gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરત પાલિકાના વડોદ ખાતેના આરોગ્ય કેન્દ્ર બીમાર, સફાઈની સારવારની જરૂર | Surat Municipality’s health c…

G METRO NEWS by G METRO NEWS
July 21, 2025
in GUJARAT
0 0
0
સુરત પાલિકાના વડોદ ખાતેના આરોગ્ય કેન્દ્ર બીમાર, સફાઈની સારવારની જરૂર | Surat Municipality’s health c…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Surat : સ્વચ્છતા સર્વેક્ષણ લીગમાં સુરત દેશના ટોપના શહેરમાં જાહેર થયાં બાદ શહેરની જુદી જુદી જગ્યાએ પાલિકાની બિલ્ડીંગ કે અન્ય જગ્યાએ ગંદકીની ફરિયાદ બહાર આવી રહી છે. સ્વચ્છતા સર્વેક્ષણ બાદ સુરત શહેરના સિક્કાની બીજી બાજુ બહાર આવે છે તેના કારણે પાલિકાએ વધુ સફાઈ કરવા માટેની જરૂર ઉભી થઈ છે. ઉગતમાં એસ.એમ.સી. ક્વાર્ટર્સમાં ગંદકી બાદ હવે વડોદના  આયુષ્માન આરોગ્ય મંદિર ( હેલ્થ સેન્ટર)ની આસપાસ ભારે ગંદકી જોવા મળી રહી છે. હાલ આ આરોગ્ય કેન્દ્રની હાલત એવી છે કે, બીમાર વ્યક્તિ સાથે આવેલો સારો વ્યક્તિ પણ બીમાર થઈ શકે છે. પાલિકાના આરોગ્ય કેન્દ્રની આસપાસ ગંદકી દૂર કરવા માટે માંગણી થઈ રહી છે. 

સુરતના શ્રમજીવી એવા વડોદ વિસ્તારમાં ગરીબ લોકોને સારી અને વિના મુલ્યે સારવાર મળે તે માટે પાલિકા દ્વારા  આયુષ્માન આરોગ્ય મંદિર ( હેલ્થ સેન્ટર) બનાવ્યું છે. હાલ આ હેલ્થ સેન્ટર બીમાર પડ્યું હોય તેવી હાલત છે. આ બીમાર હેલ્થ સેન્ટરને સાજા કરવા માટે સફાઈની તાતી જરૂરિયાત છે. હાલ વડોદ આરોગ્ય કેન્દ્રની આસપાસ પાણીનો ભારે ભરાવો છે જેના કારણે મચ્છરજન્ય રોગ ફેલાવવાની શક્યતા છે. આ ઉપરાંત આરોગ્ય કેન્દ્રની આસપાસ ભારે ગંદકી છે તેના કારણે સારવાર લેવા આવતા દર્દીઓ સાથે આવતા સારા વ્યક્તિ પણ મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે. આ ઉપરાંત આ ગંદકીમાં કામ  હેલ્થ સેન્ટરમાં કામ કરતા કર્મચારીઓના આરોગ્ય બગડે તેવી હાલત છે. 

આરોગ્ય કેન્દ્રની આસપાસ ભારે ગંદકી છે તેને દુર કરવા માટે માંગણી થઈ રહી છે પરંતુ પાલિકા તંત્ર પાસે આ માંગણી પહોંચી ન હોવાથી સફાઈ થતી નથી અને આરોગ્ય કેન્દ્ર સ્ટાફ અને મુલાકાતીઓ રોગચાળામાં સપડાય તેવી ભીતિ વ્યક્ત થઈ રહી છે. 

રાત પડે ને થઈ રહી છે દારૂની મહેફિલ, ખાલી બાટલાનો ઢગલો 

શહેરમાં શ્રમજીવી વિસ્તારમાં આવેલા વડોદના આરોગ્ય કેન્દ્રમાં ગંદકી સાથે સાથે અસામાજિક તત્વોએ પણ અડ્ડો જમાવ્યો હોવાની ફરિયાદ થઈ રહી છે. આ આરોગ્ય કેન્દ્રની પાછળ ગંદકી સાથે સાથે દારૂની બાટલી પણ મળી રહી છે એટલે રાત પડે ને અસમાજિક તત્વો કબ્જો જમાવતા હોવાની પણ ફરિયાદ ઉઠી રહી છે. 

