gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

રૂપિયો ગબડતાં કિંમતી ધાતુઓમાં ઝડપી તેજી: ચાંદીમાં રૂ.13 હજારનો ઉછાળો | Precious metals surge as rupe…

G METRO NEWS by G METRO NEWS
May 13, 2026
in Business
0 0
0
રૂપિયો ગબડતાં કિંમતી ધાતુઓમાં ઝડપી તેજી: ચાંદીમાં રૂ.13 હજારનો ઉછાળો | Precious metals surge as rupe…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે  સોના-ચાંદી તથા પ્લેટીનમના ભાવમાં તેજી જોવા મળી હતી. કરન્સી બજારમાં ડોલર ઉછળતાં તથા રૂપિયો ગબડતાં ઝવેરી બજારમાં ઈંમ્પોર્ટ કોસ્ટ વધી જતાં બજારમાં તેજીનો માહોલ આજે જોવા મળ્યો હતો. જોકે નવી માગ ધીમી રહી હતી. વિશ્વ બજારમાં સોનાના ભાવમાં બેતરફી ઉછળકુદ જોવા મળી હતી. દરમિયાન, અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂ.૧૦૦૦ વધ્યા હતા જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ કિલોના રૂ.૧૩ હજાર ઉછળ્યા હતા.

 મુંબઈ કરન્સી બજારમાં ડોલરના ભાવ વધી ઉંચામાં રૂ.૯૫.૭૫ સુધી ઉછળ્યા હતા. વિશ્વ બજારમાં આજે સોનાના ભાવ ઔંસના ઉંચામાં ૪૭૭૩ તથા નીચામાં ૪૬૮૫ ડોલર થઈ ૪૭૦૫થી ૪૭૦૬ ડોલર  રહ્યાના નિર્દેશો હતા. અમદાવાદ સોનાના ભાવ  વધી ૯૯૫ના રૂ.૧૫૬૨૦૦ તથા ૯૯૯ના રૂ.૧૫૬૫૦૦ રહ્યા હતા. અમદાવાદ ચાંદીના ભાવ ઉછળી રૂ.૨૬૫૦૦૦ બોલાયા હતા.

વિશ્વ બજારમાં આજે ચાંદીના ભાવ ઔંસના ઉંચામાં ૮૭.૬૦ ડોલર તથા નીચામાં ભાવ ૮૩.૦૮ થઈ ૮૪.૪૭થી ૮૪.૪૮ ડોલર રહ્યા હતા. દરમિયાન,યુદ્ધની આશંકા ફરી વધતાં વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવમાં તેજી આગળ વધી હતી. બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના ૧૦૩.૬૩થી વધી ૧૦૮.૨૨ થઈ ૧૦૭.૬૬ ડોલર રહ્યા હતા. જ્યારે યુએસ ક્રૂડના ભાવ ઉંચામાં ૧૦૨.૦૫ થઈ ૧૦૧.૨૭ ડોલર રહ્યા હતા. 

દરમિયાન, મુંબઈ બુલિયન બજિરમાં આજે સોનાના ભાવ રૂ.૧૩૦૦ તથા ચાંદીના ભાવ વધુ રૂ.૮૦૦૦ ઉછળ્યા હતા. મુંબઈ બુલિયન બજારમાં સોનાના ભાવ વધી જીએસટી વગર ૯૯૫ના રૂ.૧૫૧૦૨૫ તથા ૯૯૯ના રૂ.૧૫૧૬૩૨ તથા મુંબઈ ચાંદીના ભાવ વધી જીએસટી વગર રૂ.૨૬૭૮૨૦ થઈ રૂ.૨૬૪૮૬૭ રહ્યા હતા. મુંબઈ સોના-ચાંદીમાંજીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા.

દરમિયાન, વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવ ઉંચામાં ઔંસના ૨૧૫૦ તથા નીચામાં ૨૦૫૯ ડોલર થઈ ૨૧૦૮થી ૨૧૦૯ ડોલર રહ્યા હતા.  મુંબઈ બુલિયન બજારમાં આજે પ્લેટીનમના ભાવ ૧૦ ગ્રામના રૂ.૭૦૦૦ વધી રૂ.૭૫૦૨૯  બોલાયા હતા.  વિશ્વ બજારમાં પેલેડીયમના ભાવ ઔંસના ઉંચામાં ૧૫૨૩ ડોલર તથા નીચામાં ૧૪૭૮ ડોલર થઈ ૧૪૮૫થી ૧૪૮૬ ડોલર રહ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવ આજે ૦.૩૬કા વધુ વધ્યા હતા. રશિયાથી ક્રૂડની નિકાસ ઘટયાની ચર્ચા હતી.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
PSU બેન્કોનો નેટ પ્રોફિટ રૂ. 1.98 લાખ કરોડની વિક્રમી ટોચે | PSU banks’ net profit hits record high o…

PSU બેન્કોનો નેટ પ્રોફિટ રૂ. 1.98 લાખ કરોડની વિક્રમી ટોચે | PSU banks' net profit hits record high o...

નબળું ચોમાસુ અને તેલના ઊંચા ભાવ ફુગાવામાં વધારો કરશે | Weak monsoon and high oil prices will increas…

નબળું ચોમાસુ અને તેલના ઊંચા ભાવ ફુગાવામાં વધારો કરશે | Weak monsoon and high oil prices will increas...

PMની અપીલ બાદ ગુજરાતના રાજ્યપાલ હવાઈ મુસાફરી છોડી ટ્રેન-એસટી બસમાં કરશે મુસાફરી | Acharya Devvrat Ch…

PMની અપીલ બાદ ગુજરાતના રાજ્યપાલ હવાઈ મુસાફરી છોડી ટ્રેન-એસટી બસમાં કરશે મુસાફરી | Acharya Devvrat Ch...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરમાં હનુમાન ટેકરી વિસ્તારમાં રેલવેના પાટા ઓળંગી રહેલા શ્રમિક યુવાનનું ટ્રેન હેઠળ કપાઈ જતાં કરુણ…

જામનગરમાં હનુમાન ટેકરી વિસ્તારમાં રેલવેના પાટા ઓળંગી રહેલા શ્રમિક યુવાનનું ટ્રેન હેઠળ કપાઈ જતાં કરુણ…

3 months ago
1300 વર્ષના રેકોર્ડમાં ગંગા નદી છેલ્લા ત્રણ દાયકામાં અભૂતપૂર્વ રીતે સૂકાઇ: અભ્યાસ | River Ganga drie…

1300 વર્ષના રેકોર્ડમાં ગંગા નદી છેલ્લા ત્રણ દાયકામાં અભૂતપૂર્વ રીતે સૂકાઇ: અભ્યાસ | River Ganga drie…

9 months ago
પાંચ વિધાનસભામાંથી ૫૦ હજાર મતદારોના નામ કમી કરવાનો કારસો | Plans to remove 50 000 voters from five a…

પાંચ વિધાનસભામાંથી ૫૦ હજાર મતદારોના નામ કમી કરવાનો કારસો | Plans to remove 50 000 voters from five a…

5 months ago
અમદાવાદમાં લુખ્ખા તત્વો બેખૌફ, PCR વાનને આંતરીને ચાલુ વાન આગળ ઉભા રહી ધમકાવ્યા | Ahmedabad Crime: Go…

અમદાવાદમાં લુખ્ખા તત્વો બેખૌફ, PCR વાનને આંતરીને ચાલુ વાન આગળ ઉભા રહી ધમકાવ્યા | Ahmedabad Crime: Go…

2 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News