gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રીબડામાં પેટ્રોલપંપ ઉપર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહ કેરાલાથી ઝબ્બે | Hardik Singh who opened fire on…

G METRO NEWS by G METRO NEWS
August 12, 2025
in GUJARAT
0 0
0
રીબડામાં પેટ્રોલપંપ ઉપર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહ કેરાલાથી ઝબ્બે | Hardik Singh who opened fire on…
0
VIEWS
Share on FacebookShare on Twitter

SMCની ટીમને સફળતા : ગુજરાત લઈ આવવા તૈયારી મોસ્ટ વોન્ટેડ હાર્દિકસિંહને પકડવા રાજકોટ સિટી, રૂરલ પોલીસ અને બીજી એજન્સીઓ શોધતી હતી

રાજકોટ, : રીબડામાં અનિરૂદ્ધસિંહ જાડેજાના ભત્રીજાના પેટ્રોલપંપ ઉપર ફાયરિંગ કરાવનાર મોસ્ટ વોન્ટેડ હાર્દિકસિંહ જાડેજાને એસએમસી એટલે કે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે કેરાલાથી ઝડપી લીધો છે. તેને ગુજરાત લઈ આવવા તૈયારીઓ થઈ રહી છે. 

રીબડામાં પેટ્રોલપંપ પર થયેલા ફાયરિંગના ચર્ચાસ્પદ કેસમાં હાર્દિકસિંહની સંડોવણી ખુલી હતી. ફાયરિંગના થોડા સમય બાદ જ તેણે સોશિયલ મીડિયા ઉપર ફાયરિંગ કર્યાનું કબુલી લીધું હતું. જેથી ગોંડલ તાલુકા પોલીસ, એલસીબી, એસઓજી સહિતની ટીમો તેની શોધખોળમાં લાગી ગઈ હતી. બીજા રાજયોમાં પણ તેને પકડવા પોલીસની ટીમો રવાના કરવામાં આવી હતી. પરંતુ સફળતા મળી ન હતી. 

જો કે ફાયરિંગ કરનાર ઉત્તર પ્રદેશના ચાર ભાડુતી આરોપીઓ વિશે માહિતી મળતાં તમામને એલસીબીની ટીમે ઝડપી લીધા હતા. આ તમામ આરોપીઓએ પણ હાર્દિકસિંહના કહેવાથી ફાયરિંગ કર્યાનું કબુલ્યું હતું. એટલું જ નહીં તેમને ફાયરિંગ કરવા માટે અમુક રકમ આપવાની પણ વાત સ્વીકારી હતી. 

ચારેય ભાડુતી આરોપીઓ ઝડપાયા બાદ રાજકોટ રૂરલ પોલીસની ટીમોએ હાર્દિકસિંહની શોધખોળ જારી રાખી હતી. પરંતુ સફળતા મળતી ન હતી. રાજકોટ શહેર ક્રાઈમ બ્રાંચ પણ તેની શોધખોળમાં હતી. 

આખરે અઠવાડિયા પહેલા રાજયના પોલીસ વડાએ પોતાના સીધા અંકુશ હેઠળની એસએમસીની ટીમને પણ કામે લગાડી હતી.  બીજા રાજયોમાં તપાસના અંતે એસએમસીની ટીમે તેને કેરાલાથી ઝડપી લીધો હતો. એસએમસીના ડીઆઈજી નિર્લિપ્ત રાયે તેની પુષ્ટિ કરી છે. એટલું જ નહીં તેને એસએમસીની ટીમ ગુજરાત લઈ આવવા તજવીજ કરી રહ્યાનું પણ જણાવ્યું હતું. 

રાજકોટ રૂરલ પોલીસના સૂત્રોએ કેરાલાના કોચ્ચીથી ઝડપાયાનું જણાવ્યું હતું. મૂળ જામકંડોરણાના અડવાળ તાલુકાના હાર્દિકસિંહ વિરૂધ્ધ રાજકોટ, જૂનાગઢ, સુરત સહિતના શહેરોમાં હત્યા, હુમલા, ચીટીંગ, અપહરણ, લૂંટ, ખુનની કોશિષ, દારૂના મળી 11 ગુના નોંધાયેલા છે. હાલમાં તે પોલીસ માટે મોસ્ટ વોન્ટેડ હતો. 

શહેર, રૂરલ પોલીસને હાથવેંત છેટું રહી ગયું પોલીસથી બચવા હાર્દિકસિંહ અંદાજે દસેક રાજયોમાં ફરતો રહ્યો હતો હાર્દિકસિંહ રવિવારે રાત્રે મદુરાઈના બારમાં બેઠો હતો

રાજકોટ, : શહેર પોલીસની ક્રાઈમ બ્રાંચ પણ હાર્દિકસિંહની પાછળ હતી. ક્રાઈમ બ્રાંચને ગઈકાલે રાત્રે જ માહિતી મળી હતી કે હાર્દિકસિંહ હાલ મદુરાઈના બારમાં બેઠો છે. જેથી સ્થાનિક પોલીસને આ અંગે જાણ કરી હતી. તે વખતે જ રાજકોટ રૂરલ પોલીસની ટીમ અને એસએમસીની ટીમ પણ મદુરાઈમાં હતી.  એવું મનાય છે કે મદુરાઈમાં ગંધ આવી જતા કે બીજા કોઈ કારણસર હાર્દિકસિંહ કેરાલા રવાના થઈ ગયો હતો. જયાંથી તેને એસએમસીની ટીમે ઝડપી લીધો હતો. એસએમસીના આ ઓપરેશનને કારણે રાજકોટ શહેરની ક્રાઈમ બ્રાંચ અને રૂરલ પોલીસની ટીમને અફસોસ રહી ગયો છે.

