gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

લોન ગેરેન્ટર બનતાં પહેલાં આ બાબતોની ખાસ ખાતરી કરો, નહીં તો ‘ન ઘરના રહેશો, ન ઘાટના’ | understand risk…

G METRO NEWS by G METRO NEWS
March 25, 2025
in Business
0 0
0
લોન ગેરેન્ટર બનતાં પહેલાં આ બાબતોની ખાસ ખાતરી કરો, નહીં તો ‘ન ઘરના રહેશો, ન ઘાટના’ | understand risk…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Loan Guarantor Risks: ભારતીયો હંમેશા લાગણીના આવેશમાં આવી અનેક વખત એવા નિર્ણયો લઈ લેતા હોય છે, જેની ભરપાઈ તેમને આખી જિંદગી કરવી પડે છે. એવું જ કંઈક લોન ગેરેન્ટરમાં છે. મદદ કરવાની ભાવના સાથે ઘણીવાર લોન ગેરેન્ટર તરીકેની જવાબદારી જોખમી બની શકે છે. જેથી કોઈપણ વ્યક્તિ માટે લોન ગેરેન્ટર બનતાં પહેલાં ખાતરી કરો  કે, લોન લેનારી વ્યક્તિ વિશ્વસનીય છે કે કેમ? નહીં તો સંબંધોમાં તો તિરાડો પડશે સાથે સાથે આર્થિક નુકસાની પણ વેઠવી પડશે.

લોન ગેરેન્ટર બનતાં પહેલાં આ બાબતોને અવશ્ય ધ્યાનમાં લો!

લોન ચૂકવવાની જવાબદારી તમારી છે!

જો મુખ્ય ઉધાર લેનારો વ્યક્તિ લોન ચૂકવતો નથી, તો બૅન્ક સીધી બાંયધરી આપવા બદલ અર્થાત્ લોન ગેરેન્ટર પાસેથી રકમ વસૂલ કરી શકે છે. બૅન્કો અને અન્ય નાણાકીય સંસ્થાઓ પ્રથમ ઉધાર લેનારી વ્યક્તિ પાસેથી નાણાં એકત્ર કરવાનો પ્રયાસ કર્યા વિના પણ સીધા ગેરેન્ટર પાસેથી ચૂકવણીની માંગ કરી શકે છે. લોન ગેરેન્ટર વિરુદ્ધ કેસ નોંધવામાં આવી શકે છે. બૅન્ક તમને ડિફોલ્ટર જાહેર કરી શકે છે. તમારો પગાર, બૅન્ક ખાતું કે મિલકત પણ જપ્ત કરી શકાય છે. મતલબ કે મામલો માત્ર નાણાંકીય જ નહીં પણ કાયદાકીય પણ બની શકે છે.

ક્રેડિટ સ્કોર બરબાદ થઈ શકે છે

જો ઉધાર લેનાર EMIની ચૂકવણી નહીં કરે, તો તે તમારા ક્રેડિટ સ્કોરને પણ અસર કરશે. આનાથી ભવિષ્યમાં પોતાના માટે લોન લેવાનું મુશ્કેલ બની શકે છે. બૅન્કો તમારી પાસેથી ઊંચું વ્યાજ વસૂલી શકે છે. તેમજ લોન આપવાનો ઇન્કાર પણ કરી શકે છે. આરબીઆઇના ડેટા અનુસાર, પર્સનલ લોનની વૃદ્ધિ પહેલાથી જ ધીમી પડી રહી છે, તેથી લોનની મંજૂરી વધુ મુશ્કેલ બની શકે છે.

મોટી પેનલ્ટી થઈ શકે

જો ઉધાર લેનારી વ્યક્તિ લોન ચૂકવવામાં નિષ્ફળ જાય, તો બૅન્કો તમારી પાસેથી રકમ વસૂલ કરશે. પછી તમારે માત્ર મૂળ રકમ જ નહીં પણ વ્યાજ, લેટ ફી, પેનલ્ટી ચાર્જ અને પ્રોસેસિંગ ફી પણ ચૂકવવી પડી શકે છે. આનો અર્થ એ છે કે જો લોનની રકમ મોટી છે, તો આ લોન તમારા માટે આજીવન સમસ્યા બની શકે છે!

