gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

સ્વામી પ્રસાદ મૌર્યનું વધુ એક વિવાદિત નિવેદન, કહ્યું- ‘જય શ્રીરામનો નારો નફરત ફેલાવવાનું લાયસન્સ’ | …

G METRO NEWS by G METRO NEWS
November 1, 2025
in INDIA
0 0
0
સ્વામી પ્રસાદ મૌર્યનું વધુ એક વિવાદિત નિવેદન, કહ્યું- ‘જય શ્રીરામનો નારો નફરત ફેલાવવાનું લાયસન્સ’ | …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Swami Prasad Maurya Controversial statement: ઉત્તર પ્રદેશના પૂર્વ મંત્રી અને તેમના જનતા પાર્ટીના પ્રમુખ સ્વામી પ્રસાદ મૌર્યએ ફરી એકવાર વિવાદાસ્પદ નિવેદન આપીને રાજકીયક્ષેત્રે ઉથલપાથલ મચાવી છે. મૌર્યએ કહ્યું કે, ‘જય શ્રી રામ’ અને ‘જય બજરંગબલી’ જેવા ધાર્મિક સૂત્રો હવે રમખાણો ભડકાવવા અને નફરત ફેલાવવાનું લાયસન્સ બની ગયું છે. તેમણે આરોપ લગાવ્યો હતો કે, ભાજપ સરકાર અને તેમના સમર્થકો ધાર્મિક ઉન્માદ ફેલાવવા માટે આ સૂત્રોનો ઉપયોગ કરી રહ્યા છે, અને વધુમાં ખૂદ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ આવી ઘટનાઓને પ્રોત્સાહન આપે છે.

આ પણ વાંચો : ‘આપણે તેમના જેવા નથી, ઓપરેશન સિંદૂરથી પાકિસ્તાનને આપ્યો જવાબ’, આર્મી ચીફનું નિવેદન

ધર્મના નામે લોકો આતંકવાદના રસ્તે આગળ વધી રહ્યા છે 

મૌર્યએ તેમના નિવેદનમાં આગળ કહ્યું હતું કે, ‘ધર્મના નામે રાજકારણ કરતાં ઠેકેદારો આજે સમાજમાં નફરત ફેલાવવાનું કામ કરી રહ્યા છે. ધર્મના નામે લોકો આતંકવાદના રસ્તે આગળ વધી રહ્યા છે. ‘જય શ્રી રામ’ અને ‘જય બજરંગબલી’ ના સૂત્રો હવે દુકાનો, ઘરો, ઈદગાહ, મસ્જિદો અને મદરેસાઓ પર હુમલા માટે સંકેત બની ગયા છે. કમનસીબે આ સમગ્ર મામલે મુખ્યમંત્રી તેમને ટેકો આપી રહ્યા છે. આવા ગુનેગારો સામે કાર્યવાહી કરવાને બદલે સરકાર નિર્દોષ મુસ્લિમોના ઘરોને બુલડોઝર ચલાવે છે.’

આ પણ વાંચો : ‘ભારતે આતંકવાદીઓની કમર તોડી, નક્સલવાદ પણ થઈ રહ્યો સમાપ્ત’, રાયપુરમાં બોલ્યા PM મોદી

‘ગુંડાઓ, માફિયાઓ અને ગુનેગારો ખુલ્લેઆમ ફરી રહ્યા છે’

મૌર્યએ વધુમાં જણાવ્યું હતું કે, ‘તેમાં દુઃખની વાત એ છે કે, મુખ્યમંત્રી પોતે કોર્ટની ભૂમિકા નીભાવવા લાગ્યા છે. કોર્ટે જે કામ કરવું જોઈએ, તે મુખ્યમંત્રી પોતાના હાથમાં લે છે. નિર્દોષ લોકોના ઘરો, મદરેસાઓ અને મસ્જિદો પર બુલડોઝર ચલાવવામાં આવે છે, જ્યારે ગુંડાઓ, માફિયાઓ અને ગુનેગારો ખુલ્લેઆમ ફરી રહ્યા છે. પરંતુ, જો કોઈ ગુનેગાર મુખ્યમંત્રીની પસંદગીનો હોય, તો બુલડોઝર ક્યારેય તેના ઘરે જતું નથી.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કર્ણાટકમાં નદીમાં ડૂબતી બાળકીનો જીવ બચી ગયો, પણ તેને બચાવવા કૂદેલા 5 યુવકોના મોત | Tragic Incident i…
INDIA

