gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સરદાર વલ્લભભાઈ પટેલ મ્યુનિસિપાલિટીના પ્રથમ પ્રમુખ બન્યા હતા , અમદાવાદ મ્યુનિ.ના હેરિટેજ બિલ્ડિંગનું …

G METRO NEWS by G METRO NEWS
August 5, 2025
in GUJARAT
0 0
0
સરદાર વલ્લભભાઈ પટેલ મ્યુનિસિપાલિટીના પ્રથમ પ્રમુખ બન્યા હતા , અમદાવાદ મ્યુનિ.ના હેરિટેજ બિલ્ડિંગનું …
1
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,સોમવાર,4
ઓગસ્ટ,2025

દેશ સ્વતંત્ર થયો એ અગાઉ ૧૯૨૦થી ૧૯૩૦ના અરસામા બનાવાયેલા
હાલના અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રાંગણમાં આવેલા હેરિટેજ બિલ્ડિંગનું રુપિયા
દસ કરોડના ખર્ચે રિસ્ટોરેશન કામ શરુ કરવામાં આવ્યુ છે.આ એ બિલ્ડિંગ છે કે જયાં
સરદાર વલ્લભભાઈ પટેલ દરિયાપુર વોર્ડમાંથી ચૂંટાયા હતા.મ્યુનિસિપાલિટીના પ્રથમ
પ્રમુખ બન્યા હતા. તેમના દ્વારા કરવામાં આવેલા કાર્યોનુ ડિજિટલ નિર્દેશન કરાવતા
મ્યુઝિયમ ઉપરાંત ઈન્ટર પ્રિટેશન સેન્ટર પણ તૈયાર કરાશે.

હાલનુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જે સમયે અમદાવાદ
મ્યુનિસિપલ બરો તરીકે ઓળખાતુ હતુ એ સમયે ૧૯૨૦થી ૧૯૩૦ના અરસામાં કોર્પોરેશનના
પ્રાંગણમાં આવેલુ હેરિટેજ બિલ્ડિંગ બનાવાયુ હોવાનો  જાણકારોનો મત છે. હેરિટેજ બિલ્ડિંગ તરીકે
ઓળખાતા આ બિલ્ડિંગના આર્કિટેક તરીકે આત્મારામ ગજજરે કામ કર્યુ હોવાનુ જાણવા મળે
છે.જે સમયે આ બિલ્ડિંગ બનાવાયુ હતુ એ સમયે 
ઈંટ
,ચૂના
ઉપરાંત લોખંડ અને લાકડાનો મહત્તમ ઉપયોગ કરવામા આવ્યો હતો.આ તમામ  પૈકી કોઈ વસ્તુ બદલવામાં આવશે નહીં.માત્ર
મજબૂતી અપાશે.હેરિટેજ બિલ્ડિંગના  પહેલા
માળ ઉપર મ્યુઝિયમ એરીયા તૈયાર કરવામા આવશે.જેમા સરદાર વલ્લભભાઈના જીવનને લગતી તમામ
બાબત આવરી લેવામાં આવશે.આ ઉપરાંત સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન તેમના દ્વારા આપવામાં
આવેલા યોગદાનની જીવંત ઝાંખી ડિજિટલ મોડ ઉપર પણ મુલાકાતીઓ નિહાળી શકશે. હાલના
હેરિટેજ બિલ્ડિંગમાં ગાંધી હોલ આવેલો છે. આ હોલને પણ અદ્યતન સ્વરૃપ આપવામાં
આવશે.મુલાકાતીઓ સરદાર વલ્લભાઈ અને શહેરના અન્ય હેરિટેજની તમામ વિગત એક સ્થળે મેળવી
શકે એ પ્રકારેની વ્યવસ્થા કરાશે.

સરદાર વલ્લભભાઈ મેયરની ખુરશી ઉપર બેઠા હોય તેવુ નિર્દેશન કરાશે.

હાલના અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સરદાર વલ્લભભાઈ
પટેલ ગાંધી હોલમાં  જે ખુરશી ઉપર બેસતા હતા
તે ખુરશી સચવાયેલી હોવાનુ આધારભૂતસૂત્રોમાંથી જાણવા મળ્યુ છે.આ ખુરશી ઉપર સરદાર
વલ્લભભાઈ મેયરની ખુરશી ઉપર બેઠા હોય તેવુ હોલોગ્રાફીની મદદથી જીવંત દ્રશ્ય
મુલાકાતીઓ સમક્ષ દર્શાવાશે.

