gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વઢવાણ ધોળીપોળ પુલ 13 વર્ષમાં જ જર્જરિત બન્યો-રોડ પર સળિયા દેખાયા | Wadhwan Dholipol bridge became di…

G METRO NEWS by G METRO NEWS
August 26, 2025
in GUJARAT
0 0
0
વઢવાણ ધોળીપોળ પુલ 13 વર્ષમાં જ જર્જરિત બન્યો-રોડ પર સળિયા દેખાયા | Wadhwan Dholipol bridge became di…
0
VIEWS
Share on FacebookShare on Twitter

પુલની
બાજુમાં રજવાડા સમયનો ૧૦૦ વર્ષનો જુનો પુલ અડીખમ

પંદર
દિવસ પહેલા ફૂટપાથ પર સળિયા દેખાતા રિપેરિંગ હાથ ધરાયું હતું ઃ તાકિદે રિપેરિંગ
હાથ ધરવા માંગ

સુરેન્દ્રનગર
–  સુરેન્દ્રનગર અને વઢવાણને જોડતો ઘોળીપોળ
પુલ ૨૦૧૨માં તંત્ર દ્વારા લાખોના ખર્ચે નવો બનાવવામાં આવ્યો છે આ પુલ પરથી લીંબડી
, ધંધુકા, ભાવનગર અને અમદાવાદ તરફ મોટીસંખ્યામાં નાના-મોટા વાહનો પસાર થાય છે પરંતુ તાજેતરમાં
આ પુલ પર ગાબડા પડી જતાં બિસ્માર હાલતમાં હોય અનેક વાહનચાલકો
, વિદ્યાર્થીઓ સહિત સ્થાનિક રહિશોને ભારે હાલાકી પડી રહી છે.

વઢવાણ
શહેરના પ્રવેશદ્વાર સમાન ગેબનશાપીર સર્કલથી ધોળીપોળ તરફ જવાના ૨ પુલ આવેલા છે.
જેમાં એક નવો પુલ તેમજ એક જૂના પુલ છે. નવા પુલ ઉપર દિવસ-રાત રાહદારીઓ
, વાહનચાલકો પસાર થઇ
રહ્યા છે. આ બંને પુલો ભોગાવા નદી ઉપરથી પસાર થાય છે. વઢવાણ રાજવી પરિવારના
રાજબાઇએ બનાવેલો પુલ ૧૦૦ વર્ષે પણ ઊભો છે. જ્યારે નવાને માત્ર ૧૩ વર્ષમાં જ
જર્જરિત થવાનો પ્રારંભ થઇ ગયો છે.

રોડ
પર અનેક જગ્યાએ ગાબડા પડયા છે  બંને બાજુની
ફૂટપાટ ઉપર પણ સળિયા દેખાતા હતા પરંતુ તંત્ર દ્વારા આશરે ૧૫ દિવસ પહેલા રીપેરીંગ
કામ હાથ ધરી અને જ્યાં સળિયા દેખાતા હતા ત્યાં પ્લાસ્ટર કરવામાં આવ્યું છે.
તંત્રણે ભ્રષ્ટાચાર છુપાવવા માટે પ્લાસ્ટર તો કર્યું પરંતુ હવે પુલના રોડ પર પણ
સળિયા દેખાવા લાગ્યા છે જેને લઈને પુલના નિર્માણ કામ સામે સવાલ ઊભા થાય છે. આ પુલ
ઉપર રોજ ૧૦ હજારથી વધુ વાહનો પસાર થાય છે.

પુલ
પર દર વખતે સળિયા દેખાતા સમારકામ કરી અને ભ્રષ્ટાચાર તંત્ર છુપાવતું હોય છે પરંતુ
કોઈ મોટી જાનહાની સર્જાય તો જવાબદાર કોણ રહેશે તેની સામે પણ સવાલ ઊભા થઈ રહ્યા છે.
ત્યારે કોઇ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા આ પુલને તાત્કાલિક રિપેરીંગ કરી મજબૂતાઇ
આપવાની માગ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વિરેન્દ્રગઢ ગામેથી ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતો બોગસ ડોક્ટર પકડાયો | Fake doctor practicing without deg…
GUJARAT

