gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘સરહદો તો બદલાયા કરે, કોણ જાણે કાલે સિંધ ભારતમાં હોય!’, રાજનાથ સિંહનું મોટું નિવેદન | Rajnath Singh’…

G METRO NEWS by G METRO NEWS
November 23, 2025
in INDIA
0 0
0
‘સરહદો તો બદલાયા કરે, કોણ જાણે કાલે સિંધ ભારતમાં હોય!’, રાજનાથ સિંહનું મોટું નિવેદન | Rajnath Singh’…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Rajnath Singh’s Big Statement: ‘Sindh May Return to India Someday’ : કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે પાકિસ્તાનના સિંધ મુદ્દે રવિવારે મોટું નિવેદન આપ્યું છે. દિલ્હીમાં સિંધી સમાજના એક કાર્યક્રમમાં સંબોધન દરમિયાન તેમણે કહ્યું, કે આજે સિંધની જમીન ભલે ભારતનો ભાગ નથી પણ સિંધી સભ્યતા હંમેશા ભારતનો અંગ રહેશે. જ્યાં સુધી જમીનની વાત છે, સરહદો તો બદલાયા કરે છે. કોણ જાણે કાલે સિંધ ફરી ભારતમાં પાછું આવી જાય.’ 

સિંધ અને ભારતનો નાતો 

રાજનાથ સિંહે વધુમાં કહ્યું કે, ‘મેં જોયું છે કે જ્યારે પણ લખનૌમાં રાષ્ટ્રીય સ્તરના કાર્યક્રમ થાય ત્યારે સિંધી સમાજના લોકો તેમાં ખાસ ભાગ લે છે. રામાયણમાં લખેલા શ્લોકથી એ સ્પષ્ટ થાય છે કે સિંધ પ્રદેશ રાજા દશરથના રાજ્યનો ભાગ હતો. આપણી સંસ્કૃતિમાં ગંગા સૌથી પૂજનીય છે પણ બીજા દેશોમાં ભારતની ઓળખ સિંધુ નદીથી થાય છે. વેદનું જ્ઞાન પણ સૌથી પહેલા સિંધ ક્ષેત્રમાં જ આવ્યું હતું.’ 

રાજનાથ સિંહે સિંધી લોકોના વખાણ કરતાં વધુમાં કહ્યું હતું, કે આજે ભારત અને વિશ્વભરમાં સિંધી સમાજની ઓળખ તેમની મહેનતના કારણે છે. તેમણે પોતાની એક આગવી ઓળખ બનાવી છે. સિંધી ભાષાની મીઠાશ, સંત કાવ્ય અને સિંધી કળા આપણી પરંપરાઓ દર્શાવે છે.

નોંધનીય છે કે સિંધ પાકિસ્તાનનો ત્રીજો મોટો પ્રાંત છે. સ્વતંત્રતા સમયે સિંધ પાકિસ્તાનનું ભાગ બન્યો. તે સમયે અહીં મોટી સંખ્યામાં હિન્દુઓ પણ રહેતા હતા. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

યુદ્ધની સ્થિતિ વચ્ચે ભારતીય નેવીને એક જ દિવસમાં 3 ઘાતક જહાજ મળ્યા, બ્રહ્મોસથી લેસ | indian navy rece…
INDIA

April 1, 2026
હવાઈ મુસાફરો માટે મોટા સમાચાર: ATFનો ભાવ ડબલ, સરકારે કહ્યું- અમારા કંટ્રોલમાં નથી, પણ ડોમેસ્ટિકમાં આ…

ઓઇલ કંપનીઓને 1 લિટરે 105 રૂપિયાનું નુકસાન! પેટ્રોલ-ડીઝલના ભાવ મુદ્દે સરકારનું મોટું નિવેદન | Relief …

Next Post
દિલ્હીના ફાર્મહાઉસથી રૂ.200 કરોડનું ડ્રગ્સ જપ્ત, ઈન્ટરનેશનલ નેટવર્કનો ખુલાસો; 2ની ધરપકડ | NCB Busts …

દિલ્હીના ફાર્મહાઉસથી રૂ.200 કરોડનું ડ્રગ્સ જપ્ત, ઈન્ટરનેશનલ નેટવર્કનો ખુલાસો; 2ની ધરપકડ | NCB Busts ...

‘હું પણ મુખ્યમંત્રીની રેસમાં…’, કર્ણાટકમાં ડીકે-સિદ્ધારમૈયાની ખેંચતાણ વચ્ચે નવા ચહેરાની એન્ટ્રી | …

'હું પણ મુખ્યમંત્રીની રેસમાં...', કર્ણાટકમાં ડીકે-સિદ્ધારમૈયાની ખેંચતાણ વચ્ચે નવા ચહેરાની એન્ટ્રી | ...

તેજસ ક્રેશમાં શહીદ થયેલા નમાંશને પત્નીનું અંતિમ સેલ્યુટ, અંતિમ વિદાયના દૃશ્યો જોઈ ભાવુક થઈ જશો | Tea…

તેજસ ક્રેશમાં શહીદ થયેલા નમાંશને પત્નીનું અંતિમ સેલ્યુટ, અંતિમ વિદાયના દૃશ્યો જોઈ ભાવુક થઈ જશો | Tea...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

BIG NEWS: PM મોદીની અધ્યક્ષતામાં ચોથી જૂને મંત્રી પરિષદની બેઠક, જાણો કયા મુદ્દે થશે ચર્ચા | PM Modi …

10 months ago
ખરાબ હવામાનના લીધે દલ્હી વડોદરા રૃટની ૬ ફ્લાઇટ્સ રદ થઇ | 6 flights on Delhi Vadodara route cancelled…

4 months ago
હળવદ પંથકમાં ફિલ્ટર પ્લાન્ટ સહિત 64 વીજ જોડાણોમાં ગેરરીતિ પકડાઇ | Irregularities detected in 64 elec…

3 months ago
PM મોદીએ ઇટલીના વડાપ્રધાન મેલોની સાથે કરી ટેલિફોનિક વાતચીત, જાણો કયા મુદ્દે થઈ ચર્ચા

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News