કર્ણાટકમાં નદીમાં ડૂબતી બાળકીનો જીવ બચી ગયો, પણ તેને બચાવવા કૂદેલા 5 યુવકોના મોત | Tragic Incident i…

May 31, 2026
OSM પોર્ટલ બે વખત હેક થયા બાદ CBSEનો યુટર્ન! સુરક્ષા ખામીઓ સ્વીકારી, IITની મદદ લેવાઈ | cbse osm port…
INDIA

OSM પોર્ટલ બે વખત હેક થયા બાદ CBSEનો યુટર્ન! સુરક્ષા ખામીઓ સ્વીકારી, IITની મદદ લેવાઈ | cbse osm port…

May 31, 2026
સૂર્યા ચૌહાણ હત્યાકાંડ: બકરી ઈદનું આમંત્રણ આપી મિત્રની કરપીણ હત્યા કરનારા અસદનું એન્કાઉન્ટર! | ghazi…
INDIA

સૂર્યા ચૌહાણ હત્યાકાંડ: બકરી ઈદનું આમંત્રણ આપી મિત્રની કરપીણ હત્યા કરનારા અસદનું એન્કાઉન્ટર! | ghazi…

May 31, 2026
Next Post
‘તાત્કાલિક સહાય આપો…’, 10 ગામના ખેડૂતો ટ્રેક્ટરમાં બેસીને વાજતે-ગાજતે પહોંચ્યા ગાંધીનગર કલેક્ટર કચ…

'તાત્કાલિક સહાય આપો...', 10 ગામના ખેડૂતો ટ્રેક્ટરમાં બેસીને વાજતે-ગાજતે પહોંચ્યા ગાંધીનગર કલેક્ટર કચ...

‘આપણે તેમના જેવા નથી, ઓપરેશન સિંદૂરથી પાકિસ્તાનને આપ્યો જવાબ’, આર્મી ચીફનું નિવેદન | army chief Upen…

'આપણે તેમના જેવા નથી, ઓપરેશન સિંદૂરથી પાકિસ્તાનને આપ્યો જવાબ', આર્મી ચીફનું નિવેદન | army chief Upen...

‘સરકારી કાર્યક્રમોમાં ઓછો ખર્ચ કરીને ખેડૂતોને દેવામુક્ત કરો’, ભાજપ ધારાસભ્યનો CMને પત્ર | bjp mla ku…

'સરકારી કાર્યક્રમોમાં ઓછો ખર્ચ કરીને ખેડૂતોને દેવામુક્ત કરો', ભાજપ ધારાસભ્યનો CMને પત્ર | bjp mla ku...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

યુરિનરી ટ્રેક ઈન્ફેક્શનની સારવાર માટેની એન્ટિબાયોટિક દવાઓની અસર ઘટી ગઈ | antibiotic ineffective urin…

યુરિનરી ટ્રેક ઈન્ફેક્શનની સારવાર માટેની એન્ટિબાયોટિક દવાઓની અસર ઘટી ગઈ | antibiotic ineffective urin…

1 month ago
પાદરાના ઉંમરાયા ખાતે ભૂગર્ભ જળ ઝેરી બન્યું ! ખેડૂતની જીપીસીબી સમક્ષ રજૂઆત | Groundwater at Umaraya i…

પાદરાના ઉંમરાયા ખાતે ભૂગર્ભ જળ ઝેરી બન્યું ! ખેડૂતની જીપીસીબી સમક્ષ રજૂઆત | Groundwater at Umaraya i…

4 months ago
મુંબઈના સાજીદ અપહરણ કેસનો વોન્ટેડ નામચીન દીપક શર્મા વડોદરામાં ઝડપાયો | Deepak Sharma the wanted accu…

મુંબઈના સાજીદ અપહરણ કેસનો વોન્ટેડ નામચીન દીપક શર્મા વડોદરામાં ઝડપાયો | Deepak Sharma the wanted accu…

10 months ago
‘…તો ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધી શકે છે’, હવે RBI ગવર્નરે આશંકા વ્યક્ત કરી | RBI Governor Signa…

‘…તો ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધી શકે છે’, હવે RBI ગવર્નરે આશંકા વ્યક્ત કરી | RBI Governor Signa…

3 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News