gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વૃધ્ધ પત્નીની હત્યા કરી પતિ લાશ પાસે માફી માંગી ધુ્રસ્કે-ધુ્રસ્કે રડયો | Husband who killed his elde…

G METRO NEWS by G METRO NEWS
October 17, 2025
in GUJARAT
0 0
0
વૃધ્ધ પત્નીની હત્યા કરી પતિ લાશ પાસે માફી માંગી ધુ્રસ્કે-ધુ્રસ્કે રડયો | Husband who killed his elde…
0
VIEWS
Share on FacebookShare on Twitter

રાજકોટના કુવાડવા રોડ પરના આવાસ યોજનાની ઘટના  પત્નીને સાતેક માસથી આખા શરીરમાં અસહ્ય દુઃખાવાને કારણે થતી પીડા નહીં જોવાતા હત્યા કર્યાની કબૂલાત

રાજકોટ, : કુવાડવા રોડ પર સ્વામિનારાયણ મંદિરની બાજુમાં આવેલા નરસિંહ મહેતા આવાસ યોજનાના કવાર્ટરમાં રહેતાં જયેન્દ્ર બચુભાઈ ધકાણ (ઉ.વ. 60)એ પત્ની મંજુબેન (ઉ.વ. 65)ની આજે વહેલી સવારે ગળેટૂંપો દઈ, ઠંડે કલેજે, હત્યા કરી નાખી હતી. હત્યા બાદ પત્નીની લાશ પાસે બેસી જઈ ધુ્રસ્કે-ધુ્રસ્કે રડી માફી માંગી હતી. પત્નીને છેલ્લા સાતેક માસથી આખા શરીરમાં અસહ્ય દુઃખાવો થતો હોવાને કારણે તેની પીડા નહીં જોવાતા હત્યા કરી નાખ્યાની કબુલાત આપી છે.

આજે સવારે સાતેક વાગ્યાના અરસામાં રિક્ષા ચલાવતો જયેન્દ્ર બી-ડિવીઝન પોલીસ મથકે પહોંચ્યો હતો. ફરજ પરના પીએસઓને પત્નીની હત્યા કર્યાનું જણાવી સમર્પણ કર્યું હતું. તે સાથે જ પીએસઓએ તેને પોલીસ મથકમાં બેસાડી દીધો હતો. જાણ થતાં પીઆઈ સહિતના અધિકારીઓ દોડી આવ્યા હતા. તત્કાળ જયેન્દ્રના ઘરે જઈ જોતાં તેની પત્ની મંજુબેનની લાશ મળી આવી હતી.  સ્થળ પર જરૂરી કાર્યવાહી કરી લાશને પોસ્ટમો૨ર્ટમ માટે સિવીલમાં ખસેડી હતી. પુછપરછમાં જયેન્દ્રએ એવી કબુલાત આપી હતી કે 2005ની સાલમાં તે સાધુ વાસવાણી રોડ ઉપર સિકયુરીટી ગાર્ડ તરીકે નોકરી કરતો હતો ત્યારે મંજુબેન સાથે પરિચય થતાં બંને પતિ-પત્નીની જેમ સાથે રહવા લાગ્યા હતા.  ત્યાર પછી નરસિંહ મહેતા આવાસ યોજનાના કવાર્ટરમાં રહેવા આવ્યા હતા. તેની પત્નીને છેલ્લા સાતેક માસથી શરીરમાં અસહ્ય દુઃખાવો થતો હતો. જેને કારણે તેની પત્ની સરખી રીતે ઉભા રહી કે બેસી શકતી ન હતી. એટલું જ નહીં ગમે ત્યાં ઝાડુ-પેશાબ કરી નાખતી હતી. દુઃખાવો સહન થતો ન હોવાથી ખુબજ બુમ-બરાડા પાડતી રહેતી હતી. એટલું જ નહીં મનમાં જે આવે તે બોલતી રહેતી હતી.  તેનાથી પત્નીની આ પીડા જોવાતી ન હતી. વળી તેની પત્ની સારવાર કરાવવાની પણ ના પાડતી હતી. જેને કારણે તે કંટાળી ગયો હતો. આજે સવારે તેની પત્ની બાથરૂમ ગઈ હતી. જયાં પડી જતાં બૂમો પાડવાનું શરૂ કર્યું હતું. જે સાંભળી તે નિંદ્રામાંથી જાગી ગયો હતો. ત્યાર પછી બાથરૂમમાંથી પત્નીને લઈ સેટી સુધી પહોંચ્યો હતો. સેટી પર પત્નીને સુવડાવી તેનું ગળું દબાવી દીધું હતું.  થોડી વારમાં જ તેની પત્ની તરફડિયા મારી શાંત પડી ગઈ હતી. આ પછી એકાદ કલાક સુધી લાશ પાસે બેઠો રહ્યો હતો. રડતા-રડતા પત્નીની લાશ પાસે માફી માંગી કહ્યું કે તારૂં દર્દ મારાથી જોવાતું ન હતું એટલે મે તને  મારી નાખી છે, ભગવાન મને એની સજા આપશે, તું મને માફ કરજે, હું તારો ગુનેગાર છું. પોલીસ સમક્ષ પણ પત્નીની હત્યાનો અફસોસ વ્યકત કર્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સાવધાન! ગાંધીનગરના મગોડીમાં પાણીની ટાંકી બની સરીસૃપોનો અડ્ડો: 1 મૃત, 5 જીવતા સાપ અને 3 ઘો નીકળતા ફફડ…
GUJARAT

