gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વિશ્વામિત્રી નદીમાંથી અજાણ્યા પુરૃષની ડિકમ્પોઝ બોડી મળી | Decomposed body of unidentified man found …

G METRO NEWS by G METRO NEWS
August 4, 2025
in GUJARAT
0 0
0
વિશ્વામિત્રી નદીમાંથી અજાણ્યા પુરૃષની ડિકમ્પોઝ બોડી મળી | Decomposed body of unidentified man found …
0
VIEWS
Share on FacebookShare on Twitter

 વડોદરા,આજે સવારે સમા હરણી લિંક રોડ ચેતક બ્રિજ  પાસે વિશ્વામિત્રી નદીમાંથી એક ડિકમ્પોઝ બોડી મળી આવતા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી.  ફાયર બ્રિગેડે ડેડબોડી બહાર કાઢી હતી. સમા  પોલીસે મૃતકની ઓળખ માટેના પ્રયાસો હાથ ધર્યા છે.

મળતી માહિતી મુજબ, થોડા દિવસો અગાઉ સમા વિસ્તારમાંથી એક મહિલા ગૂમ થઇ હતી. જેની શોધખોળ કરતા પરિવારજનોને આજે સમા હરણી લિંક  રોડ ચેતક બ્રિજ  પાસે વિશ્વામિત્રી નદીમાં એક ડેડબોડી દેખાઇ હતી. જેથી, તેમણે સ્થાનિક કોર્પોેરેટરને જાણ કરી સ્થળ પર બોલાવ્યા હતા. કોર્પોરેટેરે ફાયર બ્રિગેડને જાણ કરતા સ્ટાફે ઘટના સ્થળે જઇ ડેડબોડી બહાર કાઢી સમા પોલીસને જાણ કરી હતી. ડેડબોડી એટલી હદે ડિકમ્પોઝ થઇ ગઇ હતી કે, તેની ઓળખ શક્ય નહતી. પોલીસે ડેડબોડી પી.એમ. માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપી હતી. ડેડબોડી એક મહિનો જૂની હોવાનું અનુમાન પ્રાથમિક દ્રષ્ટિએ જણાઇ રહ્યું છે. મરનાર અજાણ્યા પુરૃષની ઓળખ માટે સમા  પોલીસે કાંઠા વિસ્તારમાં આવેલા ગામમાં ગૂમ થયેલા લોકોની વિગતો મંગાવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

“પાણી ગંદુ આવે છે ને ગટરો ઉભરાય છે, ચૂંટણીમાં જોઈ લેશું!” : થરાદની જનતાનો નેતાઓ સામે ભારે રોષ | Thar…
GUJARAT

April 11, 2026
હાથમાં દૂષિત પાણી અને શરીર પર મચ્છરદાની: નવસારીમાં કોંગ્રેસ ઉમેદવારે અનોખી રીતે ફોર્મ ભરી નોંધાવ્યો …

સુરતમાં ફોર્મ ભરવા પહોંચેલા AAPના મહિલા ઉમેદવારે ફિનાઈલ પીને કર્યો આપઘાતનો પ્રયાસ, કારણ આવ્યું સામે …

Next Post
૩.૩૭ કરોડના ડ્રગ્ઝ સાથે ઝડપાયેલા આરોપીની જામીન અરજી નામંજૂર | Bail application of accused caught wit…

૩.૩૭ કરોડના ડ્રગ્ઝ સાથે ઝડપાયેલા આરોપીની જામીન અરજી નામંજૂર | Bail application of accused caught wit...

સિંહોનાં મોત મામલે આક્રોશ સાથે ભાજપના જ MLAએ સવાલ ઉઠાવ્યા | BJP’s own MLA raises questions with ange…

સિંહોનાં મોત મામલે આક્રોશ સાથે ભાજપના જ MLAએ સવાલ ઉઠાવ્યા | BJP's own MLA raises questions with ange...

વિસાવદર તાલુકાના ત્રણ ગામની રાશન શોપનાં લાયસન્સ સસ્પેન્ડ | Licenses of ration shops in three village…

વિસાવદર તાલુકાના ત્રણ ગામની રાશન શોપનાં લાયસન્સ સસ્પેન્ડ | Licenses of ration shops in three village...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મનરેગાનું નામ બદલવા મુદ્દે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન | Congress protests over changing the name of …

4 months ago
AIના યુગમાં અંધશ્રદ્ધા? મંદિર ખસેડવા અમદાવાદ સિવિલના સુપરિન્ટેન્ડેન્ટે દાણા જોવડાવ્યા મુદ્દે વિવાદ |…

9 months ago
સી.પી. રાધાકૃષ્ણન આજે લેશે ઉપરાષ્ટ્રપતિ પદના શપથ, જગદીપ ધનખડ રહેશે ઉપસ્થિત

7 months ago
ધોળકાના છેલ્લા સિગ્નલ વિસ્તારમાં દોઢ વર્ષથી નાખેલ ગટરના અધુરા કામથી સ્થાનિકો ત્રસ્ત | Locals are ups…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News