શું-શું નવુ કરવામાં આવશે?

–નીચેના
ફલોર ઉપર ઈન્ટરપ્રિટેશન સેન્ટર બનાવાશે.

–મુલાકાતીઓને
પ્રેઝન્ટેશન બતાવાશે.

–શહેરના
ઈઈતિહાસથી લઈ વિકાસ દર્શાવાશે.

–શહેરના
નગર શ્રેષ્ઠીઓના વિગત સાથેના ફોટા મુકાશે.

–તમામ
માહીતી ઓડીયો-વિઝયુઅલ મુકાશે

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સફેદ પરિંદે – અમદાવાદના લક્ઝુરિયસ ગરબાની નવી ઓળખ
GUJARAT

સફેદ પરિંદે – અમદાવાદના લક્ઝુરિયસ ગરબાની નવી ઓળખ

August 24, 2026
Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…
GUJARAT

Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…

August 24, 2026
વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો
GUJARAT

વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો

August 23, 2026
Next Post
હિમાચલ-ઉત્તરાખંડમાં વરસાદ-ભૂસ્ખલન છનાં મોત, 12 રાજ્યોમાં ઓરેન્જ એલર્ટ | Rain landslides in Himachal …

હિમાચલ-ઉત્તરાખંડમાં વરસાદ-ભૂસ્ખલન છનાં મોત, 12 રાજ્યોમાં ઓરેન્જ એલર્ટ | Rain landslides in Himachal ...

૧૯૭ કરોડની બેઝ પ્રાઈસ સાથે તૈયાર કરાયેલા સિંધુભવન મલ્ટિલેવલ પાર્કિંગના પહેલા,પાંચમા માળની મિલકતો વેચ…

૧૯૭ કરોડની બેઝ પ્રાઈસ સાથે તૈયાર કરાયેલા સિંધુભવન મલ્ટિલેવલ પાર્કિંગના પહેલા,પાંચમા માળની મિલકતો વેચ...

છેલ્લા પાંચ વર્ષમાં રૂ. 7.08 લાખ કરોડની સીજીએસટી કરચોરી પકડાઈ | GST tax evasion worth Rs 7 08 lakh c…

છેલ્લા પાંચ વર્ષમાં રૂ. 7.08 લાખ કરોડની સીજીએસટી કરચોરી પકડાઈ | GST tax evasion worth Rs 7 08 lakh c...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હળવદમાં રેતી ચોરીના કારણે બની દુર્ઘટના, ચાડધ્રા ગામે ચેકડેમ તૂટયો | Check dam on Brahmani river brea…

હળવદમાં રેતી ચોરીના કારણે બની દુર્ઘટના, ચાડધ્રા ગામે ચેકડેમ તૂટયો | Check dam on Brahmani river brea…

12 months ago

વ્યાયામ શિક્ષકોનો હુંકાર : સરકારના અન્યાય સામે વિરોધ ચાલુ જ રખાશે | Gym teachers’ cry: Protest again…

1 year ago
‘દુનિયાને ઊંચા ભાવે અમેરિકન તેલ-ગેસ ખરીદવા મજબૂર કરી રહ્યા છે’ ટ્રમ્પના બળાપા બાદ રશિયાનો જવાબ | Rus…

‘દુનિયાને ઊંચા ભાવે અમેરિકન તેલ-ગેસ ખરીદવા મજબૂર કરી રહ્યા છે’ ટ્રમ્પના બળાપા બાદ રશિયાનો જવાબ | Rus…

11 months ago
ખેડા જિલ્લામાં અકસ્માતના 4 બનાવમાં 8 વ્યક્તિ ઈજાગ્રસ્ત | 8 people injured in 4 accidents in Kheda di…

ખેડા જિલ્લામાં અકસ્માતના 4 બનાવમાં 8 વ્યક્તિ ઈજાગ્રસ્ત | 8 people injured in 4 accidents in Kheda di…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News