gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સ્થાનિક ચૂંટણીમાં નવા ઈવીએમમા મતદાન થશે ઃ ફર્સ્ટ ચેકિંગ કરાયું | Voting will be held in new EVMs in …

G METRO NEWS by G METRO NEWS
March 21, 2026
in GUJARAT
0 0
0
સ્થાનિક ચૂંટણીમાં નવા ઈવીએમમા મતદાન થશે ઃ ફર્સ્ટ ચેકિંગ કરાયું | Voting will be held in new EVMs in …
0
VIEWS
Share on FacebookShare on Twitter

જિલ્લા ચૂંટણી તંત્ર તૈયારીઓમાં વ્યસ્ત બન્યું

એફએલસી બાદ ૧૮૦૦ બીયુ અને ૨૨૦૦ જેટલા સીયુ તાલુકા કક્ષાએ સ્ટ્રોંગરૃમમાં મોકલી અપાયા

ગાંધીનગર :  ગાંધીનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ટર્મ પૂર્ણ
થતાં હાલ વહીવટદાર શાસન ચાલી રહ્યું છે
,
પરંતુ હવે ટૂંક સમયમાં ચૂંટણીના નગારા વાગવાના સંકેતો મળી રહ્યા છે. એક તરફ
રાજકીય પક્ષો અને સ્થાનિક નેતાઓ  ચૂંટણીની
તૈયારીઓ કરતાં જોવા મળી રહ્યા છે
,
તો બીજી તરફ જિલ્લા ચૂંટણી તંત્રએ પણ કમર કસી છે. ચૂંટણી પ્રક્રિયાના મુખ્ય
પાસા સમાન મતદારયાદી અને ઈવીએમ તૈયાર કરવાની કામગીરી હવે અંતિમ તબક્કામાં પહોંચી
છે. રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા ગાંધીનગર જિલ્લામાં ૧૮૦૦ જેટલા બીયુ અને ૨૨૦૦ જેટલા
બીયુ નવા મોકલવામાં આવ્યા છે.જેનું ફર્સ્ટ લેવલ ચેકિંગની પ્રક્રિયા પણ પૂર્ણ કરી
દેવામાં આવી છે.

આગામી સામાન્ય ચૂંટણીઓમાં ગાંધીનગર જિલ્લા પંચાયત ઉપરાંત દહેગામ, કલોલ અને માણસા
તાલુકા પંચાયતોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત
,
દહેગામ અને કલોલ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓ પણ યોજવાની હોવાથી સમગ્ર
જિલ્લામાં ચૂંટણીનો માહોલ જામશે. માત્ર ગાંધીનગર કોર્પોરેશન અને માણસા નગરપાલિકા
સિવાયનો તમામ ભૌગોલિક વિસ્તાર આ ચૂંટણી પ્રક્રિયા હેઠળ આવરી લેવામાં આવશે.

ચૂંટણી મુક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજાય તે માટે ગાંધીનગર
જિલ્લામાં નવા જ કંટ્રોલ યુનિટ  અને બેલેટ
યુનિટનો સ્ટોક ફાળવવામાં આવ્યા છે.તાજેતરમાં એન્જિનિયરો દ્વારા ૧૮૦૦થી વધુ સીયુ
અને ૨૨૦૦ જેટલા બીયુનું ફર્સ્ટ લેવલ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ પ્રક્રિયા
દરમિયાન પારદશતા જાળવવા માટે માન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને પણ હાજર રાખવામાં
આવ્યા હતા.

ટેસ્ટિંગ દરમિયાન જે મશીનોમાં ટેકનિકલ ક્ષતિઓ જણાઈ હતી, તેને
પ્રક્રિયામાંથી દૂર કરવામાં આવ્યા છે. બાકીના તમામ ચુસ્ત અને કાર્યક્ષમ મશીનોને
ગાંધીનગર જિલ્લાના વિવિધ તાલુકા મથકોએ મોકલી આપવામાં આવ્યા છે. તંત્રના દાવા મુજબ
, આ તમામ મશીનોને
તાલુકા કક્ષાના સુરક્ષિત સ્ટ્રોંગ રૃમમાં કડક બંદોબસ્ત વચ્ચે મૂકી દેવામાં આવ્યા
છે.ઉલ્લેખનીય છે કે
,રાજ્ય
ચૂંટણી આયોગના કાર્યક્રમ મુજબ
,
૨૩ માર્ચના રોજ મતદારયાદીની પ્રાથમિક પ્રસિદ્ધિ કરવામાં આવશે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

