gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

રિયલ એસ્ટેટ રોકાણ માટે ટોચના વૈશ્વિક સ્થળોમાં ભારતનો સમાવેશ | India among top global destinations fo…

G METRO NEWS by G METRO NEWS
June 13, 2025
in Business
0 0
0
રિયલ એસ્ટેટ રોકાણ માટે ટોચના વૈશ્વિક સ્થળોમાં ભારતનો સમાવેશ | India among top global destinations fo…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ : એશિયા પેસિફિક ક્ષેત્ર વૈશ્વિક રોકાણમાં પોતાનું વર્ચસ્વ જાળવી રહ્યું છે અને એકંદર મૂડી પ્રવાહમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે. ભારત આ ક્ષેત્રના મુખ્ય દેશોમાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે અને તે જમીન અને વિકાસ સ્થળો માટે ટોચના ૧૦ વૈશ્વિક ક્રોસ- બોર્ડર રોકાણ સ્થળોમાં અગ્રેસર રહે છે.

પ્રોપર્ટી એડવાઇઝરી ફર્મ કોલિયર્સ દ્વારા બહાર પાડવામાં આવેલા અહેવાલમાં, સિંગાપોર, જાપાન અને હોંગકોંગને પ્રથમ ક્વાર્ટરમાં વૈશ્વિક મૂડીના ટોચના ૧૦ સ્ત્રોતોમાં સામેલ કરવામાં આવ્યા હતા. જેમાં સિંગાપોર ચોથા, જાપાન સાતમા અને હોંગકોંગ દસમા ક્રમે છે. કાયમી સંપત્તિ માટે ટોચના ૧૦ વૈશ્વિક ક્રોસ-બોર્ડર મૂડી સ્થળોમાં જાપાન અને ઓસ્ટ્રેલિયાનો સમાવેશ થાય છે.

રિપોર્ટ મુજબ, એશિયા પેસિફિક જમીન અને વિકાસ સ્થળો માટે સૌથી આકર્ષક ક્ષેત્ર રહ્યું છે. તેના ટોચના ૧૦ બજારોમાંથી, ૭ એશિયા પેસિફિક ક્ષેત્રના છે.ચીન અને સિંગાપોર યાદીમાં ટોચ પર છે. તે પછી ઓસ્ટ્રેલિયા, મલેશિયા અને ભારત પાંચમાથી સાતમા સ્થાને છે.

હોંગકોંગ અને જાપાન નવમા અને દસમા સ્થાને છે. ચીને તમામ સરહદી પ્રવૃત્તિઓમાં ૮૦ ટકા હિસ્સા સાથે બજારમાં પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું છે. 

વૈશ્વિક સરહદી રોકાણમાં ભારતની ભૂમિકા પણ મહત્વપૂર્ણ છે. જમીન અને વિકાસ સ્થળો માટે ટોચના ૧૦ વૈશ્વિક ક્રોસ-બોર્ડર રોકાણ સ્થળોમાં ભારત ૭મા ક્રમે છે. ભારત એશિયા પેસિફિક ક્ષેત્રમાં રોકાણ સ્થળ તરીકે ઉભરી રહ્યું છે.  

૨૦૨૫ ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ભારતીય રિયલ એસ્ટેટમાં સંસ્થાકીય રોકાણ ૧.૩ અબજ ડોલર રહ્યું હતું, જે ગયા વર્ષ કરતાં ૩૧ ટકા વધુ છે. જે આ ક્ષેત્રની મજબૂતાઈ અને રોકાણકારોના વિશ્વાસને દર્શાવે છે. 

