gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરામાં ઓવરબ્રિજ નીચે પડી રહેતા શ્રમજીવી-ભિક્ષુકોને ખદેડી દેવાયા | Workers and beggars who were ly…

G METRO NEWS by G METRO NEWS
November 3, 2025
in GUJARAT
0 0
0
વડોદરામાં ઓવરબ્રિજ નીચે પડી રહેતા શ્રમજીવી-ભિક્ષુકોને ખદેડી દેવાયા | Workers and beggars who were ly…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara : વડોદરા શહેરના તમામ ઓવરબ્રિજ નીચે અડીંગો જમાવનાર શ્રમજીવીઓ ભિક્ષુકો તથા અન્યને પાલિકાની દબાણ શાખાએ ખદેડી દીધા હતા. 

ઉલ્લેખનીય છે કે બ્રિજ નીચે રહેનારાઓ ગંદકી કરતા હોય છે. શહેરના પશ્ચિમ વિસ્તારમાં અટલબિજ, શાસ્ત્રી બ્રિજ, ફતેગંજ બ્રિજ, અમિત નગર બ્રિજ, સોમા તળાવ બ્રિજ, અટલાદરા બ્રિજ, કલાલી બ્રિજ કલાલી બ્રિજ સહિતના અનેક બ્રીજ શહેરમાં છે. આ તમામ બ્રિજ નીચે શ્રમજીવીઓ, ભિક્ષુકો સહિત રમકડા વેચનારાઓ પરિવારજનો સાથે અડિંગો જમાવે છે. આ બ્રિજ નીચે જ રાત્રે સુવા સહિત દિવસભર બ્રિજ નીચે પડી રહે છે. આવા તમામ લોકો બ્રીજ નીચે ગંદકી પણ ફેલાવતા હોય છે. આ અંગે પાલિકા કચેરીને અવારનવાર ફરિયાદો પણ મળતી હોવાના કારણે આજે દબાણ શાખાની ટીમે મોટાભાગના બ્રિજ નીચેથી આવા તમામ લોકોને હટાવીને બ્રિજ નીચેની જગ્યા ખુલ્લી કરાવી સફાઈ પણ કરાવી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વડોદરા શહેરમાં માર્ગો પર ઠેર-ઠેર ખોદકામથી ભારે ટ્રાફિકજામ, નાગરિકો પરેશાન | Heavy traffic jams due t…
GUJARAT

February 12, 2026
લોન આપવાના નામે 178 ગ્રાહકો સાથે ઠગાઈ કરનાર હાલોલની ખાનગી ફાઈનાન્સનો કર્મચારી પકડાયો | Halol private…

યુકે અને ઓસ્ટ્રેલિયાના વર્ક પરમિટ વિઝા અપાવવાનું કહીને 15 લાખની છેતરપિંડી | Fraud of Rs 15 lakhs by …

Next Post
વડોદરામાં ભગવાન નરસિંહજીના વરઘોડાની પૂર્વ તૈયારી : માંડવી રોડથી ફતેપુરા તુલસીવાડી સુધીના ખાડાનું પેચ…

વડોદરામાં ભગવાન નરસિંહજીના વરઘોડાની પૂર્વ તૈયારી : માંડવી રોડથી ફતેપુરા તુલસીવાડી સુધીના ખાડાનું પેચ...

ગાંધીધામના પરિણીત યુવક પાસેથી રૂ.5 કરોડ પડાવનાર મુંબઈની સિમરન ઝડપાઈ, પતિ સાથે મળી કર્યો બ્લેકમેઇલ | …

ગાંધીધામના પરિણીત યુવક પાસેથી રૂ.5 કરોડ પડાવનાર મુંબઈની સિમરન ઝડપાઈ, પતિ સાથે મળી કર્યો બ્લેકમેઇલ | ...

સુરત પાલિકા તંત્ર હજી વેકેશન મોડ પર હોવાથી રસ્તા પર ખાડાનું સામ્રાજ્ય | Potholes are rampant on the …

સુરત પાલિકા તંત્ર હજી વેકેશન મોડ પર હોવાથી રસ્તા પર ખાડાનું સામ્રાજ્ય | Potholes are rampant on the ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભાજપના દિગ્ગજ નેતા રવિશંકર પ્રસાદના ઘરમાં આગ લાગી,  ફાયરબ્રિગેડના 3 વાહનો ઘટનાસ્થળે

4 weeks ago
લશ્કરના ટોપ કમાન્ડર સાજિદ જટ્ટે રચ્યું હતું ષડયંત્ર, પહલગામ આતંકવાદી હુમલા મામલે NIAએ દાખલ કરી ચાર્જ…

2 months ago
બિટકોઈન માટે 2018 બાદનો સૌથી ખરાબ મહિનો, | Worst month for Bitcoin since 2018

3 months ago
ચૂંટણી નજીક આવતા લોકોની સમસ્યા યાદ આવી, ખાડીયા,દરિયાપુર, અસારવામાં પાણીનું પોલ્યુશન દુર કરવા ૧૬૦ કરો…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News