gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘રોમાન્સ ખતમ કે બ્રેક અપનો મતલબ દુષ્કર્મનો મામલો નથી..’ સુપ્રીમ કોર્ટનું મહત્ત્વપૂર્ણ અવલોકન | supre…

G METRO NEWS by G METRO NEWS
April 3, 2025
in INDIA
0 0
0
‘રોમાન્સ ખતમ કે બ્રેક અપનો મતલબ દુષ્કર્મનો મામલો નથી..’ સુપ્રીમ કોર્ટનું મહત્ત્વપૂર્ણ અવલોકન | supre…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Supreme Court: લગ્નનું વચન આપીને શારીરિક સંબંધ બાંધવાના નામે નોંધાતા દુષ્કર્મના કેસોની વધતી સંખ્યા પર સુપ્રીમ કોર્ટે ચિંતા વ્યક્ત કરી છે. કોર્ટે કહ્યું કે, ‘એવી સ્થિતિ ઊભી થઈ છે કે જે સંબંધો લગ્નના તબક્કા સુધી પહોંચી શકતા નથી તેમાં કેસ નોંધાઈ રહ્યા છે. આવું થવું ખોટું છે. પરિસ્થિતિ એવી બની ગઈ છે કે સંબંધમાં રહેવું ગુનો બની ગયું છે.’

સંબંધ તૂટવાથી દુષ્કર્મનો કેસ ન બનવો જોઈએ

સુપ્રીમ કોર્ટના જસ્ટિસ એમએમ સુંદરેશ અને જસ્ટિસ રાજેશ બિંદલની બેન્ચે કહ્યું કે, ‘પ્રેમ સંબંધનો અંત કે બ્રેકઅપનો અર્થ એ નથી કે કેસ દુષ્કર્મ બની જાય. સમાજમાં હવે મૂલ્યો જે રીતે બદલાઈ રહ્યા છે. આપણે સમજવું પડશે કે સંબંધ તૂટવાથી દુષ્કર્મનો કેસ ન બનવો જોઈએ.’ નોધનિય છે કે, દુષ્કર્મના કેસને રદ કરવા માટે અરજી કરનાર વ્યક્તિની અરજી પર સુનાવણી કરતી વખતે કોર્ટે આ ટિપ્પણી કરી.

અહેવાલો અનુસાર, મહિલાએ તે પુરુષ સામે દુષ્કર્મનો કેસ દાખલ કર્યો હતો, જેની સાથે તેની સગાઈ થઈ હતી પરંતુ તે લગ્ન કરી શકી ન હતી. મહિલાએ દાવો કર્યો હતો કે લગ્નનું ખોટું વચન આપીને તેની સાથે સંબંધ સ્થાપિત કરવામાં આવ્યો હતો. આ કેસમાં વરિષ્ઠ વકીલ ગીતા લુથરાએ યુવાનનું પ્રતિનિધિત્વ કર્યું, જ્યારે માધવી દીવાને મહિલા વતી દલીલ કરી. આ કેસની સુનાવણી કરતી વખતે  સુપ્રીમ કોર્ટની બેન્ચે મહિલાને કહ્યું, ‘જો તમે આટલા નિર્દોષ હોત, તો તમે અમારી પાસે ન આવ્યા હોત. તમે પુખ્ત વયના હતા. એવું ન કહી શકાય કે કોઈએ તમને લગ્નનું વચન આપીને મૂર્ખ બનાવ્યા. સંપૂર્ણ આદર સાથે કહેવું જોઈએ કે આજે નૈતિકતા અને મૂલ્યો બદલાઈ ગયા છે. ખાસ કરીને યુવા પેઢીમાં. જો અમે તમારી સાથે સહમત હોઈએ તો કોલેજમાં છોકરા અને છોકરી વચ્ચેનો સંબંધ સજાપાત્ર બનશે.’

આ પણ વાંચો: તમિલનાડુની સરકાર વક્ફ સુધારા બિલને સુપ્રીમ કોર્ટમાં પડકારશે, ધાર્મિક સદ્ભાવનાને નબળી પાડવાનો આરોપ

સુપ્રીમ કોર્ટની બેન્ચે કહ્યું, ‘ધારો કે બે કોલેજના વિદ્યાર્થીઓ વચ્ચે પ્રેમ છે. છોકરી પાછળ હટે છે અને યુવક કહે છે કે હું આવતા અઠવાડિયે તારી સાથે લગ્ન કરીશ. પછી તે પછીથી ફરી આવું કરતો નથી. શું આ કરવું ગુનો ગણાશે? આ પરંપરાગત દ્રષ્ટિકોણ છે. જેમાં બધી અપેક્ષાઓ ફક્ત પુરુષો પર જ મૂકવામાં આવે છે.’

એડવોકેટ માધવી દિવાને કહ્યું, ‘આ કિસ્સામાં, જાતીય સંબંધો બનાવવાની પરવાનગી એ મુક્ત સંમતિનો કેસ નથી. અહીં મુદ્દો એ છે કે છોકરીને લાગ્યું કે જો તે તેના મંગેતરને ખુશ નહીં કરે, તો તે તેની સાથે લગ્ન નહીં કરે. બંનેની સગાઈ થઈ ગઈ હતી. આ કદાચ તે યુવાન માટે સામાન્ય સંબંધ, પરંતુ યુવતી સાથે એવું નહોતું.

