gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Lifestyle

વધતી ઉંમરે યુવા દેખાવા અપનાવો આ બ્યુટી સીક્રેટ! અનેક ઈન્ફ્લુએન્સર્સ કરે છે ફોલો | Flaxseed face mask for skin tightening wellness influencer anti aging secret

rijvanmansuri92@gmail.com by rijvanmansuri92@gmail.com
July 30, 2025
in Lifestyle
0 0
0
0
VIEWS
Share on FacebookShare on Twitter

Flaxseed Face Mask: 30 વર્ષ પછી ચહેરા પર વધતી ઉંમરના નિશાન દેખાવા લાગે છે. યુવા દેખાવા માટે લોકો મોંઘી ક્રીમ અને ટ્રીટમેન્ટ લે છે. જોકે, આ ટ્રીટમેન્ટ મોંઘી હોવાની સાથે-સાથે હાનિકારક પણ હોઈ શકે છે. વધતી ઉંમરની સાથે ચહેરા પર કરચલીઓ દેખાવા લાગે છે અને તેને છુપાવવા માટે લોકો એન્ટી-રિંકલ ઈન્જેક્શન લેવાનું શરૂ કરે છે. પરંતુ એક વેલનેસ ઈન્ફ્લુએન્સર ઝરીફાએ એક ઘરેલું ઉપાય જણાવ્યો છે, આ ઉપાય કરવાથી તમે 20 વર્ષ નાના દેખાઈ શકો છો. 34 વર્ષીય વેલનેસ ઈન્ફ્લુએન્સર ઝરીફાએ ઇન્સ્ટાગ્રામ પર પોતાના 1.8 મિલિયન ફોલોઅર્સ સાથે પોતાના એન્ટી-એજિંગ સીક્રેટનો ખુલાસો કર્યો છે. તેણે એક વિડિઓ શેર કરીને કેપ્શનમાં લખ્યું છે, ‘ઘરેલું ઉપાયથી ઉંમર પલટી નાખી.’

યુવા દેખાવા અપનાવો આ બ્યુટી સીક્રેટ

સૌથી પહેલા તે એક મોટી ચમચી અળસી (ફ્લેક્સ સીડ્સ)નો લોટ લે છે અને તેમાં અડધો કપ ઉકળતું પાણી મિક્સ કરે છે. આ ફેસ માસ્ક લગાવ્યા પછી ઝરીફાની ત્વચા કાચ જેવી થઈ ગઈ છે.

ખીલ અને પિગમેન્ટેશન ઘટાડે

વાસ્તવમાં ફ્લેક્સ સીડ્સમાં ફાઈબરથી ભરપૂર હોય છે અને આ ઉપરાંત ઓમેગા-3 ફેટી એસિડ, એન્ટીઑકિસડેન્ટ અને લિગ્નાન્સ જેવા પોષક તત્વો પણ મળી આવે છે. ફ્લેક્સ સીડ્સને ત્વચા પર લગાવવાના ઘણા ફાયદા છે, જેમ કે તે ત્વચાને હાઈડ્રેટેડ રાખે છે. તેનાથી ચહેરા પર ચમક આવે છે અને ત્વચાને હેલ્ધી રાખે છે. આ સાથે જ કરચલીઓથી છૂટકારો અપાવવામાં પણ મદદ કરે છે. ફ્લેક્સ સીડ્સમાં એન્ટી-ઈમ્ફ્લેમેટરી ગુણ મળી આવે છે, જે ચહેરા પર ખીલ અને પિગમેન્ટેશન ઘટાડે છે.

rijvanmansuri92@gmail.com

rijvanmansuri92@gmail.com

Related Posts

Lifestyle

હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું છે? તો સારા પરિણામ માટે આટલી બાબતોનું ખાસ ધ્યાન રાખો! | Post Hair Transplant Care Essential Tips for Best Results and Graft Re growth Rate

March 21, 2026
Lifestyle

હેપ્પીનેસ ડે સ્પેશિયલ: જીવનમાં આ 5 પ્રકારના લોકોથી અત્યાર જ દૂર થઈ જાઓ, જાણો કારણ | 5 Toxic Types of People to Avoid for a Happier Life International Day of Happiness Tips

March 20, 2026
Lifestyle

સવારે કે રાત્રે? કયા સમયે સ્નાન કરવું સ્વાસ્થ્ય માટે વધુ ફાયદાકારક, જાણો નિષ્ણાતોનો અભિપ્રાય | morning vs night bath benefits best time for shower health tips

March 17, 2026
Next Post
અંકલેશ્વર-રાજપીપળા ચોકડીથી ઘાસની આડમાં દારૂનો જથ્થો ભરેલ કન્ટેનર સાથે ચાલક ઝડપાયો : ચાર વોન્ટેડ | Dr…

અંકલેશ્વર-રાજપીપળા ચોકડીથી ઘાસની આડમાં દારૂનો જથ્થો ભરેલ કન્ટેનર સાથે ચાલક ઝડપાયો : ચાર વોન્ટેડ | Dr...

આરામદાયક રિટાયરમેન્ટ માટે ભારતીયોને 3.5 કરોડ રૂપિયાની જરૂરિયાત’, HSBCના રિપોર્ટમાં દાવો | Indians Ne…

આરામદાયક રિટાયરમેન્ટ માટે ભારતીયોને 3.5 કરોડ રૂપિયાની જરૂરિયાત', HSBCના રિપોર્ટમાં દાવો | Indians Ne...

ચીફ જસ્ટિસ પર કેન્દ્રિત ન હોવી જોઈએ સુપ્રીમ કોર્ટ, તમામ જજ બરાબરના ભાગીદાર: CJI બીઆર ગવઈ | CJI BR Ga…

ચીફ જસ્ટિસ પર કેન્દ્રિત ન હોવી જોઈએ સુપ્રીમ કોર્ટ, તમામ જજ બરાબરના ભાગીદાર: CJI બીઆર ગવઈ | CJI BR Ga...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રાજુલામાં તાંત્રિક વિધિના બહાને દુષ્કર્મ પીડિતાનો ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ | Rape victim attempts su…

રાજુલામાં તાંત્રિક વિધિના બહાને દુષ્કર્મ પીડિતાનો ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ | Rape victim attempts su…

5 months ago
કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાએ પોરબંદર ચોપાટી ખાતે સખી મેળો-2025 નો શુભારંભ કરાવ્યો

કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાએ પોરબંદર ચોપાટી ખાતે સખી મેળો-2025 નો શુભારંભ કરાવ્યો

6 months ago
તલસાણીયા મહાદેવના મંદિરે અષાઢ વદ અમાસના લોકમેળામાં માનવ મહેરામણ | Human welcome at the Ashadh Vad Am…

તલસાણીયા મહાદેવના મંદિરે અષાઢ વદ અમાસના લોકમેળામાં માનવ મહેરામણ | Human welcome at the Ashadh Vad Am…

8 months ago
મહાકાળી વસાહતના રહેણાંકી મકાનમાં આગચંપી કરનારા 8 જેલહવાલે

મહાકાળી વસાહતના રહેણાંકી મકાનમાં આગચંપી કરનારા 8 જેલહવાલે

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News