gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વૃદ્ધાને વાતોમાં ભોળવી બે ગઠીયા સોનાનો ચેઇન લઈને ફરાર | Two unknown persons ran away with the gold c…

G METRO NEWS by G METRO NEWS
April 16, 2025
in GUJARAT
0 0
0
વૃદ્ધાને વાતોમાં ભોળવી બે ગઠીયા સોનાનો ચેઇન લઈને ફરાર | Two unknown persons ran away with the gold c…
0
VIEWS
Share on FacebookShare on Twitter

શહેરના જ્વેલ્સ સર્કલ પાસે બન્યો બનાવ

મહિલા મંદિરે પૂજા કરવા માટે ગયા હતા ત્યારે એકટીવા સ્કૂટર ઉપર આવેલા બે શખ્સ કાળા કરી ગયા

ભાવનગર: શહેરના જ્વેલ્સ સર્કલ,ગૌરીશંકર સોસાયટીમાં રહેતા વૃદ્ધ મહિલા ઘર પાસે આવેલ મંદિરે પૂજા કરવા માટે ગયા હતા ત્યારે એકટીવા સ્કૂટર ઉપર આવેલા બે અજાણ્યા શખ્સ મહિલાને વાતોમાં ભોળવી સોનાનો ચેઇન લઈને ફરાર થઈ ગયા હતા.

આ બનાવ અંગે પ્રાપ્ત વિગત અનુસાર શહેરના જ્વેલ્સ સર્કલ પાસે આવેલ ગૌરીશંકર સોસાયટીમાં રહેતા વૃદ્ધા લલિતાબેન શાંતિભાઈ જોશી ગત સોમવારે સવારે ઘર નજીક આવેલ મંદિરે દર્શન અને પૂજા કરવા માટે ગયા હતા તે દરમિયાન સફેદ કલરની નંબર પ્લેટ વગરના એકટીવા સ્કૂટર ઉપર આવેલા બે અજાણ્યા શખ્સોએ ખોડીયાર મંદિર જવા માટે પૂછપરછ કરી મહિલાને વાતોમાં ભોળવ્યા હતા અને  વૃદ્ધાએ ગળામાં પહેરેલ સોનાનો ચેઇન કિં.રૂ.૫૦,૭૯૨ જોવા માટે માંગી વાતોમાં ભોળવી ચેઇન લઈને એકટીવા સ્કૂટર ઉપર ફરાર થઈ ગયા હતા.આ બનાવ અંગે લલિતાબેન શાંતિભાઈ જોશીએ બે અજાણ્યા શખ્સ વિરૂદ્ધ બોરતળાવ પોલીસ મથકમાં બેઅજાણ્યા શખ્સ વિરૂદ્ધ ચેન ચોરી તડફાવી ગયાની ફરિયાદ નોંધાવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

યુવકનું અપહરણ કરવાના કેસમાં બે આરોપીની જામીન અરજી રદ | Bail application of two accused in youth kidn…
GUJARAT

May 13, 2026
લાલુ સિંધી ગેંગના સાગરીત મનોજ પાપડના ૨૧ મે સુધીના રિમાન્ડ મંજૂર | Lalu Sindhi gang associate Manoj P…

મોડી રાત્રે તરસાલી રોડ પર અકસ્માત કરીને કાર ચાલક ફરાર | Car driver flees after accident on Tarsali R…

Next Post
ત્રીસ લાખ રોપાં,વૃક્ષ હજુ પુરા ઉગ્યા નથી તેમ છતાં હવે ૪૦ લાખ રોપાં-વૃક્ષ રોપવાં મ્યુનિ.તંત્ર-શાસકો દ…

ત્રીસ લાખ રોપાં,વૃક્ષ હજુ પુરા ઉગ્યા નથી તેમ છતાં હવે ૪૦ લાખ રોપાં-વૃક્ષ રોપવાં મ્યુનિ.તંત્ર-શાસકો દ...

આદ્યશક્તિ જનરલ હોસ્પિટલમાં રાજસ્થાનની મહિલાએ બે બાળકોને જન્મ આપ્યો

ગાંધીનગર ડેપોમાં બસમાં બેસવા જતા મુસાફરનો મોબાઈલ ચોરાયો | A passenger’s mobile phone was stolen whil…

ગાંધીનગર ડેપોમાં બસમાં બેસવા જતા મુસાફરનો મોબાઈલ ચોરાયો | A passenger's mobile phone was stolen whil...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કોંગ્રેસના બે પૂર્વ MLA તું-તારી, ગાળાગાળી પર ઉતર્યા, રાષ્ટ્રીય અધિવેશન પૂર્વે જૂથવાદ ચરમસીમાએ | Guj…

1 year ago
વડોદરાના ઉંડેરામાં મદ્રેસા બનાવી અતિક્રમણ થતું રોકવા પોલીસ કમિશનર કચેરીએ મોરચો : આવેદન પત્ર સુપ્રત |…

3 months ago
સયાજી હોસ્પિટલમાં એક દિવસની બાળકી ત્યજી ફરાર થનાર સામે ગુનો નોંધાયો | Crime registered against man w…

5 months ago
વર્લ્ડ ટેબલ ટેનિસ સ્પર્ધાનું સમાપન : માનુષ શાહ અને ર્યુ હન્નાની શાનદાર જીત, સિંગલ્સના ખિતાબ હાંસલ | …

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News