gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

રામમંદિરના ધ્વજારોહણ સામે સવાલ ઊઠાવનારા પાકિસ્તાનને ભારતનો જડબાતોડ જવાબ | india slams pakistan on ay…

G METRO NEWS by G METRO NEWS
November 27, 2025
in INDIA
0 0
0
રામમંદિરના ધ્વજારોહણ સામે સવાલ ઊઠાવનારા પાકિસ્તાનને ભારતનો જડબાતોડ જવાબ | india slams pakistan on ay…
0
VIEWS
Share on FacebookShare on Twitter

India Slams Pakistan: અયોધ્યામાં રામ મંદિરના શિખર પર ધ્વજા સ્થાપિત થતાં જ પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે આ મામલે પોતાનું નિવેદન જાહેર કરીને રાજદ્વારી દંભનું પ્રદર્શન કર્યું હતું. આશ્ચર્યની વાત એ છે કે, જે પાકિસ્તાની વિદેશ મંત્રાલય પોતાના જ દેશમાં હિન્દુઓ સહિતની ધાર્મિક લઘુમતીઓ પર થતા શોષણ, દુષ્કર્મ અને હત્યાઓ જેવી ગંભીર ઘટનાઓ પ્રત્યે હંમેશા અવગણના કરે છે, તેણે એવો પાયાવિહોણો દાવો કર્યો હતો. આ મામલે ભારત-પાક. વચ્ચે રાજદ્વારી તણાવ વધ્યો છે. ભારતે પાકિસ્તાનના વાંધાઓને ફગાવી દીધા છે અને તેને બેવડા ધોરણોનું ઉદાહરણ ગણાવ્યું છે.

પાકિસ્તાનની આલોચના નૈતિક કે તથ્ય આધારિત નથી: MEA

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે સ્પષ્ટ કર્યું કે, ‘પાકિસ્તાનની આલોચના ન તો હકીકત આધારિત છે, ન તો તેનો કોઈ નૈતિક આધાર છે.’ તેમણે પાકિસ્તાનના કટ્ટરતા, તાનાશાહી અને લઘુમતીઓના દમનના ઇતિહાસનો ઉલ્લેખ કરીને કહ્યું કે, ‘તે ભારતને ધાર્મિક આઝાદી પર ઉપદેશ આપવાની સ્થિતિમાં નથી. ધ્વજારોહણ ભારતની સાંસ્કૃતિક અને આધ્યાત્મિક આસ્થા સાથે જોડાયેલો મામલો છે અને તેમાં કોઈ બહારના દેશના અભિપ્રાયનું મહત્ત્વ નથી.’

ભારતે આપ્યો આકરો જવાબ

ભારતે આ નિવેદન પર આકરી પ્રતિક્રિયા આપતા કહ્યું કે, ‘પાકિસ્તાને ભારતના ધાર્મિક આયોજનોમાં દખલ દેતા પહેલાં પોતાના દેશની બગડેલી સ્થિતિ પર ધ્યાન આપવું જોઈએ.’ વિદેશ મંત્રાલય(MEA)એ કહ્યું કે, ‘પાકિસ્તાનમાં ધાર્મિક લઘુમતીઓ પર દબાણ, જબરદસ્તી ધર્માન્તરણ, મંદિરો અને ચર્ચો પર હુમલા અને માનવાધિકાર ઉલ્લંઘન જેવી ઘટનાઓ સતત થતી રહી છે. આવા સંજોગોમાં પાકિસ્તાનનો ઉપદેશ પાખંડ સિવાય બીજું કંઈ નથી.’

રામ મંદિર પર પાકિસ્તાનનો પાયાવિહોણો આક્ષેપ

અયોધ્યામાં રામ મંદિરના શિખર પર 25 નવેમ્બરના રોજ પીએમ મોદી દ્વારા ધ્વજા સ્થાપિત કરવામાં આવ્યા બાદ પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે આ મામલે ચિંતા અને ગંભીરતા વ્યક્ત કરી હતી.

આ પણ વાંચો: દુબઈમાં તેજસ ક્રેશ થવાને કારણે ભારતને નુકસાન? આર્મેનિયાએ 10 હજાર કરોડની ડીલ અટકાવી!

પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે આ બનાવને હિન્દુત્વની વિચારસરણીના પ્રભાવ હેઠળ ભારતમાં મુસ્લિમ સાંસ્કૃતિક અને ધાર્મિક વારસાને જાણી જોઈને નાશ કરવાના પ્રયાસો તરીકે ગણાવ્યો હતો. તેમજ ભારતમાં ધાર્મિક લઘુમતીઓ પર દબાણ લાવવાની મોટી પેટર્નનો ભાગ હોવાનો આક્ષેપ પણ કર્યો હતો.

