gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

શેરબજારમાં કેશ સેગમેન્ટ અને શેર ગીરવે મુકીને થતા ટ્રેડિંગમાં પણ ઘટાડો | There has also been a declin…

G METRO NEWS by G METRO NEWS
March 21, 2025
in Business
0 0
0
શેરબજારમાં કેશ સેગમેન્ટ અને શેર ગીરવે મુકીને થતા ટ્રેડિંગમાં પણ ઘટાડો | There has also been a declin…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ : શેરબજારમાં નબળા સેન્ટિમેન્ટને કારણે છેલ્લા નવ મહિનામાં રોકડ (કેશ) બજાર વોલ્યુમ અને માર્જિન ટ્રેડિંગ એકાઉન્ટ્સમાં સતત ઘટાડો થયો છે. કેશ માર્કેટ વોલ્યુમ જૂન, ૨૦૨૪માં તેની રેકોર્ડ ટોચેથી ૪૫ ટકા ઘટયું છે, જ્યારે રોકાણકારો દ્વારા શેર ખરીદવા માટે ઉપયોગમાં લેવાતા માર્જિન એકાઉન્ટ્સ સપ્ટેમ્બર, ૨૦૨૪ની ઐતિહાસિક ટોચેથી ૧૬ ટકા ઘટયા છે.

વિશ્લેષકોના મતે આ ઘટાડા માટે ટ્રેડરોના નબળા પડેલા મનોબળ અને નિયમનકારી ફેરફારો જવાબદાર છે. તેના કારણે ઓપ્શન પ્રીમિયમનું પ્રમાણ પણ ઘટયું છે. નિષ્ણાતો ચેતવણી આપે છે કે માર્જિન એકાઉન્ટ્સમાં ઘટાડો અને લીવરેજમાં ઘટાડો બજારની લિક્વિડિટી અને રોકાણકારોની ભાગીદારી અંગે ચિંતા વધારી શકે છે.

માર્ચ મહિનામાં શેરબજારમાં મસમોટા ધબડકા બાદ આવેલ રિકવરી છતાં કેશ માર્કેટમાં એવરેજ દૈનિક ટર્નઓવર માસિક ધોરણે ૩ ટકા ઘટયું છે. સતત ત્રીજા મહિને તેમાં ઘટાડો જોવા મળ્યો છે. 

માર્ચના પહેલા બે અઠવાડિયામાં એનએસઈ પર કેશના વેપારમાં ઘટાડો ચાલુ રહ્યો અને સરેરાશ દૈનિક વેપાર વોલ્યુમ (એડીટીવી)માં ૫.૭ ટકાનો ઘટાડો થયો છે, જ્યારે બીએસઈ પર વોલ્યુમ સ્થિર રહ્યું છે તેમ આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝના એક અહેવાલમાં જણાવાયું છે.

રેગ્યુલેટરી નિયમો અમલમાં આવ્યા તે પહેલાં જ ઓપ્શન પ્રીમિયમમાં ઘટાડો શરૂ થઈ ગયો હતો. આ સાથે, નવા ડીમેટ ખાતાઓમાં ઘટાડો થયો અને એક્ટિવ ટ્રેડર્સની સંખ્યામાં પણ ઘટાડો થયો છે. ફેબ્રુઆરીની સરખામણીમાં આ મહિને ટ્રેડરો શેર-સિક્યોરિટી ખરીદવા બ્રોકર્સ પાસેથી જે માધ્યમથી પૈસા ઉધાર લે છે તે માર્જિન ટ્રેડિંગ ફેસિલિટી (એમટીએફ)માં પણ ૩ ટકાથી વધુનો ઘટાડો નોંધાયો છે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આધાર કાર્ડના નિયમમાં મોટા ફેરફાર, 1 જુલાઈથી 6 મહિના માટે ફ્રીમાં મળશે આ સુવિધા | Free Aadhaar Email …
Business

June 23, 2026
નોકરી બદલી નાખી? આ 1 કામ ભૂલતા નહીં, આપમેળે મર્જ નથી થતું પીએફ એકાઉન્ટ | EPF Account Merge Process H…

1 જુલાઈથી બદલાઈ જશે આ 5 મોટા નિયમો, જાણો તમારા ખિસ્સા પર શું થશે અસર! | Financial Rule Changes from …

Next Post
છત્તીસગઢમાં બે અલગ અલગ અથડામણોમાં ૩૦ નકસલીઓ ઠાર ઃ એક જવાન શહીદ | 30 naxalites killed in chhattisgarh

World Down Syndrome Day : દર વર્ષે 30 થી 35 હજાર બાળકો ડાઉન સિન્ડ્રોમ સાથે જન્મે છે

લખતરના વતની અને દ્વારકાના પીએસઆઈનું હાર્ટએટેકથી મોત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દબંગોએ માર્યા બાદ થૂક ચટાડ્યુ, રાજસ્થાનના અલવરમાં 11 વર્ષના દલિત છોકરા સાથે બર્બરતા | alwar domineer…

10 months ago
માતાજી ધૂણતી મહિલાએ શાકભાજીના વેપારીના દાગીનામાં મેલીવિદ્યા હોવાનું જણાવી પડાવી લીધા | A story of su…

સુરતના વેસુમાં હૃદયદ્રાવક ઘટના: એક જ પરિવારના ત્રણ સભ્યોનો સામૂહિક આપઘાત | surat vesu happy elegance…

4 months ago
આણંદની બોરસદ ચોકડીએ પુલની નીચે દબાણ નહીં કરવા બેનર લાગ્યા | Banners put up at Borsad Chowk in Anand …

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News