gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરા જિલ્લા પંચાયતમાં ભાજપે 34 માંથી 32 સીટ કબજે કરી, કોંગ્રેસને સમ ખાવા પૂરતી બે જ સીટ મળી | BJP …

G METRO NEWS by G METRO NEWS
April 28, 2026
in GUJARAT
0 0
0
વડોદરા જિલ્લા પંચાયતમાં ભાજપે 34 માંથી 32 સીટ કબજે કરી, કોંગ્રેસને સમ ખાવા પૂરતી બે જ સીટ મળી | BJP …
2
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Jilla Panchayat Election : વડોદરા જિલ્લા પંચાયતમાં કોંગ્રેસને મોટી પછડાટ ખાવી પડી છે અને માત્ર બે જ સીટ હાંસલ કરી છે. જ્યારે ભાજપે કુલ 34 માંથી 32 સીટ મેળવી સત્તા જાળવી રાખી છે. 

વડોદરા જિલ્લા પંચાયતમાં કુલ 34 બેઠકોમાંથી ભાજપને ચાર બેઠક બિનહરીફ મળી હતી. જેથી બાકીની 30 બેઠક ઉપર ચૂંટણી યોજાઈ હતી. જેમાં 72.25% મતદાન થયું હતું. 

આજે મતગણતરી કરવામાં આવી ત્યારે 30 બેઠકોમાંથી કોંગ્રેસને માત્ર શિનોર અને વલણ બેઠક જ મળી હતી. જેમાં 

શિનોર બેઠક ઉપર કોંગ્રેસના પ્રહલાદભાઈ પટેલ તેમજ વલણ બેઠક ઉપર અમીશાબેન વસાવા વિજેતા બન્યા છે. જ્યારે બાકીની તમામ બેઠક ભાજપે કબજે કરી લીધી છે.

 વડોદરા જિલ્લા પંચાયતના ઇતિહાસમાં પહેલી વખત કોંગ્રેસના સભ્યોને માત્ર ટુ-વ્હીલર પર જઈ શકાય તેટલી સીટ મળતા કોંગ્રેસના કાર્યકરો નાસીપાસ થયા છે. કોંગ્રેસને પછડાટ મળવા પાછળનું મુખ્ય કારણ સંકલન નો અભાવ તેમજ ટિકિટોની ફાળવણીમાં અન્યાયી વલણ કારણભૂત હોવાનું મનાય છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બહેરામપુરામાં પરિવાર સૂતો હતો અને જાળી ખોલી ચોરી કરી | Ewe famini ra annut me ewe neset a suk me a s…
GUJARAT

June 12, 2026
ગાંધીનગર: વહીવટી પ્રશ્નો મુદ્દે વકીલો અને ડિસ્ટ્રિક્ટ જજ વચ્ચે વિવાદ, 700થી વધુ વકીલોના ધરણાં યથાવત,…

રાજપીપળાની દીકરીની એશિયામાં ઊંચી ઉડાન: હોંગકોંગ એશિયન ચેમ્પિયનશીપમાં ફલક વસાવાએ પાંચમું સ્થાન મેળવ્ય…

Next Post
વડોદરા પાલિકાના વોર્ડ નં.16માં પરિણામ : ભાજપ-કોંગ્રેસના ફાળે બે-બે બેઠકો | Results in Ward No 16 of …

વડોદરા પાલિકાના વોર્ડ નં.16માં પરિણામ : ભાજપ-કોંગ્રેસના ફાળે બે-બે બેઠકો | Results in Ward No 16 of ...

ગાજ્યા ઢોલ વાગ્યા નહીં! સુરત મનપામાં AAP-કોંગ્રેસના સૂપડાં સાફ, 120માંથી 115 બેઠક ભાજપને | Surat Mun…

ગાજ્યા ઢોલ વાગ્યા નહીં! સુરત મનપામાં AAP-કોંગ્રેસના સૂપડાં સાફ, 120માંથી 115 બેઠક ભાજપને | Surat Mun...

અમદાવાદ મનપા ચૂંટણી: કેસરિયો ગઢ ગણાતા વોર્ડમાં પહેલીવાર ભાજપના તમામ ઉમેદવારની હાર | ahmedabad amc el…

અમદાવાદ મનપા ચૂંટણી: કેસરિયો ગઢ ગણાતા વોર્ડમાં પહેલીવાર ભાજપના તમામ ઉમેદવારની હાર | ahmedabad amc el...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રોડ રસ્તાના કામમાં ધૂમ ભ્રષ્ટાચાર, 1 રૂપિયામાં ફક્ત 30 પૈસાનું કામ : નારણ કાછડિયાના આક્ષેપ | Gujarat…

9 months ago
કંપનીઓને બાયબેકની પ્રક્રિયા હવે 66 દિવસમાં પૂર્ણ કરવા સેબીનો પ્રસ્તાવ | SEBI proposes to complete bu…

1 month ago
જામનગરમાં ગોકુલ નગર વિસ્તારમાંથી જાહેરમાં જુગાર રમી રહેલા પાંચ જુગારી પકડાયા: રૂપિયા 6.27 લાખની માલમ…

3 months ago
ગત મહિને પીઈ/વીસી ઈન્વેસ્ટમેન્ટ 30 ટકા વધી 5.60 અબજ ડોલર રહ્યું | PE/VC investment rose 30 percent t…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News