gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખના રાજીનામાની માગ ઉઠી | Demands for resignation of Vadodara City Congress…

G METRO NEWS by G METRO NEWS
May 10, 2026
in GUJARAT
0 0
0
વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખના રાજીનામાની માગ ઉઠી | Demands for resignation of Vadodara City Congress…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા મ્યુનિ.કોર્પોરેશનની ચૂંટણીમાં કોંગ્રેસને કારમી હાર મળતા હવે શહેર કોંગ્રેસમાં આંતરિક અસંતોષ સામે આવવા લાગ્યો છે. ૭૬ બેઠકોમાંથી કોંગ્રેસને માત્ર છ બેઠકો મળતાં સંગઠનની કામગીરી સામે જ સવાલો ઊભા થયા છે. આ પરિસ્થિતિ માટે શહેર કોંગ્રેસ પ્રમુખને જવાબદાર ઠેરવી કોંગ્રેસના પ્રવક્તાએ સોશિયલ મીડિયામાં કરેલી પોસ્ટ રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બની છે.

પોસ્ટમાં જણાવાયું છે કે, પ્રમુખે સંગઠન મજબૂત કરવાની જગ્યાએ ફક્ત સંગઠન તોડવાનું કામ કર્યું છે. તમામ ચૂંટણીઓમાં પ્રમુખ નિષ્ફળ રહ્યા હોવાનું કહી પુરાવા જાહેર કરવાની પણ ચીમકી આપી છે. સાથે જ કોઈ કાઢી મૂકે તેના કરતાં માનભેર ખુરશી છોડી દેવી જોઈએ તેવી ટિપ્પણી કરી છે.

પ્રવક્તા જયેન્દ્રસિંહે કહયું કે, ચૂંટણીમાં હાર બાદ કાર્યકરો અને જનતાને જવાબ આપવો ભારે પડી રહ્યો છે. ભાજપના બે ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવ્યા તે શહેર પ્રમુખની ભેદરકારીનું ઉદાહરણ છે. કોંગ્રેસ પ્રત્યે જનતાનો વિશ્વાસ ટકાવી રાખવા નૈતિક જવાબદારી સ્વીકારી રાજીનામું આપવું જોઈએ.

વધુમાં કહ્યું કે સમગ્ર ચૂંટણી દરમિયાન શહેર પ્રમુખ કોઈ પણ વોર્ડમાં પ્રચાર માટે ગયા નહોતા. ટિકિટ ફાળવણી માં પણ પાયાના કાર્યકરોની અવગણના કરી હોવાનો તેમણે આક્ષેપ કર્યો છે. શહેર કોંગ્રેસની હાલત અંગે પ્રદેશ તેમજ રાષ્ટ્રીય સ્તરે પણ રજૂઆત કરાઈ હોવાનું જણાવ્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ધ્રોલ નજીક લતીપર હાઈ-વે પર બે કાર અથડાતા 3ના મોત, 4 ઘવાયા | 3 killed 4 injured as two cars collide o…
GUJARAT

June 25, 2026
ભાયાવદરમાં વ્યાજખોરોની ઉઘરાણી અને ધમકીથી ત્રાસી યુવાનનો આપઘાત | A young man in Bhayavadar committed …

સૌરાષ્ટ્રમાં નવ સ્થળે ખનિજચોરો પર દરોડા, 8.85 કરોડનો મુદ્દામાલ જપ્ત | Raids on mineral thieves at ni…

Next Post
નેશનલ હાઈવે નંબર ૪૮નો ઉપયોગ ટાળવા સૂચના | Advice to avoid using National Highway No 48

દારુ અને હુક્કાની મહેફિલ પર પોલીસનો દરોડો | Police raid on alcohol and hookah party

રખડતા પશુઓ પકડતી ઢોરપાર્ટી સાથે ગોપાલકોની દાદાગીરી | Cowherds’ bullying of cattle herders who catch …

રખડતા પશુઓ પકડતી ઢોરપાર્ટી સાથે ગોપાલકોની દાદાગીરી | Cowherds' bullying of cattle herders who catch ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘તમે મારીને આવો, હું છૂટ આપું છું…’, હરિભક્તોને આચાર્ય કૌશલેન્દ્રપ્રસાદની સલાહનો વિવાદિત વીડિયો વા…

4 months ago
પંજાબ સરકારે હરભજનની Z+ સિક્યુરિટી હટાવતા ગૃહ મંત્રાલયે આપી CRPF સુરક્ષા, અન્ય સાંસદોને પણ કેન્દ્રનુ…

2 months ago
CBSEમાં ‘ટ્રસ્ટ-ક્રાઈસિસ’! 11 લાખ ઉત્તરવહીઓ માટે ફરી મૂલ્યાંકન શરૂ, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ | c…

4 weeks ago
માંડવા ગામ પાસે અજાણ્યા વાહનની અડફેટે બાઈક સવાર ટોલનાકા કર્મચારીનું મોત | Toll booth employee dies a…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News