gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

વૈશ્વિક નબળી માંગથી ભારતીય ચોખાના નિકાસ ભાવ દબાણ હેઠળ | Indian rice export prices under pressure due…

G METRO NEWS by G METRO NEWS
October 12, 2025
in Business
0 0
0
વૈશ્વિક નબળી માંગથી ભારતીય ચોખાના નિકાસ ભાવ દબાણ હેઠળ | Indian rice export prices under pressure due…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : વિશ્વ બજારમાં નબળી માગ અને વધુ પડતા પૂરવઠાને પરિણામે ભારતના ચોખાના ભાવ ઘટી નવ કરતા વધુ વર્ષની નીચી સપાટીએ પહોંચી ગયા હતા જ્યારે થાઈ ચોખાના ભાવ પણ વિતેલા સપ્તાહમાં ૧૮ વર્ષના તળિયે બોલાતા હોવાનું સ્થાનિક ટ્રેડરોએ જણાવ્યું હતું. રૂપિયામાં વોલેટિલિટીએ પણ ભારતના ચોખાની કિંમત પર દબાણ આણ્યું હતું.

ભારતના પાંચ ટકા ટૂકડા પારબોઈલ્ડ જાતિ પ્રતિ ટન ૩૪૦ થી ૩૪૫ ડોલર કવોટ થતા હતા જ્યારે થાઈલેન્ડના પાંચ ટકા ટૂકડા ચોખા પ્રતિ ટન ૩૪૦ ડોલર બોલાતા હતા જે સપ્તાહ પહેલા ૩૪૫ ડોલર કવોટ થતા હતા.

ચોખાના ઉત્પાદક દેશોમાં વર્તમાન વર્ષે સારા વરસાદથી પાર સારો ઊતર્યો છે જેને પરિણામે પૂરવઠામાં વધારો થયો છે. આયાતકારો ખપ પૂરતો જ માલ મંગાવતા હોવાથી ભાવ પર દબાણ જોવા મળી રહ્યું હોવાનું સ્થાનિક ટ્રેડરે જણાવ્યું હતું. 

ભારતના ચોખાના નિકાસ ભાવ ૨૦૧૬ના મધ્ય બાદ નીચી સપાટીએ જોવા મળી રહ્યા છે. ગયા સપ્તાહમાં ભારતના ચોખા પ્રતિ ટન ૩૫૮થી ૩૬૫ ડોલરની રેન્જમાં બોલાતા હતા, એમ અન્ય એક ટ્રેડરે જણાવ્યું હતું.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રિઝર્વ બેંક દ્વારા લોન રિકવરી એજન્ટો પર કડક કાર્યવાહીનો પ્રસ્તાવ | Reserve Bank proposes strict acti…
Business

February 14, 2026
એન્થ્રોપિકની AI ક્રાંતિએ IT શેરોનો કચ્ચરઘાણ, 10 દિવસમાં 20 ટકા ગબડયા | Anthropic’s AI revolution has…

રોકાણકારોની સંપતિમાં રૂ.7 લાખ કરોડનું ધોવાણ | Rs 7 lakh crore erosion in investor wealth

Next Post
યુવતીએ લિવ-ઇનમાં રહેતા સગીર પ્રેમી સામે દુષ્કર્મની ફરિયાદ આપી | Girl files rape complaint against un…

યુવતીએ લિવ-ઇનમાં રહેતા સગીર પ્રેમી સામે દુષ્કર્મની ફરિયાદ આપી | Girl files rape complaint against un...

નવા સપ્તાહમાં સેન્સેક્સ 83777 થી 81666 વચ્ચે અથડાશે | Sensex will hit between 83777 and 81666 in the…

નવા સપ્તાહમાં સેન્સેક્સ 83777 થી 81666 વચ્ચે અથડાશે | Sensex will hit between 83777 and 81666 in the...

સોડવદર ગામની વાડીમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે ચાર શખ્સ ઝબ્બે | Four people arrested with a quantit…

સોડવદર ગામની વાડીમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે ચાર શખ્સ ઝબ્બે | Four people arrested with a quantit...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરના એસ.પી સહિતની પોલીસ ટીમ દ્વારા ગરબા આયોજનના સ્થળની મુલાકાત લઈ સુરક્ષા વ્યવસ્થા મુદ્દે ચેકિંગ…

5 months ago
ગુજરાતમાં ફરી ધોધમાર વરસાદની આગાહી, 6 દિવસ મેઘો મંડાશે, મોટાભાગના જિલ્લાઓમાં એલર્ટ | Heavy rains for…

7 months ago
મુળીના ભેટ ગામમાં ગેરકાયદે કાર્બોસેલના ખનન ઝડપાયું | Illegal mining of carbocell caught in Bhet vill…

4 months ago
કોલર પકડી હોમગાર્ડ જવાન ઉપર હુમલો કર્યો | Ekkewe chon mas lon imwer ra atake

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News