gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

હોર્મુઝ જળમાર્ગ ખુલ્યો… સમાચાર આવતાં જ બદલાયું ઘણું બધું ! ભારત માટે આવી 3 ગુડ ન્યૂઝ | Strait of H…

G METRO NEWS by G METRO NEWS
April 17, 2026
in Business
0 0
0
હોર્મુઝ જળમાર્ગ ખુલ્યો… સમાચાર આવતાં જ બદલાયું ઘણું બધું ! ભારત માટે આવી 3 ગુડ ન્યૂઝ | Strait of H…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Strait of Hormuz Reopens : ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે 28 ફેબ્રુઆરીથી શરૂ થયેલા યુદ્ધ બાદ હવે રાહતના સમાચાર સામે આવ્યા છે. અમેરિકા પણ આ સંઘર્ષમાં સામેલ થતા યુદ્ધે ભયાનક સ્વરૂપ ધારણ કર્યું હતું, જેના કારણે તેલ અને ગેસના પુરવઠામાં મોટી અડચણ ઊભી થઈ હતી. જોકે, હવે ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચી દ્વારા ‘હોર્મુઝ જળમાર્ગ’ને પૂર્ણપણે ખોલવાની જાહેરાત કરવામાં આવી છે. આ નિર્ણય બાદ કાચા તેલની કિંમતોમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે અને ડોનાલ્ડ ટ્રમ્પે પણ આ બદલ ઈરાનનો આભાર માન્યો છે.

હોર્મુઝ ખુલતા જ ભારત માટે 3 ખુશીના સમાચાર

1… કાચા તેલના ભાવમાં મોટો ઘટાડો અને આર્થિક રાહત : આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં 12% જેટલો જંગી ઘટાડો થયો છે, જેના કારણે ભાવ 83 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી ગયા છે. ભારત પોતાની જરૂરિયાતનું 85% તેલ આયાત કરે છે અને તેનો મુખ્ય હિસ્સો હોર્મુઝ માર્ગે સાઉદી અરેબિયા, યુએઈ અને કુવૈત જેવા દેશોમાંથી આવે છે. તેલ સસ્તું થવાથી ભારતનું આયાત બિલ ઘટશે, કરન્ટ એકાઉન્ટ ડેફિસિટ (CAD) માં સુધારો થશે અને સરકારી તિજોરી પરનો બોજ હળવો થશે.

આ પણ વાંચો : અમેરિકામાં ખળભળાટ ! 3 વર્ષમાં 5 પરમાણુ વિજ્ઞાની ગાયબ અને 5ના રહસ્યમય મોત, સુરક્ષા એજન્સીઓમાં દોડધામ

2… શેરબજારમાં તેજીના સંકેત : હોર્મુઝ માર્ગ ખુલતાની સાથે જ સપ્લાય ચેઈનની અડચણો દૂર થઈ ગઈ છે. શુક્રવારે ભારતીય બજાર બંધ થયા બાદ આ સમાચાર આવ્યા હોવા છતાં ગિફ્ટ નિફ્ટી (Gift Nifty)માં 400 પોઈન્ટ્સથી વધુનો ઉછાળો જોવા મળ્યો છે. આ સ્થિતિ જોતા સોમવારે ભારતીય શેરબજાર બમ્પર ઓપનિંગ સાથે ખુલે તેવી સંભાવના છે. ખાસ કરીને ઓઈલ માર્કેટિંગ કંપનીઓ (HPCL, BPCL, IOC), પેઈન્ટ, ટાયર અને એવિએશન સેક્ટરના શેરોમાં જોરદાર લેવાલી જોવા મળી શકે છે.

3… સોના-ચાંદીના ભાવમાં ઉછાળો : સામાન્ય રીતે તણાવ ઓછો થતા સોનાના ભાવ ઘટે છે, પરંતુ યુદ્ધ ટળવાના સમાચારથી રોકાણકારોમાં ઉત્સાહ વધતા કિંમતોમાં તેજી જોવા મળી છે. આંતરરાષ્ટ્રીય બજારની અસર હેઠળ ભારતીય બજાર MCXમાં ચાંદી પાંચ ટકાના ઉછાળા સાથે 2.61 લાખ રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગઈ છે, જ્યારે સોનું 1.50 ટકા વધીને પ્રતિ 10 ગ્રામ 1.55 લાખ રૂપિયા પર ટ્રેડ કરી રહ્યું છે.

