gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

વિજય માલ્યા ભારત પાછો આવશે? હાઇકોર્ટનું છેલ્લું અલ્ટિમેટમ- હાજર થાઓ તો જ સુનાવણી થશે | Vijay Mallya …

G METRO NEWS by G METRO NEWS
February 12, 2026
in INDIA
0 0
0
વિજય માલ્યા ભારત પાછો આવશે? હાઇકોર્ટનું છેલ્લું અલ્ટિમેટમ- હાજર થાઓ તો જ સુનાવણી થશે | Vijay Mallya …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Bombay High Court On Vijay Mallya : બોમ્બે હાઇકોર્ટમાં આજે (12 ફેબ્રુઆરી) ભાગેડુ વિજય માલ્યા વિરુદ્ધની બે અરજીઓ પર સુનાવણી હાથ ધરાઈ હતી. આ દરમિયાન કોર્ટે કડક શબ્દોમાં માલ્યાને ચેતવણી આપવાની સાથે તેના વકીલને પણ અરજી પર સુનાવણી કરવાનો સ્પષ્ટ ઇન્કાર કરી દીધો છે.

ભારત આવશે ત્યારે જ સુનાવણી હાથ ધરાશે : કોર્ટ

બોમ્બે હાઇકોર્ટે ભાગેડુ વિજય માલ્યાને મોટો ઝટકો આપતાં આકરા શબ્દોમાં સ્પષ્ટ કહ્યું છે કે, ‘જ્યારે વિજય માલ્યા ભારત આવશે ત્યારે જ તેના વિરુદ્ધની અરજીઓ પણ સુનાવણી હાથ ધરાશે. કોઈપણ વ્યક્તિ કાયદાકીય કાર્યવાહીથી બચવાનો પ્રયાસ કરીને ભારતીય કોર્ટ પાસેથી રાહતની આશા ન રાખી શકે.’

કોર્ટનું માલ્યાને અલ્ટીમેટમ

સુનાવણી દરમિયાન મુખ્ય ન્યાયાધીશ ચંદ્રશેખરની બેંચે માલ્યાના વકીલને કહ્યું કે, ‘તમારે પરત આવવું જ પડશે. જો તમે પરત આવી શકતા નથી, તો અમે આ અરજી પણ સુનાવણી ન કરી શકીએ.’ કોર્ટે માલ્યાને ચેતવણી આપી છે કે, તે દેશની બહાર રહીને કાયદાકીય પ્રક્રિયાનો લાભ ન ઉઠાવી શકે. કોર્ટે માલ્યાને 18 ફેબ્રુઆરી સુધીનું અલ્ટીમેટમ આપ્યું છે અને તેના વકીલને કહ્યું છે કે, તે ભારત પરત આવવા તૈયાર છે કે નહીં.

આ પણ વાંચો : ભારત-અમેરિકા ટ્રેડ ડીલ અંગે મોટા સમાચાર: આ સેક્ટરમાં ટેરિફ 0 થવાની આશા, પિયુષ ગોયલે આપ્યા સંકેત

માલ્યાએ કોર્ટમાં બે અરજી દાખલ કરી હતી

70 વર્ષના લિકર બિઝનેસમેન વિજય માલ્યાએ બોમ્બે હાઇકોર્ટમાં બે અરજી દાખલ કરી છે. તેણે પ્રથમ અરજીમાં પોતાને ‘ભાગેડુ આર્થિક ગુનેગાર’ જાહેર કરવાના આદેશને પડકાર્યો છે. જ્યારે બીજી અરજીમાં ભાગેડુ આર્થિક અપરાધી અધિનિયમ, 2018ની બંધારણીય માન્યતા પર સવાલ ઉઠાવ્યા છે.

સોગંદનામું દાખલ કરવાનો આદેશ

કોર્ટે માલ્યાને સોગંદનામું દાખલ કરવાનો આદેશ આપ્યો છે, જેમાં તેણે માહિતી આપવી પડશે કે, તે ભારત ક્યારે આવી રહ્યો છે. માલ્યાના વકીલ અમિત દેસાઈએ જૂના કેસોના આધાર પર દલીલ કરી છે કે, માલ્યાને શારીરિક તકલીફ હોવાથી તેના વગર પણ સુનાવણી થઈ શકે છે. ત્યારે કોર્ટે તે માનવાનો ઇન્કાર કરી દીધો છે. બીજી તરફ સોલિસિટર જનરલ તુષાર મહેતાએ અરજીનો વિરોધ કરીને કહ્યું કે, જ્યારે માલ્યાને ભાગેડુ જાહેર કરવામાં આવ્યો, ત્યારે તેણે આ કાયદાને પડકાર ફેંક્યો છે.

