gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

શેરોમાં ઈન્ડેક્સ બેઝડ કડાકો : સેન્સેક્સ 1313 પોઈન્ટ ગબડીને 76015 | Index based fall in stocks: Sense…

G METRO NEWS by G METRO NEWS
May 12, 2026
in Business
0 0
0
શેરોમાં ઈન્ડેક્સ બેઝડ કડાકો : સેન્સેક્સ 1313 પોઈન્ટ ગબડીને 76015 | Index based fall in stocks: Sense…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : ભારત અસાધારણ ઈંધણ પુરવઠા કટોકટીમાં ધકેલાઈ રહ્યાના અને ભારતનું ક્રુડ ઓઈલ, સોના-ચાંદી, હીરા-ઝવેરાતની આયાતના પરિણામે જંગી આયાત બિલ વધી રહ્યું હોઈ મોટા આર્થિક સંકટના એંધાણ મળી રહ્યા હોય એમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને એક વર્ષ માટે સોનાની આયાત નહીં કરવા અને ઈંધણનો વપરાશ ઘટાડવા કરેલી અપીલની આજે ભારતીય શેર બજારોમાં નેગેટીવ અસર જોવાઈ હતી. વડાપ્રધાનની આ અપીલની સાથે ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્વના અંત માટે ડિલ નહીં થઈ ન્યુક્લિયર સમજૂતી માટે મામલો અટવાતાં હવે ઈરાનનો પૂર્ણ ખાતમો બોલાવી દેવાની ધમકી સાથે બન્ને વચ્ચે ફરી યુદ્વના છમકલા શરૂ થઈ જતાં અને ગલ્ફના અન્ય દેશો પણ આ યુદ્વની આગમાં લપેટાતાં પરિસ્થિતિની અગમચેતીએ આજે ફંડો, ખેલંદાઓએ ઈન્ડેક્સ બેઝડ શેરોમાં કડાકો બોલાવી દીધો હતો. ક્રુડ ઓઈલના ભાવ વધારા સાથે અમેરિકી ડોલર સામે રૂપિયો તૂટતાં બજારમાં શેરોમાં હેમરિંગ થયું હતું. ઓટોમોબાઈલ, બેંકિંગ-ફાઈનાન્સ, કન્ઝયુમર ડયુરેબલ્સ-જવેલરી,મેટલ શેરો સાથે રિલાયન્સ, ભારતી એરટેલ સહિતના ફ્રન્ટલાઈન શેરો તૂટયા હતા. જેના પરિણામે સેન્સેક્સ ૧૩૧૨.૯૧ પોઈન્ટ તૂટીને ૭૬૦૧૫.૨૮ અને નિફટી ૫૦ સ્પોટ ઈન્ડેક્સ ૩૬૦.૩૦ પોઈન્ટ ગબડીને ૨૩૮૧૫.૮૫ બંધ રહ્યા હતા. જો કે હેલ્થકેર શેરોમાં ફંડો લેવાલ રહ્યા હતા. આ સાથે સાઈડ માર્કેટમાં સ્મોલ, મિડ કેપ શેરોમાં  સિલેક્ટિવ તેજી રહી હતી.

ઓટો ઈન્ડેક્સ ૧૦૫૦ પોઈન્ટ તૂટયો 

ઈંધણ પેટ્રોલ, ડિઝલ, એલપીજીનો વપરાશ ઘટાડવા વડાપ્રધાનની અપીલના પરિણામે હવે ઓટોમોબાઈલ કંપનીઓના વાહનોનું વેચાણ અટકવાની શકયતાએ ઓટોમોબાઈલ શેરોમાં આજે ગાબડાં પડયા હતા. અશોક લેલેન્ડ રૂ.૭.૦૫ તૂટીને રૂ.૧૬૧.૬૦, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૮૪.૮૫ ઘટીને રૂ.૩૨૪૪.૬૫, બોશ રૂ.૮૫૧.૭૫ ઘટીને રૂ.૩૭,૨૮૬.૭૦, ટીઆઈ ઈન્ડિયા રૂ.૫૬.૫૦ ઘટીને રૂ.૨૯૯૧.૬૫, મારૂતી સુઝુકી રૂ.૨૪૩.૧૦ ઘટીને રૂ.૧૩,૪૮૨.૩૦ રહ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૧૦૫૦.૪૪ પોઈન્ટ તૂટીને ૫૮૯૧૩ બંધ રહ્યો હતો.