મિલકત જપ્ત થઈ શકે

જો કેસ કોર્ટમાં જાય છે અને ચુકાદો તમારી વિરુદ્ધમાં આવે તો તમારી મિલકત જપ્ત થવાની સ્થિતિ સર્જાઈ શકે છે. બૅન્ક તમારું બૅન્ક એકાઉન્ટ જપ્ત કરી શકે છે. કાર, મકાન, પ્લોટ, સોનું જેવી સંપત્તિ જપ્ત કરી શકે છે.

આ કલમો હેઠળ કેસ નોંધાઈ શકે

ભારતીય કાયદામાં, ભારતીય કરાર અધિનિયમ, 1872 (કલમ 126, 128, 133, 139) જેવા નિયમો લોન ડિફોલ્ટ સંબંધિત કેસોમાં લાગુ પડે છે. આ ઉપરાંત, ભારતીય ન્યાય સંહિતા (BNS), 2023ની કલમ 318 (છેતરપિંડી) અને કલમ 319 (છેતરપિંડી દ્વારા ઓળખ બદલીને છેતરપિંડી) પણ કેટલાક કિસ્સાઓમાં લાગુ થઈ શકે છે.

લોન ગેરેન્ટર બનતાં પહેલાં આ બાબતોની ખાસ ખાતરી કરો, નહીં તો 'ન ઘરના રહેશો, ન ઘાટના' 2 - image

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
ભારત સરકારે સેમસંગને કર્યો 5156 કરોડનો દંડ: ટેક્સ બચાવવા કસ્ટમને ખોટી માહિતી આપ્યાનો આરોપ | indian g…

ભારત સરકારે સેમસંગને કર્યો 5156 કરોડનો દંડ: ટેક્સ બચાવવા કસ્ટમને ખોટી માહિતી આપ્યાનો આરોપ | indian g...

નિર્દોષ નાગરિકોએ ગુમાવેલી પરસેવાની કમાણીના નાણાં ‘તેરા તુજકો અર્પણ’ અંતર્ગત ગૃહ રાજ્ય મંત્રીએ મૂળ મા…

નિર્દોષ નાગરિકોએ ગુમાવેલી પરસેવાની કમાણીના નાણાં 'તેરા તુજકો અર્પણ’ અંતર્ગત ગૃહ રાજ્ય મંત્રીએ મૂળ મા...

‘એકનાથ શિંદે તો ભાજપને પણ પસંદ નથી’, કુણાલ કામરાએ વિવાદોની આગમાં ઘી હોમ્યું | kkunal kamra jibe on e…

'એકનાથ શિંદે તો ભાજપને પણ પસંદ નથી', કુણાલ કામરાએ વિવાદોની આગમાં ઘી હોમ્યું | kkunal kamra jibe on e...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જુનાગઢ મનપા કોર્પોરેટરની હત્યા કરનારો અશ્વિન કાઠી સાધુના વેશમાં ઝડપાયો, 7 વર્ષથી હતો ફરાર | ashwin k…

જુનાગઢ મનપા કોર્પોરેટરની હત્યા કરનારો અશ્વિન કાઠી સાધુના વેશમાં ઝડપાયો, 7 વર્ષથી હતો ફરાર | ashwin k…

10 months ago
ગાંધીનગરમાં જુનિયર ક્લાર્કે સરકાર સાથે 14.89 લાખની કરી છેતરપિંડીઃ 25 વર્ષ સુધી ખોટા દસ્તાવેજ દ્વારા …

ગાંધીનગરમાં જુનિયર ક્લાર્કે સરકાર સાથે 14.89 લાખની કરી છેતરપિંડીઃ 25 વર્ષ સુધી ખોટા દસ્તાવેજ દ્વારા …

8 months ago
Narayana Health Conducts Record 11,175 ECGs for Women in a Single Day Across India

Narayana Health Conducts Record 11,175 ECGs for Women in a Single Day Across India

10 months ago
જામનગરમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનો અભ્યાસ કરતી યુવતીની 9માં માળેથી છલાંગ | Jamnagar 22 Year Old CA Stud…

જામનગરમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનો અભ્યાસ કરતી યુવતીની 9માં માળેથી છલાંગ | Jamnagar 22 Year Old CA Stud…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News