gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

સોનામાં વણથંભી તેજી, છેલ્લા ત્રણ દિવસમાં ભાવ રૂ.5100 વધી ઐતિહાસિક ટોચે, ચાંદીમાં ઉછાળો | gold rate o…

G METRO NEWS by G METRO NEWS
April 11, 2025
in Business
0 0
0
સોનામાં વણથંભી તેજી, છેલ્લા ત્રણ દિવસમાં ભાવ રૂ.5100 વધી ઐતિહાસિક ટોચે, ચાંદીમાં ઉછાળો | gold rate o…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gold Price All Time High: ટ્રેડવૉર અને ટેરિફવૉરના કારણે સર્જાયેલા અનિશ્ચિતતાઓના વાદળો વચ્ચે સોના-ચાંદીમાં ફરી પાછી તેજી આવી છે. વૈશ્વિક સ્તરે સોનાના ભાવ રેકોર્ડ 3200 ડોલર પ્રતિ ઔંસની ઓલટાઈમ હાઈ સપાટીએ પહોંચતાં સ્થાનિક બજારોમાં પણ ભાવ રેકોર્ડ ટોચે પહોંચ્યા છે. એમસીએક્સ સોનાએ પણ નવી સર્વોચ્ચ ટોચ નોંધાવી હતી. વૈશ્વિક બજારમાં સ્પોટ ગોલ્ડ 3255.90 ડોલર પ્રતિ ઔંસની રેકોર્ડ ટોચે પહોંચ્યું હતું. આ સપ્તાહે ગોલ્ડમાં 5 ટકાથી વધુ ઉછાળો નોંધાયો છે. 

અમદાવાદમાં સોનામાં રૂ. 2300નો ઉછાળો

અમદાવાદમાં સોનાનો ભાવ આજે રૂ. 2300ના ઉછાળા સાથે ઐતિહાસિક ટોચે 96300 પ્રતિ 10 ગ્રામ પહોંચ્યો હતો. ચાંદી પણ રૂ. 1000 વધી રૂ. 94000 પ્રતિ કિગ્રાના સ્તરે ક્વોટ થઈ હતી. છેલ્લા ત્રણ દિવસમાં સોનું રૂ. 5100 પ્રતિ 10 ગ્રામ વધ્યું છે. સોનું આઠ એપ્રિલના રોજ રૂ. 300ના ઘટાડા સાથે રૂ. 91200 પ્રતિ 10 ગ્રામ થયું હતું. જે આજે રેકોર્ડ રૂ. 96300 પ્રતિ 10 ગ્રામની ઐતિહાસિક સપાટીએ પહોંચ્યું છે.

આ પણ વાંચોઃ ટેરિફમાં રાહતની અસર! સેન્સેક્સ 1300 પોઇન્ટના ઉછાળે બંધ, નિફ્ટી 22800 ક્રોસ

MCX ગોલ્ડ પણ લાઈફટાઈમ હાઈ

MCX ગોલ્ડ પણ તેજી સાથે ખૂલ્યા બાદ રૂ. 93736 પ્રતિ 10 ગ્રામના લાઈફટાઈમ હાઈ લેવલે પહોંચ્યું હતું. એમસીએક્સ ગોલ્ડ 5 જૂન વાયદો સાંજે 5.20 વાગ્યે રૂ. 1290ના ઉછાળા સાથે રૂ. 93323 પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યો હતો. એમસીએક્સ ચાંદી પણ (5 મે, વાયદો) રૂ. 1190 ઉછળી રૂ. 92785 પ્રતિ કિગ્રા પર ટ્રેડેડ હતી.

સોના-ચાંદીમાં તેજીના કારણો

અમેરિકા-ચીન વચ્ચે ટ્રેડવૉર અને જિઓ-પોલિટિકલ ટેન્શન વચ્ચે વૈશ્વિક અર્થતંત્રમાં અનિશ્ચિતતાઓ વધી છે. ડોલર નબળો પડ્યો છે. બોન્ડ યીલ્ડ નબળી પડી છે. જેના લીધે રોકાણકારો સેફહેવન એસેટ્સમાં હેજિંગ પોઝિશિન લઈ રહ્યા છે. સ્થાનિક સ્તરે રૂપિયો મજબૂત બન્યો છે. જેનો લાભ કિંમતી ધાતુને મળ્યો છે. આગામી સમયમાં એમસીએક્સ ગોલ્ડ 94500-95000 પ્રતિ 10 ગ્રામની રેન્જમાં રહેવાની શક્યતા કોમોડિટી નિષ્ણાતો આપી રહ્યા છે. સપોર્ટ લેવલ રૂ. 92000 છે. બીજી તરફ ટ્રમ્પ દ્વારા ટેરિફમાં 90 દિવસની રાહતથી ઔદ્યોગિક સ્તરે ચાંદીની ખરીદી વધી છે. જેથી ચાંદીનો ચળકાટ વધ્યો છે. 

