gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

સોનામાં તેજી આગળ વધી: ચાંદી રૂ.6000 ઉછળી : ક્રૂડ વધી બેરલના 72 ડોલર પાર | Gold rally continues: Silv…

G METRO NEWS by G METRO NEWS
February 28, 2026
in Business
0 0
0
સોનામાં તેજી આગળ વધી: ચાંદી રૂ.6000 ઉછળી : ક્રૂડ વધી બેરલના 72 ડોલર પાર | Gold rally continues: Silv…
1
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : મુંબઈ ઝવેરીબજારમાં આજે સોના- ચાંદી તથા પ્લેટીનમના ભાવમાં તેજી જોવા મળી હતી. વિશ્વબજારના સમાચાર ભાવમાં ઝડપી ઉછાળો બતાવી રહ્યા હતા. વિશ્વ બજાર વધતાં તથા ઘરઆંગણે કરન્સી બજારમાં રૂપિયા સામે ડોલરના ભાવ વધતાં દેશમાં આયાત થતી કિંમતી ધાતુઓની ઈમ્પોર્ટ કોસ્ટ વધતાં ઝવેરીબજારમાં તેજીનો ચમકારો આજે જોવા મળ્યો હતો. 

વિશ્વબજારમાં સોનાના ભાવ ઔંશના વધી ઉંચામાં ૫૨૦૦ ડોલરને આંબી ગયાના નિર્દેશો હતા. વિશ્વબજાર પાછળ ઘરઆંગણે અમદાવાદ ઝવેરી બજારમાં સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂ.૧૦૦૦ વધી ૯૯૫ના ભાવ રૂ.૧૬૩૨૦૦ તથા ૯૯૯ના ભાવ રૂ.૧૬૩૫૦૦ રહ્યા હતા. જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ કિલોના રૂ.૨૬૦૦૦૦ રહ્યા હતા.

વિશ્વબજારમાં સોના પાછળ આજે ચાંદીના ભાવ પણ  ઔંશના ૮૬.૧૮ વાળા ઉછળી ઉંચામાં ભાવ ૯૦.૫૯ થઈ ૮૯.૭૮થી ૮૯.૭૯ ડોલર રહ્યા હતા. પ્લેટીનમના ભાવ ૨૩૬૭ ડોલર રહ્યા હતા. પેલેડીયમના ભાવ  ૧૮૧૬ ડોલર રહ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવ ૧.૯૨ ટકા વધ્યા હતા.

મુંબઈ બુલીયન બજારમાં આજે સોનાના ભાવ રૂ.૧૦૦૦ તથા ચાંદીના ભાવ રૂ.૬૦૦૦ ઉછળ્યા હતા. મુંબઈ સોના ભાવ ૧૦ ગ્રામના જીએસટી વગર વધી ૯૯૫ના રૂ.૧૫૮૪૬૦ તથા ૯૯૯ના ભાવ રૂ.૧૫૯૦૯૭ રહ્યા હતા. મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર ઉછળી કિલોના ભાવ રૂ.૨૬૭૯૦૦ થઈ રૂ.૨૬૬૭૦૦ રહ્યા હતા.

મુંબઈ પ્લેટીમના ભાવ આજે ૧૦ ગ્રામના રૂ.૩૦૦૦ વધ્યા હતા. પ્લેટીમના ભાવ ઉંચામાં રૂ.૭૩૭૨૦ થઈ રૂ.૭૨૩૧૦ રહ્યા હતા. વિશ્વબજારમાં ક્રૂડતેલના ભાવ આજે ઝડપી ઉંચકાયા હતા. બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના ૬૯.૯૬ વાળા વધી ૭૨.૩૫ થઈ ૭૨.૨૨ ડોલર રહ્યા હતા. યુએસ ક્રૂડના ભાવ ૬૪.૩૪ વાળા વધી ૬૬.૯૩ થઈ ૬૬.૮૨ ડોલર રહ્યા હતા. ઈરાન તથા અમેરિકા વચ્ચે સમાધાનના બદલે અજંપો વધતાં ક્રૂડમાં તેજીની અસર દેખાઈ હતી.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

Next Post
ભારતની સરહદો અભેદ્ય બનાવવા લદાખમાં દુનિયાની સૌથી ઊંચી ટનલ બનશે, સેનાને થશે મોટો ફાયદો | india to bui…

ભારતની સરહદો અભેદ્ય બનાવવા લદાખમાં દુનિયાની સૌથી ઊંચી ટનલ બનશે, સેનાને થશે મોટો ફાયદો | india to bui...

સેન્સેક્સ 961 પોઈન્ટ તૂટીને 81287 | Sensex falls 961 points to 81287

PM મોદી આજે ગુજરાતની મુલાકાતે, અમદાવાદના સાણંદમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટનો કરશે ઉદઘાટન | pm modi gujar…

PM મોદી આજે ગુજરાતની મુલાકાતે, અમદાવાદના સાણંદમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટનો કરશે ઉદઘાટન | pm modi gujar...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

51,000 કિલો ઓર્ગેનિક રંગ, 500 કલર બ્લાસ્ટ, 10 હજાર ફુગ્ગા… સાળંગપુર ધામમાં ગુજરાતનો સૌથી મોટો હોળી…

7 months ago
ધોળકાના રૃપગઢ નજીક પુલ પરથી યુવકની લટકતી લાશ મળી | Body of a youth found hanging from a bridge near …

1 year ago
શહેરમાં ઘરફોડ ચોરીઓ કરતી દાહોદની ગેંગના ત્રણ ઝડપાયા | Three members of Dahod gang involved in house …

8 months ago
હિમાચલમાં બરફ અને વરસાદ જ્યારે રાજસ્થાનમાં પ્રચંડ હીટવેવ | heatwave in rajasthan

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News