આગામી સુનાવણી 18 ફેબ્રુઆરીએ

સુનાવણી દરમિયાન કોર્ટે સ્પષ્ટ કહ્યું છે કે, હાલ અરજીને ફગાવતા નથી, પરંતુ માલ્યાને વધુ એક તક આપી રહ્યા છે. અમે માલ્યા કોર્ટની પ્રક્રિયાથી બચી રહ્યો હોવાનું રૅકોર્ડ પર નોંધી શકીએ છીએ. કોર્ટે તમામ પક્ષકારોની દલીલ સાંભળ્યા બાદ હવે આગામી સુનાવણી 18મી ફેબ્રુઆરીએ હાથ ધરવાનો નિર્ણય કર્યો છે.

આ પણ વાંચો : કોંગ્રેસમાં ફરી ખુરશી માટે ખેંચતાણ? 80 ધારાસભ્યોના સમર્થનના દાવા વચ્ચે દિલ્હીમાં ડિકે શિવકુમારની બેઠક

G METRO NEWS

G METRO NEWS

Related Posts

દસ વર્ષમાં 10,000થી વધુ નકસલવાદીઓનું આત્મસમર્પણ | More than 10 000 Naxalites surrender in ten years
INDIA

દસ વર્ષમાં 10,000થી વધુ નકસલવાદીઓનું આત્મસમર્પણ | More than 10 000 Naxalites surrender in ten years

March 30, 2026
ઊર્જા સંકટ વચ્ચે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: હવે પેટ્રોલ પંપ પરથી પણ મળશે કેરોસીન, નિયમોમાં વિશેષ છ…
INDIA

ઊર્જા સંકટ વચ્ચે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: હવે પેટ્રોલ પંપ પરથી પણ મળશે કેરોસીન, નિયમોમાં વિશેષ છ…

March 29, 2026
VIDEO : હેલમેટ વગર પતિને પકડ્યા, તો પોલીસ સ્ટેશનમાં ધુણવા લાગી પત્ની, જુઓ પછી શું થયું | Viral Video…
INDIA

VIDEO : હેલમેટ વગર પતિને પકડ્યા, તો પોલીસ સ્ટેશનમાં ધુણવા લાગી પત્ની, જુઓ પછી શું થયું | Viral Video…

March 29, 2026
Next Post
અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના પાઈલટની ભૂલને કારણે થઈ? દાવા અને અટકળો પર સરકારનો સ્પષ્ટ જવાબ | Ahmedab…

અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના પાઈલટની ભૂલને કારણે થઈ? દાવા અને અટકળો પર સરકારનો સ્પષ્ટ જવાબ | Ahmedab...

જામનગરમાં આંગણવાડી બહેનોની હડતાલ, વિવિધ 21 માંગણીઓને લઈને કલેકટરને રજૂઆત | Anganwadi sisters strike …

જામનગરમાં આંગણવાડી બહેનોની હડતાલ, વિવિધ 21 માંગણીઓને લઈને કલેકટરને રજૂઆત | Anganwadi sisters strike ...

ગુજરાતની તમામ શૈક્ષણિક સંસ્થાઓને શ્વાનોનો તાત્કાલિક સર્વે કરવા આદેશ, પરિપત્ર રદ કરવા કોંગ્રેસની માગ …

ગુજરાતની તમામ શૈક્ષણિક સંસ્થાઓને શ્વાનોનો તાત્કાલિક સર્વે કરવા આદેશ, પરિપત્ર રદ કરવા કોંગ્રેસની માગ ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પ.બંગાળના ભાજપ અધ્યક્ષે મહિલાઓ માટે વાંધાજનક શબ્દો વાપર્યા, ગળું દબાવી દેવાની ધમકી આપી | West Bengal…

પ.બંગાળના ભાજપ અધ્યક્ષે મહિલાઓ માટે વાંધાજનક શબ્દો વાપર્યા, ગળું દબાવી દેવાની ધમકી આપી | West Bengal…

1 year ago
યુદ્વના પરિણામે શેરોમાં રોકાણકારોનું પતન : સેન્સેક્સ 829 પોઈન્ટ તૂટીને 76034 | Sensex falls 829 poin…

યુદ્વના પરિણામે શેરોમાં રોકાણકારોનું પતન : સેન્સેક્સ 829 પોઈન્ટ તૂટીને 76034 | Sensex falls 829 poin…

2 weeks ago
‘કાવડયાત્રામાં શિવભક્તો કરતાં વધારે ગુંડા, જેલમાં પૂરો…’, સપા ધારાસભ્યના નિવેદનથી હોબાળો | sp mla …

‘કાવડયાત્રામાં શિવભક્તો કરતાં વધારે ગુંડા, જેલમાં પૂરો…’, સપા ધારાસભ્યના નિવેદનથી હોબાળો | sp mla …

8 months ago
IFS નિધિ તિવારી વડાપ્રધાન મોદીના નવા પ્રાયવેટ સેક્રેટરી, જાણો કોણ છે અને શું કામગીરી કરશે? | nidhi t…

IFS નિધિ તિવારી વડાપ્રધાન મોદીના નવા પ્રાયવેટ સેક્રેટરી, જાણો કોણ છે અને શું કામગીરી કરશે? | nidhi t…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News