gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

હડમતીયા ગામે બેલાની દિવાલ મામલે આપ અને ભાજપના કાર્યકર્તાઓ આમને-સામને, પોલીસનો કાફલો ખડકી દેવાયો | te…

G METRO NEWS by G METRO NEWS
July 29, 2025
in GUJARAT
0 0
0
હડમતીયા ગામે બેલાની દિવાલ મામલે આપ અને ભાજપના કાર્યકર્તાઓ આમને-સામને, પોલીસનો કાફલો ખડકી દેવાયો | te…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gopal Italia: બે દિવસ પહેલાં જૂનાગઢના ભેસાણ તાલુકાના હડમતીયા (વીશળ) ગામે એક વિવાદ ચર્ચાનો વિષય બન્યો છે. જ્યાં આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઈટાલિયા અને ભાજપના સ્થાનિક નેતાઓ આમને-સામને આવી ગયા હતા. જોકે, આ વિવાદનું કારણે એક દીવાલ હતી. જેના કારણે ગામમાં તણાવની સ્થિતિ સર્જાઈ હતી. ત્યારે આ વિવાદ હજુ ખતમ નથી થઈ રહ્યો અને મંગળવારે (29 જુલાઈ) ફરી બંને પક્ષના નેતા આમને-સામને આવી ગયા હતા. જેના કારણે પરિસ્થિતિ ન વકરે તે માટે પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચવું પડ્યું હતું. 

આ પણ વાંચોઃ સુરતના પાંડેસરામાં સરકારી જગ્યા પરથી લારી-ગલ્લાનું દબાણ હટાવવા જતા પાલિકાની ટીમ પર હુમલો

શું હતી ઘટના?

નોંધનીય છે કે, બે દિવસ પહેલાં ગોપાલ ઈટાલિયા દ્વારા હડમતીયા (વીશળ) ગામમાં એક ઘરની બહાર ખડકી દેવામાં આવેલા બેલા હટાવી લેવાયા હતા. આ દરમિયાન ગોપાલ ઈટાલિયાએ સ્થાનિક લોકોને આ પરિવારની મદદ કરવા અને તેમનો સાથ આપવા માટે અપીલ કરી હતી. જોકે, ત્યારબાદ આ બેલાનું રાજકારણ ગરમાયું હતું. 

8 વર્ષ જૂનો વિવાદ

ભેસાણ તાલુકાના વિશળ ગામમાં હલાણ (આવવા-જવાનો રસ્તો)ને લઈને બે પરિવારો વચ્ચે છેલ્લાં 8 વર્ષથી વિવાદ ચાલે છે અને આ વિવાદ હાલ કોર્ટમાં છે. જોકે, આ દરમિયાન આપ ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ ગામમાં હલાણ બંધ કરવા માટે ડેલી આડા રાખેલા બેલાને ખસેડી નાંખતા વિવાદ વકર્યો હતો. બેલા હટાવતા ઈટાલિયાએ કહ્યું કે, ‘હું આ બેલા હટાવું છું અને જોઉં છું કે, પાછા કોણ આ અહીં મૂકે છે.’

આ પણ વાંચોઃ વરસાદી પાણી ભરાતા સ્થાનિકોએ બાવળા-ધોળકા હાઇવે કર્યો ચક્કાજામ, ધારાસભ્ય ઉભી પૂંછડિયે ભાગ્યા

જોકે, ઈટાલિયાના બેલા હટાવ્યાની થોડી જ વાર બાદ એ જ રાત્રે ગામની પંચાયત ટીમ અને ઉપ પ્રમુખે આવીને ફરી બેલા ગોઠવી દીધા અને હલાણ બંધ કરી દીધા. તેમજ કહ્યું કે, આ કેસ હાલ કોર્ટમાં છે     સાથે મામલતદારનો ઠરાવ પણ છે કે આ પરિવારનું હલાણ આ તરફ નથી, તેથી ઈટાલિયાએ વચ્ચે ન પડવું જોઈએ. 

