gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સરકારનો મોટો નિર્ણય: ગ્રામીણ આવાસ યોજનાના લાભાર્થીઓનું વ્યાજ માફ, જાણો કોને અને કેવી રીતે મળશે લાભ-મ…

G METRO NEWS by G METRO NEWS
January 23, 2026
in GUJARAT
0 0
0
સરકારનો મોટો નિર્ણય: ગ્રામીણ આવાસ યોજનાના લાભાર્થીઓનું વ્યાજ માફ, જાણો કોને અને કેવી રીતે મળશે લાભ-મ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Rural Housing Scheme: ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં વસતા મધ્યમ અને ગરીબ વર્ગના પરિવારો માટે મુખ્યમંત્રીએ એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. ગુજરાત ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડની આવાસ યોજનાના લાભાર્થીઓ માટે ‘વન ટાઈમ સેટલમેન્ટ’ (One Time Relief Scheme) યોજના અમલી બનાવવાનો નિર્ણય લેવાયો છે. આ યોજના અંતર્ગત બાકી હપ્તા પરનું દંડનીય વ્યાજ સંપૂર્ણપણે માફ કરવામાં આવશે.

શું છે આ ‘વન ટાઈમ રાહત યોજના’?

ઘણા લાંબા સમયથી આવાસ યોજનાના લાભાર્થીઓ આર્થિક સંકડામણને કારણે માસિક 2% લેખે ચડતું દંડનીય વ્યાજ ભરી શકતા નહોતા. સરકારના નવા નિર્ણય મુજબ,

6 મહિનાની મુદ્દત: લાભાર્થીઓએ આગામી 6 મહિનાની અંદર પોતાના આવાસની બાકી રહેલી મૂળ રકમ (મુદ્દલ) સંપૂર્ણ ભરપાઈ કરવાની રહેશે.

વ્યાજ માફી: જો મુદ્દલ રકમ ભરી દેવામાં આવે, તો તેના પર લાગેલું 2% દંડનીય વ્યાજ સંપૂર્ણપણે માફ કરી દેવામાં આવશે.

9,000 થી વધુ પરિવારોને થશે સીધો ફાયદો

મુખ્યમંત્રીના આ નિર્ણયથી રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા અંદાજે 9,029 કુટુંબોને સીધો આર્થિક લાભ મળશે. લાભાર્થીઓને સામૂહિક રીતે કુલ રૂ. 154 કરોડ જેટલી માતબર રકમની વ્યાજ માફીનો લાભ મળશે. આ નિર્ણયથી ગરીબ પરિવારો પરથી દેવાનો મોટો બોજ હળવો થશે.

આ પણ વાંચો: વડોદરા: ન્યુ સમા રોડ પર રહેણાંક સોસાયટીમાં શિયાળ ઘૂસી આવ્યું, વન વિભાગે ભારે જહેમત બાદ કર્યું રેસ્ક્યૂ

ભાડુઆત મટીને બનશે સાચા ‘મકાન માલિક’

અત્યાર સુધી વ્યાજ અને હપ્તા બાકી હોવાને કારણે ઘણા લાભાર્થીઓને મકાનના કાયદેસરના દસ્તાવેજ કે માલિકી હક્ક મળ્યા નહોતા. આ યોજના હેઠળ પૂરેપૂરી મુદ્દલ રકમ ભરતાની સાથે જ લાભાર્થીઓને તેમના મકાનના માલિકી હક્ક સોંપવામાં આવશે, જેનાથી તેઓ અધિકૃત રીતે મકાન માલિક બની શકશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સુરત: ‘અભય’ અને ‘શ્રી’ બન્યા સરથાણા નેચર પાર્કના નવા સભ્યો, આજથી શહેરીજનો નિહાળી શકશે આ જોડી | Surat…
GUJARAT

સુરત: ‘અભય’ અને ‘શ્રી’ બન્યા સરથાણા નેચર પાર્કના નવા સભ્યો, આજથી શહેરીજનો નિહાળી શકશે આ જોડી | Surat…