બેંકિંગ શેરોમાં સ્ટેટ બેંક પાછળ ગાબડાં

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના નબળા પરિણામ અને હવે દેશમાં ઈંધણ વપરાશ પર અંકુશના નિર્દેશના કારણે દેશમાં અનેક ઉદ્યોગો, કંપનીઓ પર માઠી અસર પડવાની અને એના પરિણામે બેંકોનું મોટું ઔદ્યોગિક ધિરાણ જોખમમાં મૂકાવાની અને એનપીએ વધવાની શકયતાએ આજે ફંડોએ બેંકિંગ શેરોમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા પાછળ કડાકો બોલાવ્યો હતો. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૂ.૪૬.૦૫ તૂટીને રૂ.૯૭૩.૫૦, કેનેરા બેંક રૂ.૫ ઘટીને રૂ.૧૨૯.૩૫, પીએનબી રૂ.૨.૫૦ ઘટીને રૂ.૧૦૪.૭૦, એચડીએફસી બેંક રૂ.૧૬.૬૫ ઘટીને રૂ.૭૬૪.૫૫ રહ્યા હતા. બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૯૭૮.૫૮ પોઈન્ટ તૂટીને ૬૧૩૭૫.૨૪ બંધ રહ્યો હતો. 

કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૧૬૭૨ પોઈન્ટ ગબડયો 

પાવર-કેપિટલ ગુડઝ શેરોમાં પણ ફંડોની આજે મોટાપાયે વેચવાલી થઈ હતી. મઝગાંવ ડોક રૂ.૯૧.૧૦ ઘટીને રૂ.૨૫૬૪.૮૫, કોચીન શિપ રૂ.૫૯.૮૫ ઘટીને રૂ.૧૭૧૫.૯૫, ભારત ડાયનામિક્સ રૂ.૪૮.૨૫ ઘટીને રૂ.૧૩૯૯.૫૫, થર્મેક્સ રૂ.૧૪૭.૮૫ ઘટીને રૂ.૪૫૩૩.૩૦ રહ્યા હતા. બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૧૬૭૨.૧૭ પોઈન્ટ ગબડીને ૭૮૪૫૩.૦૩ બંધ રહ્યો હતો.

ઓઈલ-ગેસ શેરોમાં વેચવાલી 

ક્રુડ ઓઈલના  આંતરરાષ્ટ્રીય ભાવ વધી આવતાં અને હોર્મુઝ  સ્ટ્રેટ બંધ રહેતાં પુરવઠા ખેંચના એંધાણે આજે ઓઈલ-ગેસ શેરોમાં ફંડોની વેચવાલી રહી હતી. ઈન્દ્રપ્રસ્થ ગેસ રૂ.૫.૫૫ ઘટીને રૂ.૧૬૦.૭૦, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૪.૩૫ ઘટીને રૂ.૧૪૦.૩૫, પેટ્રોનેટ એલએનજી રૂ.૮.૧૫ ઘટીને રૂ.૨૭૫.૬૫, બીપીસીએલ રૂ.૮.૩૦ ઘટીને રૂ.૨૯૪.૫૫ રહ્યા હતા. બીએસઈ ઓઈલ-ગેસ ઈન્ડેક્સ ૫૩૭.૯૩ પોઈન્ટ ઘટીને ૨૬૮૭૫.૯૩ બંધ રહ્યો હતો.

સ્મોલ કેપ, મિડ કેપ શેરોમાં પ્રોફિટ બુકિંગ 

સેન્સેક્સ, નિફટીમાં કડાકા સામે આજે સ્મોલ, મિડ કેપ શેરોમાં પસંદગીની ખરીદી રહી હતી, અલબત ઉછાળે ઘણા શેરોમાં વેચવાલી નીકળતાં માર્કેટબ્રેડથ નબળી પડી હતી.  બીએસઈમાં આજે કુલ ટ્રેડિંગ થયેલી ૪૫૫૦  સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૧૩૫૮  અને ઘટનારની ૩૦૦૦  રહી હતી.