સાવધાન! ગાંધીનગરના મગોડીમાં પાણીની ટાંકી બની સરીસૃપોનો અડ્ડો: 1 મૃત, 5 જીવતા સાપ અને 3 ઘો નીકળતા ફફડ…

March 28, 2026
LPGના ભાવ વધે કે તંગી થાય, અડાલજની આ સંસ્થાને કોઈ ફર્ક પડતો નથી! જાણો 500 લોકોની રસોઈ કેવી રીતે બને …
GUJARAT

LPGના ભાવ વધે કે તંગી થાય, અડાલજની આ સંસ્થાને કોઈ ફર્ક પડતો નથી! જાણો 500 લોકોની રસોઈ કેવી રીતે બને …

March 28, 2026
નસવાડીના કુકરદા જંગલમાં મધરાતે ભીષણ આગ: વન વિભાગ અને ગ્રામજનોએ એર ગનથી મેળવ્યો કાબૂ | naswadi kukard…
GUJARAT

નસવાડીના કુકરદા જંગલમાં મધરાતે ભીષણ આગ: વન વિભાગ અને ગ્રામજનોએ એર ગનથી મેળવ્યો કાબૂ | naswadi kukard…

March 28, 2026
Next Post
પુરવઠા તંત્રનાં સર્વરના વાંકે અનેક પરિવારોને રાશનનો જથ્થો નહીં મળે | Many families will not receive …

પુરવઠા તંત્રનાં સર્વરના વાંકે અનેક પરિવારોને રાશનનો જથ્થો નહીં મળે | Many families will not receive ...

ચાર ચાર દિવસ સુધી બેન્ક ખાતેદારોને પૈસા જમા ન મળ્યાની ફરિયાદો વધી | constant clearing becomes an iss…

રિઝર્વ બેન્કે નવેસરથી જાહેરાત કરી: ત્રીજી જાન્યુઆરીથી ત્રણ કલાકમાં બેન્ક ખાતામાં ચેકના નાણાં જમા મળી...

દેશ છોડીને ભાગતાં ગુનેગારોને રોકવા ઓનલાઈન લૂક આઉટ નોટિસનું પોર્ટલ | look out notice portal activated

દેશ છોડીને ભાગતાં ગુનેગારોને રોકવા ઓનલાઈન લૂક આઉટ નોટિસનું પોર્ટલ | look out notice portal activated

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ચીન અને પાકિસ્તાનની ઊંઘ ઊડાડી દેવાની તૈયારી, ઇઝરાયલની મદદથી ભારત બનાવશે ‘ઘાતક’ ડ્રોન | india to acqu…

ચીન અને પાકિસ્તાનની ઊંઘ ઊડાડી દેવાની તૈયારી, ઇઝરાયલની મદદથી ભારત બનાવશે ‘ઘાતક’ ડ્રોન | india to acqu…

4 months ago
ભારત અમેરિકા પાસેથી ખરીદશે 6 ‘P-8I એરક્રાફ્ટ’, દિલ્હીમાં બેઠક શરૂ, જાણો ખાસિયત | Indian Navy To Get …

ભારત અમેરિકા પાસેથી ખરીદશે 6 ‘P-8I એરક્રાફ્ટ’, દિલ્હીમાં બેઠક શરૂ, જાણો ખાસિયત | Indian Navy To Get …

6 months ago
ખેડા જિલ્લાના દસ તાલુકામાં ફરી વખત કમોસમી વરસાદ | Unseasonal rains again in ten talukas of Kheda dis…

ખેડા જિલ્લાના દસ તાલુકામાં ફરી વખત કમોસમી વરસાદ | Unseasonal rains again in ten talukas of Kheda dis…

5 months ago
અડધા ગુજરાતમાં બે વર્ષમાં આગ-બાંધકામ અકસ્માતની 193 ઘટના, 88 કામદારના મૃત્યુ | gujarat construction a…

અડધા ગુજરાતમાં બે વર્ષમાં આગ-બાંધકામ અકસ્માતની 193 ઘટના, 88 કામદારના મૃત્યુ | gujarat construction a…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News