February 9, 2026
સવારે ઠંડી અને બપોરે ગરમી…રાજ્યભરમાં બેવડી ઋતુ યથાવત્ રહેશે, હવામાન વિભાગની આગાહી | Gujarat to Wit…
GUJARAT

સવારે ઠંડી અને બપોરે ગરમી…રાજ્યભરમાં બેવડી ઋતુ યથાવત્ રહેશે, હવામાન વિભાગની આગાહી | Gujarat to Wit…

February 9, 2026
પરીક્ષા પે ચર્ચા: ગુજરાતના બે ભાઈઓ અવિ અને જયને જોતા જ પીએમ મોદી થયા ખુશ, ગળે લગાવીને જૂની યાદો તાજી…
GUJARAT

પરીક્ષા પે ચર્ચા: ગુજરાતના બે ભાઈઓ અવિ અને જયને જોતા જ પીએમ મોદી થયા ખુશ, ગળે લગાવીને જૂની યાદો તાજી…

February 9, 2026
Next Post
ગોધરામાં લૂંટનો નિષ્ફળ પ્રયાસ: ‘જમીન વેચવી છે’ કહી લૂંટારુઓ ઘરમાં ઘૂસ્યા, વૃદ્ધ દંપતીએ પ્રતિકાર કરતા…

ગોધરામાં લૂંટનો નિષ્ફળ પ્રયાસ: 'જમીન વેચવી છે' કહી લૂંટારુઓ ઘરમાં ઘૂસ્યા, વૃદ્ધ દંપતીએ પ્રતિકાર કરતા...

મહીસાગર: ‘પ્રેમ આંધળો હોય છે પણ આવો?’ પ્રેમિકાના દાગીના છોડાવવા સગા ભાઈએ બહેનના જ ઘરે ચોરી કરી! | Ma…

મહીસાગર: 'પ્રેમ આંધળો હોય છે પણ આવો?' પ્રેમિકાના દાગીના છોડાવવા સગા ભાઈએ બહેનના જ ઘરે ચોરી કરી! | Ma...

200 અબજ ડૉલરનું માર્કેટ અને લાખો નોકરીઓ… યુરોપ સાથે ફ્રી ટ્રેડ ડીલથી ભારતને શું ફાયદો થશે? | India…

200 અબજ ડૉલરનું માર્કેટ અને લાખો નોકરીઓ... યુરોપ સાથે ફ્રી ટ્રેડ ડીલથી ભારતને શું ફાયદો થશે? | India...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મંગલપુરની સીમમાંથી 14.38 લાખનો વિદેશી દારૂ ભરેલી એક આઈસર ઝડપાઈ | An icer filled with foreign liquor …

મંગલપુરની સીમમાંથી 14.38 લાખનો વિદેશી દારૂ ભરેલી એક આઈસર ઝડપાઈ | An icer filled with foreign liquor …

4 weeks ago
‘મુસ્લિમોને ડરાવનારાને છોડીશું નહીં…’ મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રીનું ઈફ્તાર પાર્ટીમાં મોટું નિવેદન …

‘મુસ્લિમોને ડરાવનારાને છોડીશું નહીં…’ મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રીનું ઈફ્તાર પાર્ટીમાં મોટું નિવેદન …

11 months ago
નાના શહેરોમાં ડાયરેક્ટ પ્લાનમાં SIP ખાતા બંધ કરવાનું પ્રમાણ વધુ | SIP account closure rate in direct…

નાના શહેરોમાં ડાયરેક્ટ પ્લાનમાં SIP ખાતા બંધ કરવાનું પ્રમાણ વધુ | SIP account closure rate in direct…

8 months ago
મુળીના સરામાં 40 વર્ષથી ગૌચરની જમીન પર ભૂમાફિયાઓનો કબજો | Land mafias have been occupying grazing la…

મુળીના સરામાં 40 વર્ષથી ગૌચરની જમીન પર ભૂમાફિયાઓનો કબજો | Land mafias have been occupying grazing la…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News