gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રાણપુરના વાવડી ગામે કપાસની આડમાં ગાંજાનું વાવેતર ઝડપાયું | Marijuana cultivation under the guise of …

G METRO NEWS by G METRO NEWS
December 3, 2025
in GUJARAT
0 0
0
રાણપુરના વાવડી ગામે કપાસની આડમાં ગાંજાનું વાવેતર ઝડપાયું | Marijuana cultivation under the guise of …
0
VIEWS
Share on FacebookShare on Twitter

– સ્ટેટ મોનિટરિંગ સેલ ગાંધીનગરની ટીમનો દરોડો

– 198 કિલોગ્રામ વજનના રૂ. 99 લાખની કિંમતના ગાંજાના 99 છોડ મળી આવ્યા

ભાવનગર : રાણપુર તાલુકાના નાની વાવડી ગામની સીમમાં આવેલી વાડીમાં સ્ટેટ મોનીટરીંગ સેલે દરોડો પાડી કપાસની આડમાં ઉગાવેલા લીલા ગાંજાના ૯૩ જેટલા છોડ ૧૯૮ કિલોગ્રામ રૂ.૯૯ લાખની કિંમતના સાથે એક શખ્સની ધરપકડ કરી તેના વિરૂધ્ધ સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

સ્ટેટ મોનીટરીંગ સેલ બોટાદ તાલુકાના ગ્રામ પંથકમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા તે દરમિયાન સૂત્રો પાસેથી બાતમી મળી હતી કે, રાણપુર તાલુકાના નાની વાવડી ગામની સીમમાં આવેલી વાડીમાં કપાસના છોડની આડમાં ગાંજાનું વાવેતર કરેલું છે. જે બાતમીના આધારે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે ખરાઇ કરી વાડીને કોર્ડન કરી દરોડો પાડયો હતો અને ખેતરમાં તપાસ હાથ ધરતા કપાસના વાવેતરની આડમાં લીલા ગાંજાના છોડ મળી આવ્યા હતા. સ્ટેટ મોનીટરીંગ સેલ અધિકારીઓએ કુલ મળી ગાંજાના લીલા છોડ ૯૩ જેનું વજન ૧૯૮ કિલોગ્રામ કિંમત રૂ.૯૯ લાખના જથ્થો સાથે વાડી માલિક અજીતસિંહ બારડની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સ્ટેટ મોનીટરીંગ સેલના અધિકારીઓએ અજીતસિંહ બારડ નામના શખ્સની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી છે. આટલી મોટી સંખ્યામાં ગાંજાનું વાવેતર કોના ઈશારે થતું હતું અને ગાંજો ક્યાં ક્યાં સપ્લાય કરતો હતો તે દિશામાં પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. આ બનાવ સંદર્ભે રાણપુર પોલીસ મથકના પીઆઇ એસ.એ.પટેલે સમર્થન આપતા જણાવ્યું હતું કે, ઝડપાયેલ શખ્સ કપાસની આડમાં ગાંજાનું વાવેતર કરતો હતો. તદ્ઉપરાંત સ્ટેટ મોનિટરિંગ સેલે અજીતસિંહ બારડ વિરૂદ્ધ એનડીપીએસની વિવિધ કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘જનનીની જોડ સખી…’ ફક્ત કાગળ પર રહી ગયું, અમદાવાદમાં વૃદ્ધાશ્રમમાં 2000થી વધુ ‘માતા’! | Over 2 000 …
GUJARAT

‘જનનીની જોડ સખી…’ ફક્ત કાગળ પર રહી ગયું, અમદાવાદમાં વૃદ્ધાશ્રમમાં 2000થી વધુ ‘માતા’! | Over 2 000 …

May 10, 2026
સોમનાથમાં પહેલીવાર 6 ફાઇટર જેટ સાથે કાલે દિલધડક સૂર્યકિરણ એર-શો | Heart pounding Surya Kiran air sho…
GUJARAT

સોમનાથમાં પહેલીવાર 6 ફાઇટર જેટ સાથે કાલે દિલધડક સૂર્યકિરણ એર-શો | Heart pounding Surya Kiran air sho…

May 10, 2026
મધદરિયે ડ્રોન હુમલા અને ફાયરિંગ વચ્ચે 17 ખલાસી 10 કલાક મોત સામે ઝઝુમ્યા | 17 sailors fought for 10 h…
GUJARAT

મધદરિયે ડ્રોન હુમલા અને ફાયરિંગ વચ્ચે 17 ખલાસી 10 કલાક મોત સામે ઝઝુમ્યા | 17 sailors fought for 10 h…

May 10, 2026
Next Post
બેંક ગ્રાહકની પરવાનગી વિના ઓવરલિમિટ ફી વસૂલ કરી શકશે નહીં | Bank cannot charge overlimit fee without…

બેંક ગ્રાહકની પરવાનગી વિના ઓવરલિમિટ ફી વસૂલ કરી શકશે નહીં | Bank cannot charge overlimit fee without...

નડિયાદમાં મનપા તંત્ર નિદ્રામાંથી જાગ્યું : રખડતા 370 પશુ પકડાયા | Municipal administration wakes up …

નડિયાદમાં મનપા તંત્ર નિદ્રામાંથી જાગ્યું : રખડતા 370 પશુ પકડાયા | Municipal administration wakes up ...

ગોલ્ડ ઈટીએફની એયુએમ રૂપિયા એક ટ્રિલિયનને પાર | Gold ETF AUM crosses Rs 1 trillion

ગોલ્ડ ઈટીએફની એયુએમ રૂપિયા એક ટ્રિલિયનને પાર | Gold ETF AUM crosses Rs 1 trillion

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

MSMEને 'ઈમરજન્સી લોન' ફાળવવા CIIએ મદદ માંગી

MSMEને 'ઈમરજન્સી લોન' ફાળવવા CIIએ મદદ માંગી

1 month ago
ભારતીય નૌકાદળમાં INS માહે સામેલ થયું, શત્રુઓની સબમરીન માટે કાળ સમાન | INS Mahe Joins Indian Navy Boo…

ભારતીય નૌકાદળમાં INS માહે સામેલ થયું, શત્રુઓની સબમરીન માટે કાળ સમાન | INS Mahe Joins Indian Navy Boo…

6 months ago
RTEમાં 2.37 લાખ ફોર્મ ભરાયા, આવકમર્યાદા વધતાં 45 હજાર અરજદાર વધ્યા, જાણો કેટલી છે બેઠક? | RTE Sees m…

RTEમાં 2.37 લાખ ફોર્મ ભરાયા, આવકમર્યાદા વધતાં 45 હજાર અરજદાર વધ્યા, જાણો કેટલી છે બેઠક? | RTE Sees m…

1 year ago
સાસરિયાઓ સામે રૂ.૯.૧૯ લાખની રકમ પડાવી લેવાનો પરિણીતાનો આરોપ

સાસરિયાઓ સામે રૂ.૯.૧૯ લાખની રકમ પડાવી લેવાનો પરિણીતાનો આરોપ

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News