં ઉત્પાદન ઘટાડી ખાનગી કંપનીઓને લાભ? વીજ ખરીદીના કરારોમાં ખાનગી ફેરફારથી પ્રજા પર બો…

March 24, 2026
ઓઈલ-ગેસ સંકટ વચ્ચે CM અને ડેપ્યુટી CMના કાફલા-હેલિકોપ્ટરના ખર્ચ સામે ઉઠ્યા સવાલો, મંત્રીઓના ઘરે ડિનર…
GUJARAT

ઓઈલ-ગેસ સંકટ વચ્ચે CM અને ડેપ્યુટી CMના કાફલા-હેલિકોપ્ટરના ખર્ચ સામે ઉઠ્યા સવાલો, મંત્રીઓના ઘરે ડિનર…

March 24, 2026
સરકારની અપીલની અસર નહીં! પેટ્રોલ ખૂટવાની અફવા વચ્ચે અમદાવાદમાં આજે ફરી લાંબી કતારો | Fuel Panic in A…
GUJARAT

સરકારની અપીલની અસર નહીં! પેટ્રોલ ખૂટવાની અફવા વચ્ચે અમદાવાદમાં આજે ફરી લાંબી કતારો | Fuel Panic in A…

March 24, 2026
Next Post
‘મતદાર યાદી સુધારણા ખરેખર તો ચૂંટણી પંચ દ્વારા વોટબંધી છે…’, મમતા બેનરજીના પ્રહાર

'મતદાર યાદી સુધારણા ખરેખર તો ચૂંટણી પંચ દ્વારા વોટબંધી છે...', મમતા બેનરજીના પ્રહાર

‘તિરુપતિ મંદિરના પ્રસાદમાં 5 વર્ષમાં 250 કરોડનું ભેળસેળવાળું ઘી વપરાયું’, SITના રિપોર્ટમાં ખુલાસો

'તિરુપતિ મંદિરના પ્રસાદમાં 5 વર્ષમાં 250 કરોડનું ભેળસેળવાળું ઘી વપરાયું', SITના રિપોર્ટમાં ખુલાસો

અમદાવાદ મ્યુનિ.ની ૬૦ કેસમાં હારને લઈ વિજિલન્સ તપાસનો રીપોર્ટ આજે લીગલ કમિટી સમક્ષ રજૂ કરાશે | Regard…

અમદાવાદ મ્યુનિ.ની ૬૦ કેસમાં હારને લઈ વિજિલન્સ તપાસનો રીપોર્ટ આજે લીગલ કમિટી સમક્ષ રજૂ કરાશે | Regard...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દિલ્હીમાં તમામ રખડતા કૂતરાઓ પકડવા સુપ્રીમ કોર્ટનો આદેશ

દિલ્હીમાં તમામ રખડતા કૂતરાઓ પકડવા સુપ્રીમ કોર્ટનો આદેશ

7 months ago
ગુજરાતમાં રાજકીય ગરમાવો: 500થી વધુ લોકો આપમાં જોડાયા, ભાજપ-કોંગ્રેસને ફટકો | bjp congress major setb…

ગુજરાતમાં રાજકીય ગરમાવો: 500થી વધુ લોકો આપમાં જોડાયા, ભાજપ-કોંગ્રેસને ફટકો | bjp congress major setb…

7 months ago
80 ફૂટ રોડ પર મકાનમાં તોડફોડ કરી શખ્સે દંપતીને ધમકી આપી | Man threatens couple after vandalizing hou…

80 ફૂટ રોડ પર મકાનમાં તોડફોડ કરી શખ્સે દંપતીને ધમકી આપી | Man threatens couple after vandalizing hou…

5 months ago
આણંદ જિલ્લા પંચાયતમાં જૂનિયર ક્લાર્કનો આપઘાતનો પ્રયાસ | Junior clerk attempts suicide in Anand Distr…

આણંદ જિલ્લા પંચાયતમાં જૂનિયર ક્લાર્કનો આપઘાતનો પ્રયાસ | Junior clerk attempts suicide in Anand Distr…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News