 DIIની રૂ.૫૯૪૦ કરોડની ચોખ્ખી ખરીદી

ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની આજે-સોમવારે કેશ સેગ્મેન્ટમાં રૂ.૮૪૩૭.૫૬ કરોડના શેરોની ચોખ્ખી  વેચવાલી  કરી હતી. જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો-ડીઆઈઆઈની આજે રૂ.૫૯૩૯.૬૫ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી રહી હતી.

રોકાણકારોની સંપતિ ઘટીને રૂ.૪૬૭.૩૦ લાખ કરોડ

સેન્સેક્સ, નિફટીમાં કડાકા સાથે છેલ્લા કલાકમાં સ્મોલ, મિડ કેપ, એ  ગુ્રપના ઘણા શેરોમાં પ્રોફિટ બુકિંગ થતાં રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં રૂ.૬.૧૬ લાખ કરોડ ઘટીને રૂ.૪૬૭.૩૦  લાખ કરોડ રહ્યું હતું.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
યુદ્ધની આશંકાએ ડોલર સામે રૂપિયો 95.31ના વિક્રમી તળીયે | Rupee hits record low of 95 31 against dolla…

યુદ્ધની આશંકાએ ડોલર સામે રૂપિયો 95.31ના વિક્રમી તળીયે | Rupee hits record low of 95 31 against dolla...

ફાર્મસી વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર: હવે પરીક્ષા આપ્યા વગર જ મળશે રજિસ્ટ્રેશન, 4 વર્ષથી એક્ઝિટ ટેસ્…

ફાર્મસી વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર: હવે પરીક્ષા આપ્યા વગર જ મળશે રજિસ્ટ્રેશન, 4 વર્ષથી એક્ઝિટ ટેસ્...

માત્ર ટાર્ગેટ પૂરો કરવા વૃક્ષો ન વાવો! વધતી ગરમી રોકવા IIT ગાંધીનગરે આપી નવી ફોર્મ્યુલા | IIT Gandhi…

માત્ર ટાર્ગેટ પૂરો કરવા વૃક્ષો ન વાવો! વધતી ગરમી રોકવા IIT ગાંધીનગરે આપી નવી ફોર્મ્યુલા | IIT Gandhi...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

યુનિ.માં યોજાયેલી હેકેથોનના કારણે ૩૫ વિદ્યાર્થીઓને ઈન્ટર્નશિપ મળી | msu hackathon gives internship t…

યુનિ.માં યોજાયેલી હેકેથોનના કારણે ૩૫ વિદ્યાર્થીઓને ઈન્ટર્નશિપ મળી | msu hackathon gives internship t…

10 months ago
ધુળેટીના દિવસે ગોધરામાં ગુંડારાજ! સોસાયટીને બાનમાં લઈ મકાન-બાઈકમાં તોડફોડ, પરિવાર પર જીવલેણ હુમલો! |…

ધુળેટીના દિવસે ગોધરામાં ગુંડારાજ! સોસાયટીને બાનમાં લઈ મકાન-બાઈકમાં તોડફોડ, પરિવાર પર જીવલેણ હુમલો! |…

4 months ago
પીએસયુ બેન્કોમાં 49 ટકા સુધી વિદેશી રોકાણની છૂટની વિચારણા | Consideration of allowing foreign invest…

પીએસયુ બેન્કોમાં 49 ટકા સુધી વિદેશી રોકાણની છૂટની વિચારણા | Consideration of allowing foreign invest…

8 months ago
ભ્રષ્ટાચાર, નાણાંકીય ગેરરીતીના આરોપ હેઠળ AMC ના નવ અધિકારી-કર્મચારી એક જ દિવસમાં સસ્પેન્ડ કરાયા | On…

ભ્રષ્ટાચાર, નાણાંકીય ગેરરીતીના આરોપ હેઠળ AMC ના નવ અધિકારી-કર્મચારી એક જ દિવસમાં સસ્પેન્ડ કરાયા | On…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News