gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

સ્પેને ભારતને સોંપ્યા તમામ C-295 લશ્કરી કાર્ગો વિમાન, 11 કલાક સતત ઉડવાની ક્ષમતા | Indian Envoy Recei…

G METRO NEWS by G METRO NEWS
August 2, 2025
in INDIA
0 0
0
સ્પેને ભારતને સોંપ્યા તમામ C-295 લશ્કરી કાર્ગો વિમાન, 11 કલાક સતત ઉડવાની ક્ષમતા | Indian Envoy Recei…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Airbus C-295 Military: ભારતને સ્પેનથી મળનારા 16 એરબસ C-295 લશ્કરી પરિવહન વિમાનોનું અંતિમ વિમાન શનિવારે મળી ગયું. આ દેશની રક્ષા ક્ષમતાઓને મજબૂત કરવામાં મહત્ત્વપૂર્ણ સાબિત થશે. C-295 પાંચથી દસ ટન ક્ષમતાવાળું પરિવહન વિમાન છે. તે આધુનિક ટેકનોલોજીથી સજ્જ છે. તે વાયુસેનાના જૂના એવરો વિમાનનું સ્થાન લેશે.

તેની ડિલિવરી ડેડલાઈન કરતાં બે મહિના વહેલા કરવામાં આવી છે. સ્પેનમાં ભારતીય રાજદૂત દિનેશ કે પટનાયકે વાયુસેનાના વરિષ્ઠ અધિકારીઓ સાથે સેવિલેમાં એરબસ ડિફેન્સ અને સ્પેસ એસેમ્બલી લાઇન પર 16 એરબસ C-295 લશ્કરી પરિવહન વિમાનમાંથી છેલ્લું વિમાન મેળવ્યું.

આ વિમાન 11 કલાક સુધીની ઉડાન ક્ષમતા ધરાવે છે

11 કલાક સુધીની ઉડાન ક્ષમતા ધરાવતું આ વિમાન એક બહુમુખી વ્યૂહાત્મક પરિવહન વિમાન છે. ભારતે સપ્ટેમ્બર 2021માં વાયુસેના માટે 56 C-295 MW પરિવહન વિમાન ખરીદવા માટે એરબસ ડિફેન્સ અને સ્પેસ સ્પેન સાથે કરાર કર્યો હતો. કુલ 56 વિમાન ડિલિવર કરવાના છે, જેમાંથી 16 વિમાન સીધા સ્પેનથી એરબસ દ્વારા ડિલિવર કરવાના હતા અને બાકીના 40 ભારતમાં બનાવવામાં આવશે.

સ્પેને ભારતને સોંપ્યા તમામ C-295 લશ્કરી કાર્ગો વિમાન, 11 કલાક સતત ઉડવાની ક્ષમતા 2 - image

સ્પેને શનિવારે 16 વિમાનોમાંથી છેલ્લું સોંપીને તે પ્રતિબદ્ધતા પૂર્ણ કરી. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના સ્પેનિશ સમકક્ષ પેડ્રો સાંચેઝે ગયા વર્ષે ઓક્ટોબરમાં ગુજરાતના વડોદરામાં ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ લિમિટેડ (TASL) કેમ્પસમાં C-295 વિમાનના ઉત્પાદન માટે ટાટા એરક્રાફ્ટ કોમ્પ્લેક્સનું સંયુક્ત રીતે ઉદ્ઘાટન કર્યું હતું. TASL ભારતમાં આ 40 વિમાનોના ઉત્પાદન કરશે. તે ભારતમાં લશ્કરી વિમાનો માટે પ્રથમ ખાનગી ક્ષેત્રની અંતિમ એસેમ્બલી લાઇન (FAL) બની ગઈ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બંગાળ ચૂંટણી : ફોર્મ-6 વિવાદ મુદ્દે EC ઓફિસ બહાર બબાલ, TMC-BJP કાર્યકર્તાઓ વચ્ચે મારામારી | WB Elect…
INDIA