સોનામાં વણથંભી તેજી, છેલ્લા ત્રણ દિવસમાં ભાવ રૂ.5100 વધી ઐતિહાસિક ટોચે, ચાંદીમાં ઉછાળો 2 - image

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

શેરોમાં ધબડકા બાદ રિકવરી : સેન્સેક્સ 1100 પોઈન્ટ કવર થઈ અંતે 77 પોઈન્ટ વધ્યો | Recovery after a shoc…
Business

શેરોમાં ધબડકા બાદ રિકવરી : સેન્સેક્સ 1100 પોઈન્ટ કવર થઈ અંતે 77 પોઈન્ટ વધ્યો | Recovery after a shoc…

May 19, 2026
ચાંદીમાં આયાત અંકુશોના પગલે રૂ.5000નો ઉછાળો: સોનું પણ ઉંચકાયું | Silver jumps by Rs 5000 on import r…
Business

ચાંદીમાં આયાત અંકુશોના પગલે રૂ.5000નો ઉછાળો: સોનું પણ ઉંચકાયું | Silver jumps by Rs 5000 on import r…

May 19, 2026
ચીન ખાતેથી ભારતની ફર્ટિલાઈઝરની આયાતમાં 170 ટકાનો વધારો | India’s fertilizer imports from China incre…
Business

ચીન ખાતેથી ભારતની ફર્ટિલાઈઝરની આયાતમાં 170 ટકાનો વધારો | India’s fertilizer imports from China incre…

May 19, 2026
Next Post
ભારતમાં ભરઉનાળે કાળ બન્યો વરસાદ, યુપી-બિહારમાં 83ના મોત: 10 રાજ્યોમાં વાવાઝોડાની આગાહી | the country…

ભારતમાં ભરઉનાળે કાળ બન્યો વરસાદ, યુપી-બિહારમાં 83ના મોત: 10 રાજ્યોમાં વાવાઝોડાની આગાહી | the country...

જામનગરમાં જૂના રેલ્વે સ્ટેશન પાસેથી ઇંગ્લિશ દારૂ અને બિયરના જથ્થા સાથે એક શખ્સ એલસીબીના હાથે ઝડપાયો …

જામનગરમાં જૂના રેલ્વે સ્ટેશન પાસેથી ઇંગ્લિશ દારૂ અને બિયરના જથ્થા સાથે એક શખ્સ એલસીબીના હાથે ઝડપાયો ...

ટેરિફમાં રાહતની અસર! સેન્સેક્સ 1300 પોઇન્ટના ઉછાળે બંધ, નિફ્ટી 22800 ક્રોસ | bulls tighten grip as s…

ટેરિફમાં રાહતની અસર! સેન્સેક્સ 1300 પોઇન્ટના ઉછાળે બંધ, નિફ્ટી 22800 ક્રોસ | bulls tighten grip as s...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કોંગ્રેસ નેતા કન્હૈયા કુમાર પર વડાપ્રધાન-RSS અંગે અભદ્ર ટિપ્પણીનો આરોપ, ભાજપે નોંધાવી ફરિયાદ | Bihar…

કોંગ્રેસ નેતા કન્હૈયા કુમાર પર વડાપ્રધાન-RSS અંગે અભદ્ર ટિપ્પણીનો આરોપ, ભાજપે નોંધાવી ફરિયાદ | Bihar…

1 year ago
ચંદ્રયાન-5માં જાપાન સામેલ થશે, ઈસરો સાથે કરી મોટી ડીલ, જાણો તેનો શું થશે ફાયદો | Japan will particip…

ચંદ્રયાન-5માં જાપાન સામેલ થશે, ઈસરો સાથે કરી મોટી ડીલ, જાણો તેનો શું થશે ફાયદો | Japan will particip…

9 months ago
વિરમગામમાં ભાજપના સદસ્યનું આંદોલન ઉગ્ર બન્યું, વેપારી એસો.એે ટેકો આપ્યા | BJP member agitation in Vi…

વિરમગામમાં ભાજપના સદસ્યનું આંદોલન ઉગ્ર બન્યું, વેપારી એસો.એે ટેકો આપ્યા | BJP member agitation in Vi…

9 months ago
VIDEO: અમદાવાદમાં ક્રિકેટ ફીવર, સ્ટેડિયમમાં ભારત-સાઉથ આફ્રિકાનો જંગ જોવા ફેન્સ ઉમટ્યાં | Ahmedabad N…

VIDEO: અમદાવાદમાં ક્રિકેટ ફીવર, સ્ટેડિયમમાં ભારત-સાઉથ આફ્રિકાનો જંગ જોવા ફેન્સ ઉમટ્યાં | Ahmedabad N…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News