gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વિદ્યાર્થીઓની ટીમે ખેડૂતોને મદદ કરવા માટે એઆઈ આધારિત પોર્ટલ બનાવ્યું | students of technology facult…

G METRO NEWS by G METRO NEWS
April 4, 2026
in GUJARAT
0 0
0
વિદ્યાર્થીઓની ટીમે ખેડૂતોને મદદ કરવા માટે એઆઈ આધારિત પોર્ટલ બનાવ્યું | students of technology facult…
1
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની ટેકનોલોજી ફેકલ્ટીના કોમ્પ્યુટર સાયન્સ વિભાગમાં અભ્યાસ કરતા ચાર વિદ્યાર્થીઓની ટીમે ખેડૂતોને તમામ પ્રકારે મદદરુપ થઈ શકે તેવું એઆઈ આધારિત એગ્રી ફોર્જ નામનું પોર્ટલ બનાવ્યું છે.આ પોર્ટલથી પ્રભાવિત થઈને યુનિવર્સિટીના સ્ટાર્ટ અપ એન્ડ ઈનોવેશન સેલે તેને વધારે વિકસાવવા માટે ૨.૫૦ લાખ રુપિયાની નાણાકીય સહાય આપવાનું પણ નક્કી કર્યું છે.

પોર્ટલ બનાવનારા ચાર વિદ્યાર્થીઓ આર્યન બુહા, નિલ પ્રજાપતિ, કૃશિત પ્રજાપતિ અને સુમિત પટેલ પૈકી આર્યન બુહા કહે છે કે, પોર્ટલ ખેડૂતોની મૂંઝવણનો જવાબ લખીને અને બોલીને ગુજરાતી સહિતની ૧૦ ભાષાઓમાં  આપી શકે છે.પાકને કયો રોગ લાગ્યો છે તેની જાણકારી, ભારતના ૨૨ રાજ્યોના દરેક જિલ્લાના માર્કેટ યાર્ડમાં દરેક કૃષિ પેદાશના લાઈવ રેટ, ખેડૂતો માટે કૃષિ ક્ષેત્રને લગતા દરેક સમાચાર પણ ખેડૂતો તેના પરથી જાણી શકશે.શહેરોમાં ઘરના ટેરેસ ગાર્ડન કે કિચન ગાર્ડનમાં શાકભાજી ઉગાડનારા લોકો માટે પણ આ પોર્ટલ ઉપયોગી થશે.

વિદ્યાર્થીઓનું કહેવું છે કે, યુનિવર્સિટીની સહાયની જાહેરાત બાદ અમે કલાઉડ સર્વિસ અને સર્વર મેળવવાની કવાયત કરી રહ્યા છે.એ પછી પોર્ટલ પરની તમામ સુવિધાઓ યોગ્ય રીતે કાર્યરત કરશે.તેની સાથે અમે પોર્ટલ પર ખેડૂતો માટે હવામાનની લાઈવ જાણકારી, ક્રોપ કેલેન્ડર જેવી બીજી વિશેષતાઓ પણ ઉપલબ્ધ કરાવવા તથા પોર્ટલની જેમ મોબાઈલ એપ બનાવવા માટે પણ કામ કરી રહ્યા છે.આ પોર્ટલનું પ્રેઝન્ટેશન આગામી દિવસોમાં રાજય સરકારના કૃષિ વિભાગ સમક્ષ કરવા માટે પણ અમારા પ્રયત્નો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ચુંદડીવાળા માતાજીના આશ્રમ પર 97મો જન્મ દિવસ મહોત્સવ ઉજવાયો
GUJARAT

August 21, 2026
ભક્તરાજ દાદાખાચર વિનયન અને વાણિજ્ય કોલેજ, ગઢડાના દ્વિતીય અને તૃતિય વર્ષના વિદ્યાર્થીઓને માટે કે.સી.જ…

August 20, 2026
ભક્તરાજ દાદા ખાચર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ગઢડા (સ્વા.) તથા Sulabh International Social Service Org…

Next Post
નાગાબાવાના વેશમાં લૂંટ ચલાવતી ગેંગનો સાગરીત પકડાયો,વડોદરામાં છ તોલાના દાગીના લૂ્ંટ્યા હતાઃ સૂત્રધાર …

નાગાબાવાના વેશમાં લૂંટ ચલાવતી ગેંગનો સાગરીત પકડાયો,વડોદરામાં છ તોલાના દાગીના લૂ્ંટ્યા હતાઃ સૂત્રધાર ...

કોમ્પ્યુટર એન્જિનિયરિંગના વિદ્યાર્થીનો આપઘાત | Computer engineering student commits suicide

હોસ્ટેલની મેસમાં જમતા  વિદ્યાર્થીઓની સંખ્યામાં 30 ટકા સુધીનો વધારો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પશ્ચિમ બંગાળમાં હિંસા વચ્ચે ઐતિહાસિક 91.78 ટકા મતદાન | Historic 91 78% voting in West Bengal amid vi…

4 months ago
રોકાણકારોના રૂ.10 લાખ કરોડનું ધોવાણઃ સેન્સેક્સ 1547 પોઈન્ટ તૂટી 80722 | Investors lose Rs 10 lakh cr…

7 months ago
VIDEO : ભારતીય વાયુસેનાનું પૂર્વોત્તરના આકાશમાં શક્તિ પ્રદર્શન, 75થી વધુ વિમાનો સાથે કરી ગર્જના | In…

9 months ago
રૂપિયામાં કડાકો: ડોલર ઉછળી ઉંચામાં રૂ.89.96 | Rupee falls: Dollar rises to Rs 89 96

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News