gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

વિદેશીઓએ 3.06 લાખ કરોડ ખેંચ્યા, સ્થાનિકોએ 7.88 લાખ કરોડ ઠાલવ્યા | Foreigners withdrew 3 06 lakh cror…

G METRO NEWS by G METRO NEWS
January 4, 2026
in Business
0 0
0
વિદેશીઓએ 3.06 લાખ કરોડ ખેંચ્યા, સ્થાનિકોએ 7.88 લાખ કરોડ ઠાલવ્યા | Foreigners withdrew 3 06 lakh cror…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– 2025માં સતત પાંચમાં વર્ષે એફઆઈઆઈ નેટ વેચવાલ

– ડીઆઈઆઈની 2008 પછીના અત્યાર સુધીની કોઈ એક વર્ષની વિક્રમી ખરીદી 

મુંબઈ : સમાપ્ત થયેલા ૨૦૨૫ના વર્ષમાં સતત પાંચમાં વર્ષે વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઈઆઈ) ભારતીય ઈક્વિટીસમાં નેટ વેચવાલ રહ્યા છે જ્યારે ઘરેલું સંસ્થાકીય રોકાણકારો (ડીઆઈઆઈ) આ ગાળામાં સતત ખરીદદાર રહ્યા છે. 

સમાપ્ત થયેલા ૨૦૨૫ના વર્ષમાં વિદેશી રોકાણકારોએ રૂપિયા ૩,૦૬,૪૧૮.૦૯ કરોડની ઈક્વિટીનું નેટ વેચાણ કર્યું છે. જ્યારે ઘરેલુ સંસ્થાકીય રોકાણકારોએ રૂપિયા ૭,૮૮,૧૮૪.૩૮ કરોડની નેટ ખરીદી કરી છે.

કેલેન્ડર વર્ષ ૨૦૨૧થી વિદેશી રોકાણકારો ભારતીય ઈક્વિટીસ કેશમાં સતત વેચવાલ રહ્યા છે. ૨૦૨૫ની વેચવાલી છેલ્લા પાંચ વર્ષની સૌથી વધુ હોવાનું પ્રાપ્ત આંકડા જણાવે છે. 

૨૦૨૪માં વિદેશી રોકાણકારોએ કુલ રૂપિયા ૩,૦૪,૨૧૭.૨૫ કરોડ ઘરભેગા કર્યા હતા. 

અમેરિકન ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં ઘટાડાને પરિણામે વિદેશી રોકાણકારો ઊભરતી બજારોમાંથી નાણાં પાછા ખેંચી વિકસિત દેશોની ઈક્વિટીસમાં નાણાં ઠાલવી રહ્યાનું જોવા મળી રહ્યું છે.

બીજી બાજુ ઘરેલુ સંસ્થાકીય રોકાણકારોએ ગત વર્ષમાં ઈક્વિટી કેશમાં રૂપિયા ૭,૮૮,૧૮૪.૩૮ કરોડની નેટ ખરીદી કરી છે જે ૨૦૦૮ પછીના અત્યાર સુધીની કોઈ એક વર્ષની વિક્રમી ખરીદી હોવાનું માનવામાં આવે છે.

મ્યુચ્યુઅલ ફન્ડોમાં રિટેલ રોકાણકારોના જંગી પ્રવાહને પરિણામે સ્થાનિક ઈક્વિટીસમાં ડીઆઈઆઈના નાણાં ઠલવાઈ રહ્યા હોવાનું એક વિશ્લેષકે જણાવ્યું હતું. દેશની ઈક્વિટીસમાં વિદેશી રોકાણકારો ભલે વેચવાલ રહ્યા હોય પરંતુ ૨૦૨૬માં ઋણ બજારમાં વિદેશી રોકાણકારો પોતાની હાજરી વધારવા ઈરાદો ધરાવતા હોવાના સંકેત મળી રહ્યા છે. 

૨૦૨૬ના પ્રથમ જ દિવસે દેશના ઋણ બજારમાં વિદેશી રોકાણકારોની રૂપિયા ૭૫૨૪ કરોડની નેટ ખરીદી રહી છે જે છેલ્લા છ મહિનામાં કોઈ એક દિવસની સૌથી મોટી ખરીદી હોવાનું પ્રાપ્ત ડેટા પરથી કહી શકાય એમ છે.

