gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

શહેરમાં 100 કરોડનું સોનુ-ચાંદી, 1500 જેટલી કાર અને 8000 ટુ વ્હીલર વેચાયા | gold and silver and car a…

G METRO NEWS by G METRO NEWS
October 18, 2025
in GUJARAT
0 0
0
શહેરમાં 100 કરોડનું સોનુ-ચાંદી, 1500 જેટલી કાર અને 8000 ટુ વ્હીલર વેચાયા | gold and silver and car a…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ ધનતેરસના પર્વને સોના ચાંદીની સાથે સાથે વાહન ખરીદી માટે પણ શુભ માનવામાં આવે છે.સોના ચાંદીના ભાવમાં છેલ્લા કેટલાક વખતથી આગ ઝરતી તેજી જોવા મળી રહી છે.તેમ છતા આજે ધન તેરસના દિવસે શહેરમાં  જ્વેલર્સની દુકાનો અને શો રુમો પર અપેક્ષા કરતા વધારે ઘરાકી જોવા મળી હતી.

સૂત્રોના કહેવા પ્રમાણે ઘરાકીમાં ગત વર્ષની ધનતેરસ કરતા ૨૦ થી ૩૦ ટકાનો ઘટાડો થયો હતો પણ તાજેતરના પુષ્ય નક્ષત્ર કરતા આજે ઘરાકી સારી રહી હતી.લગભગ ૧૦૦ કરોડ રુપિયાના સોના -ચાંદીનું વેચાણ થયું હતુ.સોનાનો ૧૦ ગ્રામનો ભાવ આજે ૧.૩૧ લાખ રુપિયાની આસપાસ અને ચાંદીનો એક કિલોનો ભાવ ૧.૭૦ લાખ રુપિયાની આસપાસ રહ્યો હતો.મોટાભાગના લોકોએ પુષ્ય નક્ષત્રની જેમ દાગીના કરતા સિક્કાની ખરીદી પર પસંદગી ઉતારી હતી.

આ જ રીતે આજે વાહનોની ખરીદી માટે પણ દશેરા જેવો ધસારો રહ્યો હતો.જીએસટી ઘટવાના કારણે ઓટોમોબાઈલ માર્કેટમાં તેજી જોવા મળી રહી છે.આજે એક અંદાજ પ્રમાણે ૧૫૦૦ થી ૨૦૦૦ કાર અને ૮૦૦૦ જેટલા ટુ વ્હીલરનું વેચાણ  થયું હતું.

કેટલીક જગ્યાએ તો નાની કારનો સ્ટોક પણ નહીં હોવાના કારણે ગ્રાહકોને બૂકિંગ કરાવીને સંતોષ માનવો પડયો હતો.શો રુમ સંચાલકોનું કહેવું છે કે, કંપનીઓના પ્લાન્ટમાંથી શો રુમો સુધી કારો પહોંચાડવા  માટે ટ્રકોના અભાવે આ સમસ્યા સર્જાઈ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આરોપી સાદીકને અદાલતે ૨૦ વર્ષની સખ્ત કેદ અને ૫૦ હજારનો દંડ ફટકાર્યો | The court sentenced the accused…
GUJARAT

March 26, 2026
રાણીગપરામાં પુત્રએ પિતાને પકડી રાખ્યા, પુત્રવધૂએ લાકડી ફટકારી! | In Ranigapara son held his father d…

આજે મધ્યાન્હે શ્રી રામનું પ્રાગટય થયું ત્યારે ગ્રહોનો સુંદર યોગ હતો | Today at noon when Shri Ram ap…

Next Post
સયાજી હોસ્પિટલમાં એડવાન્સ ટેકનોલોજીથી સ્તન કેન્સરનું ઓપરેશન | Breast cancer surgery with advanced te…

સયાજી હોસ્પિટલમાં એડવાન્સ ટેકનોલોજીથી સ્તન કેન્સરનું ઓપરેશન | Breast cancer surgery with advanced te...

પતિથી અલગ રહેતી મહિલા સાથે લિવ ઇનમાં રહેતા યુવકે વારંવાર બળાત્કાર ગુજારી લગ્નનો ઇનકાર કરી દીધો | A y…

પતિથી અલગ રહેતી મહિલા સાથે લિવ ઇનમાં રહેતા યુવકે વારંવાર બળાત્કાર ગુજારી લગ્નનો ઇનકાર કરી દીધો | A y...

ચોરી કરી દાગીના વેચી દીધા : સોની અને ચોરની ધરપકડ | Jewelry stolen and sold: Soni and thief arrested

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દિલ્હીમાં તમામ રખડતા કૂતરાઓ પકડવા સુપ્રીમ કોર્ટનો આદેશ

8 months ago
ઈઝરાયેલ મોકલવા બહાને પોરબંદર પંથકના 8 સાથે 56 લાખની છેતરપિંડી | 8 people from Porbandar diocese chea…

5 months ago
બિહારમાં નવી સરકાર રચવા કવાયત, નીતિશ કુમાર રાજીનામું સોંપશે, 10મી વખત CM તરીકે ફાઈનલ!

4 months ago
સિહોર ન.પા.ના સુપરવાઈઝરની બેદરકારીને લઈ ઉપયોગી 12 વાહનો બંધ હાલતમાં | closed condition due to the ne…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News