બંગાળ ચૂંટણી : ફોર્મ-6 વિવાદ મુદ્દે EC ઓફિસ બહાર બબાલ, TMC-BJP કાર્યકર્તાઓ વચ્ચે મારામારી | WB Elect…

March 31, 2026
‘બંગાળમાં દિલ્હી-મહારાષ્ટ્ર જેવો ખેલ કરવાનું ભાજપ-ચૂંટણી પંચનું ષડયંત્ર’ TMCએ ડેટા સાથે કર્યો આક્ષેપ…
INDIA

‘બંગાળમાં દિલ્હી-મહારાષ્ટ્ર જેવો ખેલ કરવાનું ભાજપ-ચૂંટણી પંચનું ષડયંત્ર’ TMCએ ડેટા સાથે કર્યો આક્ષેપ…

March 31, 2026
ચારધામ યાત્રા 2026: કેદારનાથ હેલિકોપ્ટર સેવા માટે 8 કંપની ફાઈનલ, જાણી લો ભાડું | chardham yatra 2026…
INDIA

ચારધામ યાત્રા 2026: કેદારનાથ હેલિકોપ્ટર સેવા માટે 8 કંપની ફાઈનલ, જાણી લો ભાડું | chardham yatra 2026…

March 31, 2026
Next Post
જૂનાગઢ જિલ્લામાં 18 ટીમ દ્વારા દોઢ લાખથી વધુ ગૌવંશની તપાસ | More than one and a half lakh cows exami…

જૂનાગઢ જિલ્લામાં 18 ટીમ દ્વારા દોઢ લાખથી વધુ ગૌવંશની તપાસ | More than one and a half lakh cows exami...

ઉત્પાદન-વાવેતરમાં ઘટાડાનો ક્રમ હોવા છતાં લસણના ભાવ ગગડયા | Garlic prices plunge despite decline in p…

ઉત્પાદન-વાવેતરમાં ઘટાડાનો ક્રમ હોવા છતાં લસણના ભાવ ગગડયા | Garlic prices plunge despite decline in p...

મિત્રની બહેનનું અપહરણ કરી દુષ્કર્મ ગુજાર્યું : આરોપી ઝડપાયો | Friend’s sister kidnapped and raped: A…

મિત્રની બહેનનું અપહરણ કરી દુષ્કર્મ ગુજાર્યું : આરોપી ઝડપાયો | Friend's sister kidnapped and raped: A...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પશ્ચિમ રેલવેના સ્થાપના દિને વડોદરા વિભાગના સ્ટેશન રંગબેરંગી લાઈટોથી ઝગમગ્યા | Stations of Vadodara d…

પશ્ચિમ રેલવેના સ્થાપના દિને વડોદરા વિભાગના સ્ટેશન રંગબેરંગી લાઈટોથી ઝગમગ્યા | Stations of Vadodara d…

5 months ago
ભારે વરસાદે દાટ વાળ્યો : 105 લોકોનાં મોત | Heavy rain wreaks havoc: 105 dead

ભારે વરસાદે દાટ વાળ્યો : 105 લોકોનાં મોત | Heavy rain wreaks havoc: 105 dead

6 months ago
કાતિલ દોરીથી સાવધાન! અમદાવાદમાં બાઈકચાલકને ગળામાં વાગી પતંગની દોરી, પોલીસકર્મીએ તાત્કાલિક હોસ્પિટલ પ…

કાતિલ દોરીથી સાવધાન! અમદાવાદમાં બાઈકચાલકને ગળામાં વાગી પતંગની દોરી, પોલીસકર્મીએ તાત્કાલિક હોસ્પિટલ પ…

3 months ago
ભાવનગર લુહાર જ્ઞાતિ સમસ્ત દ્વારા આયોજીત શ્યામ રંગ રાસોત્સવ નવલાં નવરાત્રી ઉત્સવ માં ધારાસભ્ય જીતુભાઈ…

ભાવનગર લુહાર જ્ઞાતિ સમસ્ત દ્વારા આયોજીત શ્યામ રંગ રાસોત્સવ નવલાં નવરાત્રી ઉત્સવ માં ધારાસભ્ય જીતુભાઈ…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News