શહેરમાં વધુ 657 CCTV કાર્યરત થતાં કેમેરાની સંખ્યા 2609 થઇઃ ગાંધીનગર કંટ્રોલરૃમ સાથે પણ સંકલન | With …
GUJARAT

શહેરમાં વધુ 657 CCTV કાર્યરત થતાં કેમેરાની સંખ્યા 2609 થઇઃ ગાંધીનગર કંટ્રોલરૃમ સાથે પણ સંકલન | With …

March 22, 2026
ગોરવાના ઓપન બારના પ્રકરણમાં જવાહરનગર પોલીસની ભૂમિકા ચર્ચામાં,13 આરોપી જેલભેગા | 13 accused of open b…
GUJARAT

ગોરવાના ઓપન બારના પ્રકરણમાં જવાહરનગર પોલીસની ભૂમિકા ચર્ચામાં,13 આરોપી જેલભેગા | 13 accused of open b…

March 22, 2026
ગોત્રીની 3189 ફૂટ જમીન પડાવવા ડેવલોપરે બાેગસ સહીઓ કરાવી નકશા મંજૂર કરાવી લીધા | Developer forged own…
GUJARAT

ગોત્રીની 3189 ફૂટ જમીન પડાવવા ડેવલોપરે બાેગસ સહીઓ કરાવી નકશા મંજૂર કરાવી લીધા | Developer forged own…

March 22, 2026
Next Post
સેક્ટર-૨૧માં ગેરકાયદે ધમધમતું સ્પા સેન્ટર પકડાયું ઃ બે શખ્સો સામે ગુનો | Illegal spa center busted i…

સેક્ટર-૨૧માં ગેરકાયદે ધમધમતું સ્પા સેન્ટર પકડાયું ઃ બે શખ્સો સામે ગુનો | Illegal spa center busted i...

દર્દીની સારવાર કરવા ગયેલા ડોક્ટર ઉપર સ્ટીલના દંડાથી હુમલો કરી લોહી લુહાણ કર્યા | Tokter a atake me a…

દર્દીની સારવાર કરવા ગયેલા ડોક્ટર ઉપર સ્ટીલના દંડાથી હુમલો કરી લોહી લુહાણ કર્યા | Tokter a atake me a...

મામાએ ભાણી ઉપર દાનત બગાડી દોઢ વર્ષથી અડપલા કરીને અઘટીત માંગણી કરી | Ekkewe polis ra fen makkei ew ca…

મામાએ ભાણી ઉપર દાનત બગાડી દોઢ વર્ષથી અડપલા કરીને અઘટીત માંગણી કરી | Ekkewe polis ra fen makkei ew ca...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ધરોઈ,સંતસરોવરમાંથી થયેલી આવકના પગલે સાબરમતીમાં નવા નીરની આડાશમાં કેમિકલ યુકત પાણી ઠલવાયા,તંત્ર મૌન |…

ધરોઈ,સંતસરોવરમાંથી થયેલી આવકના પગલે સાબરમતીમાં નવા નીરની આડાશમાં કેમિકલ યુકત પાણી ઠલવાયા,તંત્ર મૌન |…

7 months ago
નિયમોમાં ફેરફાર, યુનિ.માં વિઝિટિંગ લેકચરર હવે ગમે તેટલા લેકચર લઈ શકશે | rules change for visiting le…

નિયમોમાં ફેરફાર, યુનિ.માં વિઝિટિંગ લેકચરર હવે ગમે તેટલા લેકચર લઈ શકશે | rules change for visiting le…

7 months ago
રાયસણમાં સાયન્ટિસ્ટ મહિલાના બંધ ઘરમાંથી ૯.૬૩ લાખની મત્તા ચોરાઇ | 9 63 lakh worth of liquor stolen fr…

રાયસણમાં સાયન્ટિસ્ટ મહિલાના બંધ ઘરમાંથી ૯.૬૩ લાખની મત્તા ચોરાઇ | 9 63 lakh worth of liquor stolen fr…

5 months ago
ગણપતિ મહોત્સવમાં ઘસારાને પહોંચી વળવા પશ્ચિમ રેલવે 5 સ્પેશિયલ ટ્રેનો દોડાવશે | Western Railway will r…

ગણપતિ મહોત્સવમાં ઘસારાને પહોંચી વળવા પશ્ચિમ રેલવે 5 સ્પેશિયલ ટ્રેનો દોડાવશે | Western Railway will r…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News