gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

લઘુત્તમ ટેકાના ભાવે તુવેર દાળની 3.40 લાખ ટન ખરીદી સમાપ્ત | Purchase of 3 40 lakh tonnes of tur dal a…

G METRO NEWS by G METRO NEWS
April 19, 2025
in Business
0 0
0
લઘુત્તમ ટેકાના ભાવે તુવેર દાળની 3.40 લાખ ટન ખરીદી સમાપ્ત | Purchase of 3 40 lakh tonnes of tur dal a…
1
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : પ્રાઈસ સપોર્ટ સિસ્ટમ (પીએસએસ) હેઠળ સરકારે વર્તમાન મોસમમાં અત્યારસુધી ૩.૪૦ લાખ ટન તુવેર દાળની ખરીદી કરી છે. લઘુત્તમ ટેકાના ભાવ પ્રમાણે આ ખરીદી કરવામાં આવી રહી હોવાનું કૃષિ મંત્રાલય દ્વારા જણાવાયું હતું. 

દેશના નવ રાજ્યોમાંથી એકંદર ૧૩.૨૨ લાખ ટન તુવેર દાળ ખરીદ કરવા સરકારે મંજુરી આપી છે. ભાવમાં ઉછાળાના કિસ્સામાં ખુલ્લા બજારમાં વેચાણ માટે સરકારે તુવેર દાળનો ૧૦ લાખ ટન  બફર સ્ટોક જાળવવાનો નિર્ણય કર્યો છે. 

૧૩ એપ્રિલ સુધીમાં ૩.૪૦ લાખ ટનની ખરીદી પૂરી થઈ હોવાનું કૃષિ મંત્રાલયના ડેટા જણાવે છે. ૧.૩૦ લાખ ટન સાથે સૌથી વધુ ખરીદી કર્ણાટકમાંથી થઈ છે. વર્તમાન મોસમ માટે કેન્દ્ર સરકારે તુવેર દાળનો લઘુત્તમ ટેકાનો ભાવ પ્રતિ ક્વિન્ટલ રૂપિયા ૭૫૫૦ નિશ્ચિત કર્યો છે.

કર્ણાટક ઉપરાંત, આન્ધ્ર પ્રદેશ, છત્તીસગઢ, ગુજરાત, હરિયાણા, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, તેલંગણા તથા ઉત્તર પ્રદેશમાંથી દાળની ખરીદી થઈ રહી છે. તુવેર દાળ ઉપરાંત સરકારે ૧૭૦૦૦ ટન ચણાની પણ ખરીદી પૂરી કરી છે.

આ ખરીદી મુખ્યત્વે તેલંગણા તથા મધ્ય પ્રદેશ ખાતેથી કરવામાં આવી છે. ચણાના ખુલ્લા બજારમાં ભાવ ટેકાના ભાવ કરતા ઊંચા બોલાતા હોવાથી સરકાર દ્વારા તેની ખરીદી ધીમી ગતિએ થઈ રહી છે.

ચણા માટે પ્રતિ ક્વિન્ટલ રૂપિયા ૫૬૫૦ ટેકાનો ભાવ નિશ્ચિત કરાયો છે અને ૨૭ હજાર ટનની ખરીદીનો ટાર્ગેટ નિશ્ચિત કરાયો હોવાનું સુત્રોએ જણાવ્યું હતું. સરકારી એજન્સીઓ મારફત મસુર તથા લીલા ચણાની પણ ખરીદી કરવામાં આવી રહી છે.દરમિયાન ઘઉંની ટેકાના ભાવે ખરીદીમાં ૮૩.૫૮ લાખ ટન સાથે વાર્ષિક ધોરણે ૯૨ ટકા વધારો થયો છે.  

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 850થી વધુ તો નિફ્ટી 274 પોઈન્ટ તૂટી, જાણો શું છે કારણ? | Big crash …
Business

શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 850થી વધુ તો નિફ્ટી 274 પોઈન્ટ તૂટી, જાણો શું છે કારણ? | Big crash …

February 13, 2026
એપલ કંપનીએ એક જ દિવસમાં ગુમાવ્યાં 18,276 અબજ રૂપિયા, અચાનક શું થયું? | Apple company lost 18 276 bil…
Business

એપલ કંપનીએ એક જ દિવસમાં ગુમાવ્યાં 18,276 અબજ રૂપિયા, અચાનક શું થયું? | Apple company lost 18 276 bil…

February 13, 2026
10 દિવસમાં રૂ.1.21 લાખ કરોડના CD જારી કરવામાં આવ્યા | CDs worth Rs 1 21 lakh crore issued in 10 days
Business

10 દિવસમાં રૂ.1.21 લાખ કરોડના CD જારી કરવામાં આવ્યા | CDs worth Rs 1 21 lakh crore issued in 10 days

February 13, 2026
Next Post
ભગવદ ગીતા, નાટયશાસ્ત્રને યુનેસ્કોનાં ‘મેમરી ઓફ ધ વર્લ્ડ રજીસ્ટર’માં સ્થાન અપાયું | Bhagavad Gita Nat…

ભગવદ ગીતા, નાટયશાસ્ત્રને યુનેસ્કોનાં 'મેમરી ઓફ ધ વર્લ્ડ રજીસ્ટર'માં સ્થાન અપાયું | Bhagavad Gita Nat...

સોનામાં આગેકૂચ સામે ચાંદીમાં ઘટાડો : ક્રૂડ ત્રણ ટકા ઉછળી 68 ડોલરને પાર | Silver declines against gol…

સોનામાં આગેકૂચ સામે ચાંદીમાં ઘટાડો : ક્રૂડ ત્રણ ટકા ઉછળી 68 ડોલરને પાર | Silver declines against gol...

જેતપુરમાં સાડીના બે કારખાનામાં દરોડા પાડી ચેકીંગ કરાતા 31 બાળમજુરો મળ્યા

સંબંધોમાં નિષ્ફળતાનું પ્રમાણ વધતા કાયદાનો દુરૂપયોગ વધ્યો : હાઇકોર્ટ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જેતપુરમાં સાડીના બે કારખાનામાં દરોડા પાડી ચેકીંગ કરાતા 31 બાળમજુરો મળ્યા

હિમાંશીના 16 એપ્રિલે વિનય નરવાલ સાથે લગ્ન અને છ દિવસમાં વિધવા

10 months ago
USનું જાહેર દેવું ઈમિગ્રન્ટ્સ વિના GDPના 200%થી વધુ પહોંચી ગયું હોત | US public debt would have reac…

USનું જાહેર દેવું ઈમિગ્રન્ટ્સ વિના GDPના 200%થી વધુ પહોંચી ગયું હોત | US public debt would have reac…

1 week ago
ગણિત, વિજ્ઞાન નહીં ભણનારા પશુ સમાન, અંગ્રેજી વિના જીવવું મુશ્કેલ: મનસુખ વસાવા | do not study Math Sc…

ગણિત, વિજ્ઞાન નહીં ભણનારા પશુ સમાન, અંગ્રેજી વિના જીવવું મુશ્કેલ: મનસુખ વસાવા | do not study Math Sc…

10 months ago
નિઝામપુરા શુક્લનગર પાસે મોડીરાતે ડ્રિન્ક એન્ડ ડ્રાઇવનો કેસઃકાર ચાલક અને મિત્ર પકડાયા | Car driver an…

નિઝામપુરા શુક્લનગર પાસે મોડીરાતે ડ્રિન્ક એન્ડ ડ્રાઇવનો કેસઃકાર ચાલક અને મિત્ર પકડાયા | Car driver an…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News