સુરત સહિત ગુજરાતમાં કાગળ પર દારૂબંધી છે છાસવારે સુરતમાં દારુ અને ડ્રગ્સના અનેક કિસ્સા બહાર આવી રહ્યા છે. અસમાજિક તત્વો આવી પ્રવૃત્તિ માટે પાલિકાની મિલકતોને પણ છોડતા નથી. આજે વિરોધ પક્ષ દ્વારા વડોદ આરોગ્ય કેન્દ્રની મુલાકાત લેવામાં આવી હતી ત્યારે આરોગ્ય કેન્દ્રની પાછળના ભાગે દારૂની બોટલ અને પોટલીઓ મળી આવી હતી. આ વિડીયો વાયરલ થતા સુરતમાં દારૂબંધી સામે પણ અનેક પ્રશ્નો ઉભા થયા છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…
GUJARAT

ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…

September 25, 2026
નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!
GUJARAT

નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!

September 25, 2026
ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…
GUJARAT

ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…

September 24, 2026
Next Post
સુરત સમિતિની શાળામાં ચિત્ર-સંગીતના 47 શિક્ષકોની નિમણૂક પત્ર વિના કરાશે નિમણૂક : એક તાસના રૂપિયા 50નુ…

સુરત સમિતિની શાળામાં ચિત્ર-સંગીતના 47 શિક્ષકોની નિમણૂક પત્ર વિના કરાશે નિમણૂક : એક તાસના રૂપિયા 50નુ...

જામનગરમાં પાન મસાલાના વેપારીની ડિજિટલ પહેલ, ગ્રાહકો માટે ‘માવા એટીએમ’ શરૂ કર્યું | Digital Paan Masa…

જામનગરમાં પાન મસાલાના વેપારીની ડિજિટલ પહેલ, ગ્રાહકો માટે 'માવા એટીએમ' શરૂ કર્યું | Digital Paan Masa...

અમરેલી ચોકડી પર બોલેરો-બાઈક વચ્ચે અકસ્માત, જાફરાબાદના યુવકનું ઘટનાસ્થળે મોત, એકને ઇજા | amreli chokd…

અમરેલી ચોકડી પર બોલેરો-બાઈક વચ્ચે અકસ્માત, જાફરાબાદના યુવકનું ઘટનાસ્થળે મોત, એકને ઇજા | amreli chokd...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હવામાન વિભાગની આગાહી, બે સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં આગામી 24 કલાકમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા | …

હવામાન વિભાગની આગાહી, બે સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં આગામી 24 કલાકમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા | …

5 months ago
સગીરા સાથે દુષ્કર્મ-એટ્રોસિટીના કેસમાં શખ્સને સખત કેદની સજા | Man sentenced to rigorous imprisonment…

સગીરા સાથે દુષ્કર્મ-એટ્રોસિટીના કેસમાં શખ્સને સખત કેદની સજા | Man sentenced to rigorous imprisonment…

1 year ago
ત્રણ યુવાનોએ ધમકી આપી અને 17 વર્ષના કિશોરે ઘરમાં ફાંસો ખાઈ આત્મહત્યા કરી | 17 year old commits suici…

ત્રણ યુવાનોએ ધમકી આપી અને 17 વર્ષના કિશોરે ઘરમાં ફાંસો ખાઈ આત્મહત્યા કરી | 17 year old commits suici…

1 year ago
એમડી ડ્રગ્સને લઇને જતા યુવકે કારથી પોલીસને ટક્કર મારીને ઇજા પહોંચાડી | ahmedabad SOG seized MD Drugs…

એમડી ડ્રગ્સને લઇને જતા યુવકે કારથી પોલીસને ટક્કર મારીને ઇજા પહોંચાડી | ahmedabad SOG seized MD Drugs…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News