ગયા વર્ષની ૨૯મી મેના રોજ વિદેશી રોકાણકારોએ રૂપિયા ૨૯૧૭૯ કરોડના ઋણ સાધનોની ખરીદી કરી હતી. વિકસિત દેશોની સરખામણીએ ભારતમાં ઋણ સાધનો પર ઊંચા વ્યાજ છૂટતા હોવાથી ઋણ સાધનોમાં રોકાણમાં આકર્ષણ રહે છે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પુરવઠા શૃંખલામાં વિક્ષેપ પડતા વૈશ્વિક ખાદ્ય પદાર્થોના ભાવ ત્રણ વર્ષની ટોચે | Global food prices hit …
Business

પુરવઠા શૃંખલામાં વિક્ષેપ પડતા વૈશ્વિક ખાદ્ય પદાર્થોના ભાવ ત્રણ વર્ષની ટોચે | Global food prices hit …

May 10, 2026
કંપનીઓને બાયબેકની પ્રક્રિયા હવે 66 દિવસમાં પૂર્ણ કરવા સેબીનો પ્રસ્તાવ | SEBI proposes to complete bu…
Business

કંપનીઓને બાયબેકની પ્રક્રિયા હવે 66 દિવસમાં પૂર્ણ કરવા સેબીનો પ્રસ્તાવ | SEBI proposes to complete bu…

May 10, 2026
નવા સપ્તાહમાં સેન્સેક્સ 78111 ઉપર બંધ થતાં 79444 જોવાશે | The new week will see Sensex close at 7811…
Business

નવા સપ્તાહમાં સેન્સેક્સ 78111 ઉપર બંધ થતાં 79444 જોવાશે | The new week will see Sensex close at 7811…

May 10, 2026
Next Post
અરવલ્લીનો 31% હિસ્સો જોખમમાં, ભૂગર્ભ જળ સંગ્રહ અટકી જશે : કેન્દ્રના દાવાને નકારતી સ્ટડી | 31% of Ara…

અરવલ્લીનો 31% હિસ્સો જોખમમાં, ભૂગર્ભ જળ સંગ્રહ અટકી જશે : કેન્દ્રના દાવાને નકારતી સ્ટડી | 31% of Ara...

સુરેન્દ્રનગરમાં આજે રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ-3ની પરીક્ષા | State Tax Inspector Class 3 exam today in…

સુરેન્દ્રનગરમાં આજે રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ-3ની પરીક્ષા | State Tax Inspector Class 3 exam today in...

ગુજરાતમાં ઠંડીનું જોર વધ્યું, સિઝનનું સૌથી નીચું તાપમાન નોંધાતા નલિયા 7 ડિગ્રીમાં ઠુંઠવાયું | Cold w…

ગુજરાતમાં ઠંડીનું જોર વધ્યું, સિઝનનું સૌથી નીચું તાપમાન નોંધાતા નલિયા 7 ડિગ્રીમાં ઠુંઠવાયું | Cold w...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગર શહેર-જિલ્લામાં જુગારના આઠ દરોડામાં 6 મહિલા સહિત 33 જુગારીઓ ઝડપાયા | 33 gamblers including 6 w…

જામનગર શહેર-જિલ્લામાં જુગારના આઠ દરોડામાં 6 મહિલા સહિત 33 જુગારીઓ ઝડપાયા | 33 gamblers including 6 w…

9 months ago
વઢવાણ માર્કેટ યાર્ડમાં 12 દિવસના વિલંબ બાદ ટેકાના ભાવે તુવેરની ખરીદીનો પ્રારંભ | After a delay of 12…

વઢવાણ માર્કેટ યાર્ડમાં 12 દિવસના વિલંબ બાદ ટેકાના ભાવે તુવેરની ખરીદીનો પ્રારંભ | After a delay of 12…

2 months ago
લગ્નગાળામાં 15 દિવસમાં સિંગતેલના ભાવમાં રૂ. 210નો વધારો, મધ્યમ વર્ગનું બજેટ ખોરવાયું | peanut oil pr…

લગ્નગાળામાં 15 દિવસમાં સિંગતેલના ભાવમાં રૂ. 210નો વધારો, મધ્યમ વર્ગનું બજેટ ખોરવાયું | peanut oil pr…

6 months ago
જામનગરનો રેકડી ચાલક યુવાન વ્યાજખોરોની ચુંગાલમાં ફસાયો : ચાર વ્યાજખોરો સામે પોલીસ ફરિયાદ | Police com…

જામનગરનો રેકડી ચાલક યુવાન વ્યાજખોરોની ચુંગાલમાં ફસાયો : ચાર વ્યાજખોરો સામે પોલીસ ફરિયાદ | Police com…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News