જોકે, રામ મંદિરનું નિર્માણ ભારતીય સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ થયું છે, તેમ છતાં પાકિસ્તાનના વિદેશ વિભાગે આ નિર્ણયને અવગણીને કહ્યું છે કે, ‘બાબરી મસ્જિદ એક સદી જૂનું ઐતિહાસિક સ્થળ હતું.’ આ ઉપરાંત, પાકિસ્તાને 6 ડિસેમ્બર 1992ની ઘટનાનો ઉલ્લેખ કર્યો અને વાહિયાત પ્રોપગન્ડા ફેલાવતાં આરોપ લગાવ્યો કે, ‘ભારતીય તંત્ર લઘુમતીઓ સાથે ભેદભાવ કરે છે. આંતરરાષ્ટ્રીય સંસ્થાઓએ આ મુદ્દામાં હસ્તક્ષેપ કરવો જોઈએ’

રામમંદિરના ધ્વજારોહણ સામે સવાલ ઊઠાવનારા પાકિસ્તાનને ભારતનો જડબાતોડ જવાબ 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘હોર્મુઝ જળમાર્ગેથી LPG ભરેલા 4 જહાજો ભારત આવવા રવાના’, સંકટ વચ્ચે સરકારે આપ્યા રાહતના સમાચાર | Indi…
INDIA

‘હોર્મુઝ જળમાર્ગેથી LPG ભરેલા 4 જહાજો ભારત આવવા રવાના’, સંકટ વચ્ચે સરકારે આપ્યા રાહતના સમાચાર | Indi…

March 27, 2026
હવે આધાર કાર્ડ જન્મતારીખનો પુરાવો નહીં ગણાય, સરકારી યોજનાઓ માટે નવા નિયમો લાગુ | Aadhaar Not Valid f…
INDIA

હવે આધાર કાર્ડ જન્મતારીખનો પુરાવો નહીં ગણાય, સરકારી યોજનાઓ માટે નવા નિયમો લાગુ | Aadhaar Not Valid f…

March 27, 2026
VIDEO : પશ્ચિમ બંગાળમાં રામનવમી પર હિંસા : મુર્શિદાબાદ અને પુરુલિયામાં શોભાયાત્રા પર પથ્થરમારો | Ram…
INDIA

VIDEO : પશ્ચિમ બંગાળમાં રામનવમી પર હિંસા : મુર્શિદાબાદ અને પુરુલિયામાં શોભાયાત્રા પર પથ્થરમારો | Ram…

March 27, 2026
Next Post
‘મહા’ખટરાગ: શિંદેના લંકાવાળા નિવેદન સામે ફડણવીસનો વળતો ઘા – ‘અમે રામભક્ત છીએ, લંકા તો..!’ | shinde l…

'મહા'ખટરાગ: શિંદેના લંકાવાળા નિવેદન સામે ફડણવીસનો વળતો ઘા - 'અમે રામભક્ત છીએ, લંકા તો..!' | shinde l...

1.17 કરોડ રૂપિયામાં વેચાઈ આ નંબર પ્લેટ, ખરીદારની ઓળખ હજુ જાહેર ન થઇ, જાણો કયો છે નંબર? | hr88b8888 v…

1.17 કરોડ રૂપિયામાં વેચાઈ આ નંબર પ્લેટ, ખરીદારની ઓળખ હજુ જાહેર ન થઇ, જાણો કયો છે નંબર? | hr88b8888 v...

મેડિકલ કોલેજ લાંચકાંડમાં EDના દરોડા, ગુજરાત સહિત 10 રાજ્યોમાં 15 સ્થળોએ કાર્યવાહી | ED conducts raid…

મેડિકલ કોલેજ લાંચકાંડમાં EDના દરોડા, ગુજરાત સહિત 10 રાજ્યોમાં 15 સ્થળોએ કાર્યવાહી | ED conducts raid...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

છોટા ઉદેપુર : ડુંગર વિસ્તારોમાં સ્થાનિકોના પાણી માટે વલખાં, યોજના ફક્ત કાગળ પર | Drinking water Cris…

છોટા ઉદેપુર : ડુંગર વિસ્તારોમાં સ્થાનિકોના પાણી માટે વલખાં, યોજના ફક્ત કાગળ પર | Drinking water Cris…

2 months ago
હજુ ખમૈયા નહીં કરે મેઘરાજાઃ આગામી ત્રણ દિવસ સૌરાષ્ટ્રને ધમરોળશે, હવામાન વિભાગની આગાહી | gujarat rain…

હજુ ખમૈયા નહીં કરે મેઘરાજાઃ આગામી ત્રણ દિવસ સૌરાષ્ટ્રને ધમરોળશે, હવામાન વિભાગની આગાહી | gujarat rain…

5 months ago
નડિયાદમાં પ્રદૂષણનું પ્રમાણ ઘટાડવા માટે કમિશનર દ્વારા જાહેરનામું | Commissioner issues notification …

નડિયાદમાં પ્રદૂષણનું પ્રમાણ ઘટાડવા માટે કમિશનર દ્વારા જાહેરનામું | Commissioner issues notification …

3 months ago
બૂટલેગરે ભાજપના ધારાસભ્યને દારૂના ધંધાના ભાગીદાર ગણાવ્યા | Bootlegger calls BJP MLA a partner in liq…

બૂટલેગરે ભાજપના ધારાસભ્યને દારૂના ધંધાના ભાગીદાર ગણાવ્યા | Bootlegger calls BJP MLA a partner in liq…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News