વિરેન્દ્રગઢ ગામેથી ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતો બોગસ ડોક્ટર પકડાયો | Fake doctor practicing without deg…

April 1, 2026
મંગળવારે વહેલી સવારે લોકો સફાળા જાગ્યા, નારણપુરામાં પ્રચંડ સિલિન્ડર બ્લાસ્ટથી દોડધામ,પાંચ લોકો દાઝયા…
GUJARAT

મંગળવારે વહેલી સવારે લોકો સફાળા જાગ્યા, નારણપુરામાં પ્રચંડ સિલિન્ડર બ્લાસ્ટથી દોડધામ,પાંચ લોકો દાઝયા…

April 1, 2026
ધોરાજીમાં યુવાનની હત્યાના પ્રકરણમાં ભાજપ અગ્રણીનું નામ FIRમાં ગાયબ | BJP leader’s name missing from …
GUJARAT

ધોરાજીમાં યુવાનની હત્યાના પ્રકરણમાં ભાજપ અગ્રણીનું નામ FIRમાં ગાયબ | BJP leader’s name missing from …

April 1, 2026
Next Post
BIG NEWS | ભારત પર ટેરિફ અંગે મોટા સમાચાર: અમેરિકાનું સત્તાવાર નોટિફિકેશન, PMOમાં બેઠક | India US Tr…

BIG NEWS | ભારત પર ટેરિફ અંગે મોટા સમાચાર: અમેરિકાનું સત્તાવાર નોટિફિકેશન, PMOમાં બેઠક | India US Tr...

કોર્સમાં ઉલ્લેખ ન હોવા છતાં LRDની પરીક્ષામાં વ્યાકરણના પ્રશ્નો પૂછાયા, 10 માર્ક ગ્રેસિંગની માંગ | lr…

કોર્સમાં ઉલ્લેખ ન હોવા છતાં LRDની પરીક્ષામાં વ્યાકરણના પ્રશ્નો પૂછાયા, 10 માર્ક ગ્રેસિંગની માંગ | lr...

ટેરિફની અસર : જુલાઈમાં ભારતની ક્રુડની આયાત ઘટીને 18 માસની નીચી સપાટીએ | Tariff impact: India’s crude…

ટેરિફની અસર : જુલાઈમાં ભારતની ક્રુડની આયાત ઘટીને 18 માસની નીચી સપાટીએ | Tariff impact: India's crude...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરા કોર્પોરેશન દ્વારા ‘વન ડે’-‘વન રોડ’ પ્રોગ્રામ હેઠળ રસ્તા ડિવાઇડરની સફાઈ અને દબાણ હટાવ ઝુંબેશ |…

વડોદરા કોર્પોરેશન દ્વારા ‘વન ડે’-‘વન રોડ’ પ્રોગ્રામ હેઠળ રસ્તા ડિવાઇડરની સફાઈ અને દબાણ હટાવ ઝુંબેશ |…

2 weeks ago
ફિરોજપુરમાં બંધ મકાનનું તાળું તોડીને ૨.૭૦ લાખ રૃપિયાની ચોરી | Rs 2 70 lakh stolen by breaking the lo…

ફિરોજપુરમાં બંધ મકાનનું તાળું તોડીને ૨.૭૦ લાખ રૃપિયાની ચોરી | Rs 2 70 lakh stolen by breaking the lo…

6 months ago
AMCમાં 235 કરોડનો ભ્રષ્ટાચાર થતો અટકાવાયો, બગીચા વિભાગના ટેન્ડરની ફાઈલો પરત | Municipal Commissioner…

AMCમાં 235 કરોડનો ભ્રષ્ટાચાર થતો અટકાવાયો, બગીચા વિભાગના ટેન્ડરની ફાઈલો પરત | Municipal Commissioner…

3 months ago
મળસ્કે એસ.ટી.બસ હાઇવે પર ઊભેલી ટ્રકમાં પાછળથી ઘુસી ગઇ | ST bus rams into truck parked on highway fro…

મળસ્કે એસ.ટી.બસ હાઇવે પર ઊભેલી ટ્રકમાં પાછળથી ઘુસી ગઇ | ST bus rams into truck parked on highway fro…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News