gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

હાઇવે ઓથોરિટિએ ખાડા પૂર્યા પરંતુ ફરી ગાબડા પડયા જાંબુવા બ્રિજ પર અનેક ખાડાઓના કારણે હાઇવે પર ફરી ટ્ર…

G METRO NEWS by G METRO NEWS
August 24, 2025
in GUJARAT
0 0
0
હાઇવે ઓથોરિટિએ ખાડા પૂર્યા પરંતુ ફરી ગાબડા પડયા જાંબુવા બ્રિજ પર અનેક ખાડાઓના કારણે હાઇવે પર ફરી ટ્ર…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા, તા.24 વડોદરા નજીક જાંબુવા નદીના બ્રિજ પર ફરી મોટા ગાબડા પડતા ભરૃચ-વડોદરા વચ્ચેના ટ્રાફિકજામમાં લોકો ફસાયા હતાં. જાંબુવાથી વરણામા વચ્ચે આશરે ૧૦ કિ.મી. સુધી વરસાદમાં વાહનચાલકો હેરાન પરેશાન થઇ ગયા હતાં. જાબુવા નદી પરના બ્રિજના ખાડા પૂરવાના દાવા વચ્ચે હજારો વાહનચાલકોએ ફરી મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો.

જાંબુવા બ્રિજ નજીક રોડની પ્રોટેક્શન વોલની માટી પણ ધસી પડવાથી રોડની હાલત ખરાબ થઇ ગઇ હતી. વરસાદી પાણી ભરાવાથી મોટા ખાડામાં અનેક વાહનો ફસાતા વાહનોની ગતિને અસર પડી  હતી. એક વાહનચાલકે આક્રોશ ઠાલવ્યો હતો કે સવારના આઠ વાગે ભરૃચથી નીકળ્યા છે પરંતુ બે કલાક થવા છતા હજી વડોદરા પહોંચ્યા નથી. પોર અને ઇંટોલા તેમજ વરણામા તરફથી આવતા વાહનના ચાલકોએ કહ્યુ હતું કે હવે તો આ રોજેરોજની સમસ્યા બની રહી છે.

ટ્રાફિકજામમાં કેટલાક ઇમરજન્સી વાહનો પણ ફસાઇ ગયા હતાં. જાંબુવા બ્રિજ પર થોડા સમય પહેલાં જ ખાડા પૂરવામાં આવ્યા હતા પરંતુ વરસાદ પડતાં જ નેશનલ હાઇવે ઓથોરિટિની હલકી કામગીરી ખૂલ્લી પડી ગઇ હતી. વરસાદના એક ઝાપટામાં જ હાઇવે પર ગાબડા પડવા લાગતા હોય છે.  નેશનલ હાઇવે પર વારંવાર ટ્રાફિકજામના પગલે વાહનચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

જાંબુવા બ્રિજ પર ગાબડા પડવાના કારણે છેલ્લા બે માસમાં નવ વખત મેજર ટ્રાફિકજામ સર્જાયો છે. સૌપ્રથમ તા.૧૯ જૂનના રોજ ૧૫ કિ.મી. સુધીનો ટ્રાફિકજામ થયો હતો ત્યારબાદ તા.૨૬, ૨૮ અને ૨૯ જૂને પણ ટ્રાફિકજામમાં લોકો ફસાયા હતાં. આ ઉપરાંત તા.૨૩,૨૪ અને ૨૮ જુલાઇના રોજ ફરી ટ્રાફિકજામ થયો હતો જ્યારે ઓગસ્ટ માસમાં ગઇકાલે અને આજે ભારે જામમાં લોકોને હેરાન થવાનો વારો આવ્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!
GUJARAT

September 25, 2026
ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…

September 24, 2026
ભાદરવી પૂનમના મેળામાં આદ્યશકિત જનરલ હોસ્પિટલ અંબાજીની અવિરત સેવાઓ

Next Post
કરનાળી દર્શન કરીને પરત આવતા દારૃ પીધો અને પોલીસના હાથે ઝડપાયા | they drank alcohol while returning f…

કરનાળી દર્શન કરીને પરત આવતા દારૃ પીધો અને પોલીસના હાથે ઝડપાયા | they drank alcohol while returning f...

તાંદલજાની જમીનમાં સમાધાન કરી રૃપિયા નહી ં ચૂકવી છેતરપિંડી | Fraud by not paying money after settling…

તાંદલજાની જમીનમાં સમાધાન કરી રૃપિયા નહી ં ચૂકવી છેતરપિંડી | Fraud by not paying money after settling...

વડોદરામાં એક ઇંચ વરસાદ લઘુત્તમ તાપમાનમાં પણ ઘટાડો | one inch rain in vadodara

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાતમાં 200 પ્રોજેક્ટ અધૂરાં, કોઈ જવાબદારી લેવા તૈયાર નથી! પ્રજાના 22000 કરોડનું આંધણ | Gujarat CA…

6 months ago
ચાંદીમાં આયાત અંકુશોના પગલે રૂ.5000નો ઉછાળો: સોનું પણ ઉંચકાયું | Silver jumps by Rs 5000 on import r…

4 months ago
વડોદરામાં ફૂડ વિભાગનું આકસ્મિક ચેકિંગ : મોબાઇલ ટેસ્ટિંગવાનથી નમુનાઓ સ્થળ પર જ તપાસાયા | Random check…

7 months ago
પત્રકાર દિર્ઘાયુ વ્યાસે જિલ્લા બહારની બદલી અટકાવવાનું કહીને પોલીસ પાસેથી પાંચ લાખ પડાવ્યા | jounalis…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News