રેપો રેટમાં સતત ત્રીજા ઘટાડાથી દેશના રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં વધુ રોકાણ આવી શકે છે. ૨૦૨૫ ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં રિયલ એસ્ટેટમાં વિદેશી રોકાણકારોનો હિસ્સો લગભગ ૪૦ ટકા રહ્યો છે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

1948 પ્રોજેકટના ખર્ચમાં અંદાજ કરતા રૂપિયા 5.66 લાખ કરોડનો વધારો | Cost of 1948 project increased by …
Business

1948 પ્રોજેકટના ખર્ચમાં અંદાજ કરતા રૂપિયા 5.66 લાખ કરોડનો વધારો | Cost of 1948 project increased by …

March 27, 2026
બંધ બજારે ડોલર સામે રૂપિયો ગબડી 94.20ના નવા તળિયે પટકાયો | Rupee falls to new low of 94 20 against d…
Business

બંધ બજારે ડોલર સામે રૂપિયો ગબડી 94.20ના નવા તળિયે પટકાયો | Rupee falls to new low of 94 20 against d…

March 27, 2026
ફિલિપાઈન્સે ઉર્જા કટોકટી જાહેર કરી | Philippines declares energy crisis
Business

ફિલિપાઈન્સે ઉર્જા કટોકટી જાહેર કરી | Philippines declares energy crisis

March 27, 2026
Next Post
ભારતમાં AI બજાર ત્રણ ગણાથી વધુ વધીને 17 બિલિયન ડોલર થશે | AI market in India to more than triple to …

ભારતમાં AI બજાર ત્રણ ગણાથી વધુ વધીને 17 બિલિયન ડોલર થશે | AI market in India to more than triple to ...

સોનું ફરી વધી રૂ.એક લાખ : વૈશ્વિક બજાર 3400 ડોલર નજીક પહોંચી | Gold rises again by Rs 1 lakh: Global…

સોનું ફરી વધી રૂ.એક લાખ : વૈશ્વિક બજાર 3400 ડોલર નજીક પહોંચી | Gold rises again by Rs 1 lakh: Global...

કેપિટલ ગુડઝ, ઓટો શેરો પાછળ સેન્સેક્સ 823 પોઈન્ટ તૂટી 81692 | Sensex falls 823 points to 81692 on cap…

કેપિટલ ગુડઝ, ઓટો શેરો પાછળ સેન્સેક્સ 823 પોઈન્ટ તૂટી 81692 | Sensex falls 823 points to 81692 on cap...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પત્નીની છેડતીનું આળ મુકીને ગળું કાપી યુવાનની ક્રૂર હત્યા | Young man brutally murdered by slitting h…

પત્નીની છેડતીનું આળ મુકીને ગળું કાપી યુવાનની ક્રૂર હત્યા | Young man brutally murdered by slitting h…

8 months ago
વડોદરાની છાણી પોલીસે પ્રોહિબિશનના ગુનામાં નાસતા ફરતા બે આરોપીને રાજસ્થાનમાંથી ઝડપી પાડયા | Chhani po…

વડોદરાની છાણી પોલીસે પ્રોહિબિશનના ગુનામાં નાસતા ફરતા બે આરોપીને રાજસ્થાનમાંથી ઝડપી પાડયા | Chhani po…

7 months ago
જામનગરમાં આયોજિત સાયક્લોફન-2026 માં 1,700 થી વધુ સાયકલિસ્ટોના ઉત્સાહ સાથે નગર ગુંજી ઉઠ્યું | 1 700 c…

જામનગરમાં આયોજિત સાયક્લોફન-2026 માં 1,700 થી વધુ સાયકલિસ્ટોના ઉત્સાહ સાથે નગર ગુંજી ઉઠ્યું | 1 700 c…

2 months ago
VIDEO : ડોમિનિકન રિપબ્લિકમાં નાઈટક્લબની છત તૂટતાં મોટો અકસ્માત, 27 લોકોના મોત, 150થી વધુને ઈજા | 27 …

VIDEO : ડોમિનિકન રિપબ્લિકમાં નાઈટક્લબની છત તૂટતાં મોટો અકસ્માત, 27 લોકોના મોત, 150થી વધુને ઈજા | 27 …

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News