આ દલીલ સાથે સહમત ન થતા સુપ્રીમ કોર્ટની બેન્ચે કહ્યું કે, ‘તમે મને કહો કે શું ફક્ત લગ્ન ન કરી શકવાને દુષ્કર્મનો ગુનો ગણવો જોઈએ? આપણે આ બાબતને ફક્ત એક જ રીતે જોઈ શકીએ નહીં. આપણને કોઈ એક જેન્ડર સાથે કોઈ અટેચમેન્ટ નથી. મારે પણ એક દીકરી છે. જો તે આ પરિસ્થિતિમાં હોત, તો મેં પણ તેને વ્યાપક દ્રષ્ટિકોણથી જોયું હોત. હવે તમે જ કહો કે શું આ કેસ આવી નબળી દલીલોના આધારે બનાવવામાં આવ્યો છે? ફરિયાદીને ખબર હતી કે સંબંધનો અંત આવી શકે છે. છતાં તેમણે સંબંધ જાળવી રાખ્યો.’ કોર્ટે યુવકની અરજીની સુનાવણી માટે આગામી તારીખ નક્કી કરી છે.

'રોમાન્સ ખતમ કે બ્રેક અપનો મતલબ દુષ્કર્મનો મામલો નથી..' સુપ્રીમ કોર્ટનું મહત્ત્વપૂર્ણ અવલોકન 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

શંકરાચાર્યએ બનાવી ‘ચતુરંગિણી સેના’! રોકો, ટોકો અને ઠોકોનો નારો, હાથમાં ફરસી લઈને ફરશે ‘સનાતની સૈનિકો…
INDIA

શંકરાચાર્યએ બનાવી ‘ચતુરંગિણી સેના’! રોકો, ટોકો અને ઠોકોનો નારો, હાથમાં ફરસી લઈને ફરશે ‘સનાતની સૈનિકો…

March 24, 2026
પેટ્રોલમાં 20 નહીં 30 ટકા ઈથેનોલ ભેળવવું જોઈએ, ડિઝલમાં પણ શરૂ કરો બ્લેન્ડિંગ: AIDAનો ગડકરીને પત્ર | …
INDIA

પેટ્રોલમાં 20 નહીં 30 ટકા ઈથેનોલ ભેળવવું જોઈએ, ડિઝલમાં પણ શરૂ કરો બ્લેન્ડિંગ: AIDAનો ગડકરીને પત્ર | …

March 24, 2026
હિન્દુ, શીખ કે બૌદ્ધ સિવાયના ધર્મ અપનાવનારાને SC-ST એક્ટનો લાભ ન મળી શકે: સુપ્રીમ કોર્ટ | sc convers…
INDIA

હિન્દુ, શીખ કે બૌદ્ધ સિવાયના ધર્મ અપનાવનારાને SC-ST એક્ટનો લાભ ન મળી શકે: સુપ્રીમ કોર્ટ | sc convers…

March 24, 2026
Next Post
સુરતમાં મંદીએ વધુ એક રત્નકલાકારનો જીવ લીધો, આપઘાતનો વીડિયો બનાવી દુ:ખ વ્યક્ત કર્યું | Depression cla…

સુરતમાં મંદીએ વધુ એક રત્નકલાકારનો જીવ લીધો, આપઘાતનો વીડિયો બનાવી દુ:ખ વ્યક્ત કર્યું | Depression cla...

સરકારે બળજબરીથી વક્ફ બિલ પસાર કરાવ્યું, બંધારણ પર હુમલો: સોનિયા ગાંધીના આકરાં પ્રહાર | waqf bill bul…

સરકારે બળજબરીથી વક્ફ બિલ પસાર કરાવ્યું, બંધારણ પર હુમલો: સોનિયા ગાંધીના આકરાં પ્રહાર | waqf bill bul...

માધવપુર મેળાની પૂર્વ ઉજવણીના ભાગરૂપે વડોદરામાં રંગારંગ કાર્યક્રમ યોજાયો, 8 રાજ્યના 400થી વધુ કલાકારો…

માધવપુર મેળાની પૂર્વ ઉજવણીના ભાગરૂપે વડોદરામાં રંગારંગ કાર્યક્રમ યોજાયો, 8 રાજ્યના 400થી વધુ કલાકારો...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરમાં બાંગ્લાદેશના ઝંડાને જાહેરમાં કચડી હિન્દુ સેનાએ આક્રોશ વ્યક્ત કર્યો | Jamnagar Sees Hindu S…

જામનગરમાં બાંગ્લાદેશના ઝંડાને જાહેરમાં કચડી હિન્દુ સેનાએ આક્રોશ વ્યક્ત કર્યો | Jamnagar Sees Hindu S…

3 months ago
ગુજરાતના બે IPS સહિત 13 અધિકારી કેન્દ્રમાં ‘IG’ પદ માટે એમ્પેનલ, કેન્દ્ર સરકારની યાદી જાહેર | 13 ips…

ગુજરાતના બે IPS સહિત 13 અધિકારી કેન્દ્રમાં ‘IG’ પદ માટે એમ્પેનલ, કેન્દ્ર સરકારની યાદી જાહેર | 13 ips…

1 month ago
2 કિ.મી. દૂરથી પણ ધૂમાડા દેખાય તેવી ભીષણ આગ, સુરતના બારડોલીમાં મેજર કોલ જાહેર | Massive Fire in Sura…

2 કિ.મી. દૂરથી પણ ધૂમાડા દેખાય તેવી ભીષણ આગ, સુરતના બારડોલીમાં મેજર કોલ જાહેર | Massive Fire in Sura…

3 months ago
વડોદરામાં હાઇવે પર પોલીસે કાર રોકતા યુ-ટર્ન લઈ ભાગ્યો શખ્સ : સ્પેર વ્હીલમાં છુપાવેલા બિયરના 18 ટીન ક…

વડોદરામાં હાઇવે પર પોલીસે કાર રોકતા યુ-ટર્ન લઈ ભાગ્યો શખ્સ : સ્પેર વ્હીલમાં છુપાવેલા બિયરના 18 ટીન ક…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News