ગોપાલ ઈટાલિયાને આપી ચેલેન્જ

આ સાથે ગોપાલ ઈટાલિયાને ચેલેન્જ પણ આપવામાં આવી હતી કે, તારામાં તાકાત હોય તો બેલા ફરી હટાવીને બતાવ. આ મુદ્દાએ 28 જુલાઈના રોજ સોશિયલ મીડિયા પર આખા ગુજરાતમાં ભારે ચર્ચા જગાવી હતી. જોકે, વિવાદ મોટો થતા હાલ ગામમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જયરાજ આહીર ફરી આવ્યો વિવાદમાં, પ્રતિબંધ છતાં બસ લઈને પહોંચ્યો ભવનાથના મેળામાં, કલેક્ટરે આપ્યા તપાસના…
GUJARAT

જયરાજ આહીર ફરી આવ્યો વિવાદમાં, પ્રતિબંધ છતાં બસ લઈને પહોંચ્યો ભવનાથના મેળામાં, કલેક્ટરે આપ્યા તપાસના…

February 13, 2026
અમરેલીના મુંજીયાસર ડેમની કેનાલમાં ભંગાણ, રોડ પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો | Munjiyasar Dam canal c…
GUJARAT

અમરેલીના મુંજીયાસર ડેમની કેનાલમાં ભંગાણ, રોડ પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો | Munjiyasar Dam canal c…

February 13, 2026
બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી અંગે હાઈકોર્ટનો નિર્ણય, ચૂંટણી યોજાશે પણ પરિણામ પર રોક, બેલેટ પેપર ર…
GUJARAT

બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી અંગે હાઈકોર્ટનો નિર્ણય, ચૂંટણી યોજાશે પણ પરિણામ પર રોક, બેલેટ પેપર ર…

February 13, 2026
Next Post
વરસાદી પાણીથી ત્રાસીને સ્થાનિકોનો બાવળા-ધોળકા હાઇવે પર ચક્કાજામ, ધારાસભ્ય ઊભી પૂંછડિયે ભાગ્યા | bavl…

વરસાદી પાણીથી ત્રાસીને સ્થાનિકોનો બાવળા-ધોળકા હાઇવે પર ચક્કાજામ, ધારાસભ્ય ઊભી પૂંછડિયે ભાગ્યા | bavl...

હવે મંદિરો અને ચેરિટેબલ ટ્રસ્ટો પણ કરી શકશે શેરબજારમાં રોકાણ, જાણો કયા રાજ્યે આપી મંજૂરી | maharshtr…

હવે મંદિરો અને ચેરિટેબલ ટ્રસ્ટો પણ કરી શકશે શેરબજારમાં રોકાણ, જાણો કયા રાજ્યે આપી મંજૂરી | maharshtr...

ડિમ્પલ યાદવ પર ટિપ્પણી કરનારા મૌલાના સાઝિદ રશીદીની નોઈડાના TV સ્ટૂડિયોમાં મારપીટ | maulana sajid ras…

ડિમ્પલ યાદવ પર ટિપ્પણી કરનારા મૌલાના સાઝિદ રશીદીની નોઈડાના TV સ્ટૂડિયોમાં મારપીટ | maulana sajid ras...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

લદ્દાખમાં હિંસક આંદોલન: ચારનાં મોત, 70 ઘાયલ | Violent agitation in Ladakh: Four dead 70 injured

લદ્દાખમાં હિંસક આંદોલન: ચારનાં મોત, 70 ઘાયલ | Violent agitation in Ladakh: Four dead 70 injured

5 months ago
શિયાબાગના બોરડી ફળીયામાં ફરી દૂષિત પાણીનો કકળાટ | Contaminated water again in Shiabag’s Bordi Phaliy…

શિયાબાગના બોરડી ફળીયામાં ફરી દૂષિત પાણીનો કકળાટ | Contaminated water again in Shiabag’s Bordi Phaliy…

3 months ago
અમદાવાદ: સુભાષબ્રિજ બાદ હવે દધીચિ બ્રિજ પણ જોખમી, રોડની સપાટી ઉખડી જતાં લોખંડના સળિયા દેખાયા | After…

અમદાવાદ: સુભાષબ્રિજ બાદ હવે દધીચિ બ્રિજ પણ જોખમી, રોડની સપાટી ઉખડી જતાં લોખંડના સળિયા દેખાયા | After…

1 month ago
દુકાન માલિકના ઘરેથી રોકડા 1 લાખ તથા સાડા સાત તોલા દાગીનાની ચોરી : નોકર પર શંકા | Rs 1 lakh cash and …

દુકાન માલિકના ઘરેથી રોકડા 1 લાખ તથા સાડા સાત તોલા દાગીનાની ચોરી : નોકર પર શંકા | Rs 1 lakh cash and …

3 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News