gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

સોના-ચાંદીમાં ઈફેકટીવ ઈમ્પોર્ટ ડયુટીમાં વૃદ્ધિ : બજાર ભાવ ઉંચકાયા | Increase in effective import dut…

G METRO NEWS by G METRO NEWS
December 6, 2025
in Business
0 0
0
સોના-ચાંદીમાં ઈફેકટીવ ઈમ્પોર્ટ ડયુટીમાં વૃદ્ધિ : બજાર ભાવ ઉંચકાયા | Increase in effective import dut…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદીના ભાવ બેતરફી વધઘટ વચ્ચે એકંદરે ઉંચા બંધ રહ્યા હતા. અમદાવાદ ઝવેરી બજારમાં પણ સોનાના ભાવ ઉંચકાયા હતા.  દરમિયાન, સરકારે આયાતકારો માટે ડોલરનો કસ્ટમ એક્સચેન્જના દર રૂ.૮૯.૫૦થી વધારી રૂ.૯૧.૩૦ કર્યાના સમાચાર હતા. આના પગલે દેશમાં આયાત થતા સોના-ચાંદીની ઈફેકટીવ ઈમ્પોર્ટ ડયુટીમાં વૃદ્ધી થઈ હોવાનું બજારના જાણકારો જણાવી રહ્યા હતા. 

દરમિયાન, વિશ્વ બજારમાં આજે ડોલર ઈન્ડેક્સ ઘટતાં વૈશ્વિક સોનામાં ફંડોની લેવાલી વધ્યાના વાવડ મળ્યા હતા.વૈશ્વિક સોનાના ભાવ ઔંશના નીચામાં ૪૧૯૪થી ૪૧૯૫ ડોલર થયા પછી ઉંચામાં ભાવ ૪૨૩૦થી ૪૨૩૧ ડોલર થઈ ૪૨૨૯થી ૪૨૩૦ ડોલર રહ્યાના નિર્દેશો હતા. 

દરમિયાન, ઘરઆંગણે આજે અમદાવાદ ઝવેરી બજારમાં સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂ.૮૦૦ વધી ૯૯૫ના ભાવ રૂ.૧૩૨૨૦૦ તથા ૯૯૯ના ભાવ રૂ.૧૩૨૫૦૦ રહ્યા હતા જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ કિલોદીઠ રૂ.૧૭૪૦૦૦ રહ્યા હતા. વિશ્વ બજારમાં સોના પાછળ ચાંદીના ભાવ ઔંશના નીચામાં ૫૬.૮૮ તથા ઉંચામાં ભાવ ૫૮.૫૧થી ૫૮.૫૨ થઈ ૫૮.૨૧થી ૫૮.૨૨ ડોલર રહ્યા હતા.

મુંબઈ બુલિયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર રૂ.૧૨૭૩૩૩ વાળા વધી રૂ.૧૨૮૦૭૭ જ્યારે ૯૯૯ના ભાવ રૂ.૧૨૭૮૪૫ વાળા રૂ.૧૨૮૫૯૨ રહ્યા હતા જ્યારે મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૧૭૬૬૨૫ વાળા વધી રૂ.૧૭૯૦૨૫ થઈ છેલ્લે ભાવ રૂ.૧૭૮૨૧૦ બંધ રહ્યા હતા. મુંબઈ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા.

મુંબઈ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા. વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવ ઉંચામાં ઔંશના ૧૬૭૧થી ૧૬૭૨ ડોલર તથા નીચામાં ભાવ ૧૬૪૦થી ૧૬૪૧ થઈ ૧૬૪૬થી ૧૬૪૭ ડોલર રહ્યા હતા જ્યારે પેલેડીયમના ભાવ ઔંશના ઉંચામાં ૧૪૭૩ તથા નીચામાં ૧૪૪૬થી ૧૪૬૦થી ૧૪૬૧ ડોલર રહ્યા હતા. વૈશ્વિક ક્રૂડતેલના ભાવમાં પણ બેતરફી વધઘટ દેખાઈ હતી. 

બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના ઉંચામાં ૬૩.૪૩ તથા નીચામાં ૬૩.૦૬ થઈ ૬૩.૧૧ ડોલર રહ્યા હતા. જ્યારે યુએસ ક્રૂડના ભાવ ઉંચામાં ૫૯.૭૮ તથા નીચામાં  ૫૯.૪૨ થઈ ૫૯.૪૮ ડોલર રહ્યા હતા.  સાઉદી અરેબિયાએ એશિયા માટે ક્રૂડતેલના ભાવ ઘટાડા પાંચ વર્ષના તળિયેની સપાટીનાી જાહેર કર્યાના સમાચાર મળ્યા હતા.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

LPG vs PNG: રસોઈ માટે કયું ઈંધણ સુરક્ષિત? જાણો સિલિન્ડર અને પાઈપલાઈન ગેસ વચ્ચેનો તફાવત | LPG vs PNG …
Business

LPG vs PNG: રસોઈ માટે કયું ઈંધણ સુરક્ષિત? જાણો સિલિન્ડર અને પાઈપલાઈન ગેસ વચ્ચેનો તફાવત | LPG vs PNG …

March 22, 2026
રૂપિયો તળિયે, મોંઘવારી આસમાને: 5 વર્ષમાં અમેરિકા-યુરોપના પ્રવાસ પેકેજમાં રૂ.7 લાખ સુધીનો વધારો | Wea…
Business

રૂપિયો તળિયે, મોંઘવારી આસમાને: 5 વર્ષમાં અમેરિકા-યુરોપના પ્રવાસ પેકેજમાં રૂ.7 લાખ સુધીનો વધારો | Wea…

March 22, 2026
સોનામાં રૂા.3500, ચાંદીમાં 7000નો કડાકો : ક્રૂડ ઉછળી 113 ડોલરને પાર | Gold falls by Rs 3500 silver b…
Business

સોનામાં રૂા.3500, ચાંદીમાં 7000નો કડાકો : ક્રૂડ ઉછળી 113 ડોલરને પાર | Gold falls by Rs 3500 silver b…

March 22, 2026
Next Post
રેપો રેટ ઘટતાં બેંકિંગ શેરોની આગેવાનીએ તેજી : સેન્સેક્સ 447 પોઈન્ટ વધીને 85712 | Banking stocks lead…

રેપો રેટ ઘટતાં બેંકિંગ શેરોની આગેવાનીએ તેજી : સેન્સેક્સ 447 પોઈન્ટ વધીને 85712 | Banking stocks lead...

બગોદરા-વટામણ હાઈવે પર બાઈક અને હાર્વેસ્ટર વચ્ચે અકસ્માત, 2 વર્ષના માસૂમનું મોત, દંપતી સહિત 4 ઈજાગ્રસ…

બગોદરા-વટામણ હાઈવે પર બાઈક અને હાર્વેસ્ટર વચ્ચે અકસ્માત, 2 વર્ષના માસૂમનું મોત, દંપતી સહિત 4 ઈજાગ્રસ...

ગુજરાતમાં એક કરોડથી વધુ લોકો તમાકુ, બીડી, સિગારેટના વ્યસની, એટલે જ કેન્સરના દર્દી વધ્યાં | gujarat t…

ગુજરાતમાં એક કરોડથી વધુ લોકો તમાકુ, બીડી, સિગારેટના વ્યસની, એટલે જ કેન્સરના દર્દી વધ્યાં | gujarat t...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાતમાં ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી, આવતીકાલે અમરેલી-ગીર સોમનાથમાં રેડ ઍલર્ટ, ખેલૈયા-આયોજકો મૂંઝવ…

ગુજરાતમાં ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી, આવતીકાલે અમરેલી-ગીર સોમનાથમાં રેડ ઍલર્ટ, ખેલૈયા-આયોજકો મૂંઝવ…

6 months ago
VIDEO: અમદાવાદના બગોદરા હાઇવે પર મોતના ખાડા, અનેક ટ્રક પલટ્યાં, ટ્રાફિકજામની સમસ્યા | deadly pothole…

VIDEO: અમદાવાદના બગોદરા હાઇવે પર મોતના ખાડા, અનેક ટ્રક પલટ્યાં, ટ્રાફિકજામની સમસ્યા | deadly pothole…

7 months ago
સોનું ઉછળી રૂ.133000: ચાંદી વધી રૂ.175000, વિશ્વ બજારમાં રેકોર્ડ તેજી | Gold rises to Rs 133000: Sil…

સોનું ઉછળી રૂ.133000: ચાંદી વધી રૂ.175000, વિશ્વ બજારમાં રેકોર્ડ તેજી | Gold rises to Rs 133000: Sil…

4 months ago
બરોડા ડેરીની ચૂંટણીમાં શરૂઆતના બે કલાકમાં 40% જેટલું મતદાન, દૂધ ઉત્પાદકોમાં ભારે ઉત્સાહ | Baroda Dai…

બરોડા ડેરીની ચૂંટણીમાં શરૂઆતના બે કલાકમાં 40% જેટલું મતદાન, દૂધ ઉત્પાદકોમાં ભારે ઉત્સાહ | Baroda Dai…

5 days ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News