હાર્દિકસિંહને પોલીસ પોતાની પાછળ હોવાની જાણ થઈ જતાં સતત પોતાના લોકેશન બદલતો રહેતો હતો. તેની પાછળ  પાછળ જ રૂરલ પોલીસની ટીમ હતી. તેના લોકેશન હિમાચલ પ્રદેશ, દિલ્હી, રાજસ્થાન, મધ્યપ્રદેશ, યુપી, ઓરિસ્સા, પશ્ચિમ બંગાળ અને છેલ્લે તામિલનાડુમાં મળ્યા હતા. જયાંથી તે કેરાલા રવાના થયો હતો.  રાજકોટ રૂરલ પોલીસની ટીમના સૂત્રોએ જણાવ્યું હતું કે મદુરાઈમાં તેનું ચોક્કસ લોકેશન નહીં મળતાં હાથમાં આવ્યો ન હતો. અન્યથા રાજકોટ રૂરલની ટીમને જ સફળતા મળે તેમ હતું. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સુરેન્દ્રનગર: ખનીજ માફિયાઓ સામે આખરે તંત્ર જાગ્યું, 19 ભૂમાફિયાઓને ત્રણ જિલ્લામાંથી કરાયા તડીપાર | 1…
GUJARAT

સુરેન્દ્રનગર: ખનીજ માફિયાઓ સામે આખરે તંત્ર જાગ્યું, 19 ભૂમાફિયાઓને ત્રણ જિલ્લામાંથી કરાયા તડીપાર | 1…

March 26, 2026
આવતીકાલથી શરૂ થશે માધવપુર ઘેડનો મેળો: શું તમે તેની આસપાસ આવેલા 25 પૌરાણિક સ્થળો વિશે જાણો છો? | Madh…
GUJARAT

આવતીકાલથી શરૂ થશે માધવપુર ઘેડનો મેળો: શું તમે તેની આસપાસ આવેલા 25 પૌરાણિક સ્થળો વિશે જાણો છો? | Madh…

March 26, 2026
અમરેલીમાં 3 મહિના પહેલા બનાવેલો 150 મીટર સીસી રોડ તોડવો પડ્યો, ટેસ્ટિંગમાં પોલ ખુલી | Newly Built CC…
GUJARAT

અમરેલીમાં 3 મહિના પહેલા બનાવેલો 150 મીટર સીસી રોડ તોડવો પડ્યો, ટેસ્ટિંગમાં પોલ ખુલી | Newly Built CC…

March 26, 2026
Next Post
ટેરિફની અસ્પષ્ટતા વચ્ચે વૈશ્વિક બજારમાં પીછેહઠ પાછળ ઘરઆંગણે સોનામાં ઘટાડો | Gold falls domestically …

ટેરિફની અસ્પષ્ટતા વચ્ચે વૈશ્વિક બજારમાં પીછેહઠ પાછળ ઘરઆંગણે સોનામાં ઘટાડો | Gold falls domestically ...

દિલ્હીમાં તમામ રખડતા કૂતરાઓ પકડવા સુપ્રીમ કોર્ટનો આદેશ | Supreme Court orders to catch all stray dog…

દિલ્હીમાં તમામ રખડતા કૂતરાઓ પકડવા સુપ્રીમ કોર્ટનો આદેશ | Supreme Court orders to catch all stray dog...

નારોલમાં તું નીકલ કહીને તલવારના ઘા મારતા યુવક લોહી લુહાણ | Non Narol ewe anuon a pupu chcha ren an k…

નારોલમાં તું નીકલ કહીને તલવારના ઘા મારતા યુવક લોહી લુહાણ | Non Narol ewe anuon a pupu chcha ren an k...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

શિક્ષણ સમિતિના ચાલુ હોદ્દા પર વધુ એક અધ્યક્ષનું દુઃખદ અવસાન | Another incumbent chairman of the Educ…

શિક્ષણ સમિતિના ચાલુ હોદ્દા પર વધુ એક અધ્યક્ષનું દુઃખદ અવસાન | Another incumbent chairman of the Educ…

6 months ago
‘અમેરિકાએ લાદેનની કબર નહોતી બનવા દીધી..’, ઔરંગઝૈબની કબરના વિવાદમાં શિંદેનું મોટું નિવેદન | aurangzeb tomb row eknath shinde says america did not allow osama

‘અમેરિકાએ લાદેનની કબર નહોતી બનવા દીધી..’, ઔરંગઝૈબની કબરના વિવાદમાં શિંદેનું મોટું નિવેદન | aurangzeb tomb row eknath shinde says america did not allow osama

1 year ago
ડભોઇ-વાઘોડિયા રિંગ રોડ પરના તીર્થક ટેનામેન્ટમાં 4.79 લાખની મત્તાની ચોરી, કેર ટેકર મહિલા શંકાના દાયરા…

ડભોઇ-વાઘોડિયા રિંગ રોડ પરના તીર્થક ટેનામેન્ટમાં 4.79 લાખની મત્તાની ચોરી, કેર ટેકર મહિલા શંકાના દાયરા…

12 months ago
ઉંચા વળતરની લાલચ આપી છેતરપિંડીના કેસમાં આરોપી દિલ્હીથી ઝડપાયો | Accused arrested from Delhi in fraud…

ઉંચા વળતરની લાલચ આપી છેતરપિંડીના કેસમાં આરોપી દિલ્હીથી ઝડપાયો | Accused arrested from Delhi in fraud…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News