gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વઢવાણના ખેડૂતે જામફળની ઓર્ગેનિક ખેતી કરી વર્ષે 4 લાખની આવક મેળવી | A farmer from Wadhwan earned an i…

G METRO NEWS by G METRO NEWS
December 10, 2025
in GUJARAT
0 0
0
વઢવાણના ખેડૂતે જામફળની ઓર્ગેનિક ખેતી કરી વર્ષે 4 લાખની આવક મેળવી | A farmer from Wadhwan earned an i…
0
VIEWS
Share on FacebookShare on Twitter

લાખો
રૃપિયાની આવક મેળવી અન્ય ખેડૂતોને નવી રાહ ચીંધી

ચાલુ
વર્ષે ૪૦૦૦ કિલો જામફળનું ઉત્પાસદન મેળવ્યું ઃ ૩૦૦થી વધુ રોપાઓ લખનઉથી લાવ્યા હતા

સુરેન્દ્રનગર – ઝાલાવાડના ખેડૂતો
ધીરે ધીરે ઓર્ગેનિક તેમજ બાગાયતી ખેતી તરફ વળ્યા છે. વઢવાણ ખાતે મેલડી માતાજી
મંદિર તરફના રસ્તા પર ખેતર ધરાવતા ખેડૂત મગનભાઈ પરમારે પોતાની ૪ વિઘા જમીનમાં
ઓર્ગેનિક જામફળનું સફળ વાવેતર કરી જિલ્લાના અન્ય ખેડૂતોને નવી રાહ ચીંધી છે.

મગનભાઈ
પરમારે લખનઉથી લાવેલા અંદાજે ૩૦૦થી વધુ જામફળના રોપાઓનું વાવેતર કર્યું હતું.
શિયાળાની સિઝનમાં ગાય આધારિત ઓર્ગેનિક ખાતરનો ઉપયોગ કરીને તેઓ હાલ મબલખ ઉત્પાદન
મેળવી રહ્યા છે. ચાલુ વર્ષે અત્યાર સુધીમાં અંદાજે ૩૦૦૦ કિલો જામફળનું ઉત્પાદન
કરીને તેમને રૃ. ૩.૫૦ લાખની આવક થઈ છે અને બાકીની સિઝનમાં ૧૦૦૦ કિલોથી વધુ
ઉત્પાદનની આશા છે. આ રીતે
,
ઓર્ગેનિક જામફળની ખેતી થકી મગનભાઈ વાષક રૃ. ૪ લાખથી વધુની ઉપજ મેળવે
છે.

અન્ય
ખેડૂતો માટે પ્રેરણાનું કેન્દ્ર

મગનભાઈના
ખેતરમાં ઉત્પાદિત ઓર્ગેનિક જામફળ ખરીદવા લોકો દૂર દૂરથી આવે છે. બજારના જામફળ
કરતાં સહેજ વધુ ભાવ હોવા છતાં ગ્રાહકો આ આરોગ્યવર્ધક ઓર્ગેનિક જામફળ ખરીદવાનો
આગ્રહ રાખે છે. પરંપરાગત ખેતી કરતા અન્ય જિલ્લાના ખેડૂતો પણ અહીં મગનભાઈની
પ્રાકૃતિક જામફળની ખેતી નિહાળવા અને શીખવા આવે છે. તેમની સફળતાને જોઈને આ ખેડૂતો
પણ હવે જામફળ સહિતના બાગાયતી પાકની પ્રાકૃતિક ખેતી અપનાવવાનો નિર્ધાર કરી રહ્યા
છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વિશ્વ સિંહદિવસની કાર્યશાળાનું આયોજન સાસણમાં સંપન્ન થયું
GUJARAT

July 27, 2026
નરસિંહ મહેતા યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય અને કોલેજ પ્રિન્સિપાલ દ્વારા જેન-ઝી (Gen-Z) વિદ્યાર્થી આંદ…

ભારતીય સૈન્યએ ગુજરાત, દાદરા અને નગર હવેલીમાં મોટી પૂર રાહત અને બચાવ કામગીરી પૂર્ણ કરી

July 26, 2026
Next Post
‘સર’ના કામમાં અવરોધ દૂર નહીં કરાય તો અરાજક્તા સર્જાશે : સુપ્રીમ | If obstacles to ‘Sir”s’ work are …

'સર'ના કામમાં અવરોધ દૂર નહીં કરાય તો અરાજક્તા સર્જાશે : સુપ્રીમ | If obstacles to 'Sir''s' work are ...

અમદાવાદમાં વિનોદ ટેક્સટાઈલ ગ્રુપના ૩૫ સ્થળ પર આવકવેરાના દરોડાં | income tax raid on textile group

ગોત્રીના બ્યૂટિ પાર્લરમાં દારૃની મહેફિલ માણતા હાલોલ ભાજપના મંત્રી સહિત 4 મિત્રો પકડાયા | 4 friends i…

ગોત્રીના બ્યૂટિ પાર્લરમાં દારૃની મહેફિલ માણતા હાલોલ ભાજપના મંત્રી સહિત 4 મિત્રો પકડાયા | 4 friends i...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સોખડા હરિધામ ટ્રસ્ટનો ફ્લેટ પચાવી પાડનાર દંપતીની વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ | Land grabbing case against…

6 months ago
સાળંગપુર કષ્ટભંજન દેવ મંદિર નજીક લારી-ગલ્લા પર પ્રતિબંધ, હાઈકોર્ટનો દરમિયાનગીરીનો ઈનકાર | No Relief …

10 months ago
જામનગર જિલ્લામાં પોલીસ તંત્ર દ્વારા મિલકત સંબંધી ગુન્હાના આરોપીઓને ચેક કરવા માટે સ્પેશિયલ ડ્રાઇવ યોજ…

11 months ago
આ મહિલાઓ માટેનો કાયદો નથી, ભારતનો ચૂંટણી નકશો બદલવાનું કાવતરું: લોકસભામાં રાહુલ ગાંધીનું સંબોધન | Ra…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News