આ પણ વાંચો : પુતિનનો ‘સ્પેસ વોર’ પ્લાન, સેટેલાઈટ્સ ઉડાવી દેશે રશિયા: અમેરિકાના સૈન્ય પ્રમુખનો ગંભીર આરોપ

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

LPG બાદ હવે સોના-ચાંદીની અછત સર્જાશે? ભારતીય બેંકોએ આયાત અટકાવી, જાણો મામલો | Gold and Silver Shorta…
Business

LPG બાદ હવે સોના-ચાંદીની અછત સર્જાશે? ભારતીય બેંકોએ આયાત અટકાવી, જાણો મામલો | Gold and Silver Shorta…

April 17, 2026
ઉછાળે ઈન્ડેક્સ બેઝડ સાવચેતી : સેન્સેક્સ વધ્યામથાળેથી 742 પોઈન્ટ ગબડીને 77988 | Index based caution o…
Business

ઉછાળે ઈન્ડેક્સ બેઝડ સાવચેતી : સેન્સેક્સ વધ્યામથાળેથી 742 પોઈન્ટ ગબડીને 77988 | Index based caution o…

April 17, 2026
સોના-ચાંદીમાં અખાત્રીજ પૂર્વે ટેરીફ વેલ્યુ વધતાં ઈફેકટીવ ઈમ્પોર્ટ ડયુટીમાં વૃદ્ધિ | Effective import…
Business

સોના-ચાંદીમાં અખાત્રીજ પૂર્વે ટેરીફ વેલ્યુ વધતાં ઈફેકટીવ ઈમ્પોર્ટ ડયુટીમાં વૃદ્ધિ | Effective import…

April 17, 2026
Next Post
ટ્રેનોના કોચમાં પાણીની ફરિયાદો ટાળવા કેમેરા મૂકાયા | Cameras installed in train coaches to avoid wat…

ટ્રેનોના કોચમાં પાણીની ફરિયાદો ટાળવા કેમેરા મૂકાયા | Cameras installed in train coaches to avoid wat...

ખેડામાં લવજેહાદ: સગીરા પર 9 શખસોએ આચર્યું દુષ્કર્મ, વીડિયો ઉતારી વાઈરલ કરવાની આપી ધમકી, 8ની ધરપકડ | …

ખેડામાં લવજેહાદ: સગીરા પર 9 શખસોએ આચર્યું દુષ્કર્મ, વીડિયો ઉતારી વાઈરલ કરવાની આપી ધમકી, 8ની ધરપકડ | ...

અમરેલી: માતાની નજર સામે બે બાળકોના નદીમાં ડૂબી જવાથી મોત | Two Brothers Drown in River While Mother …

અમરેલી: માતાની નજર સામે બે બાળકોના નદીમાં ડૂબી જવાથી મોત | Two Brothers Drown in River While Mother ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વિઝા એજન્ટ યુવાનને વ્યાજના રૃપિયા વસૂલવા માટે વ્યાજખોરોએ માર માર્યો | Visa agent beaten up by loan s…

વિઝા એજન્ટ યુવાનને વ્યાજના રૃપિયા વસૂલવા માટે વ્યાજખોરોએ માર માર્યો | Visa agent beaten up by loan s…

6 months ago
લાલુ યાદવ પરિવારમાં આંતરિક મતભેદ? તેજસ્વી યાદવની બહેનની સોશિયલ મીડિયા પોસ્ટથી તર્ક-વિતર્ક | lalu yad…

લાલુ યાદવ પરિવારમાં આંતરિક મતભેદ? તેજસ્વી યાદવની બહેનની સોશિયલ મીડિયા પોસ્ટથી તર્ક-વિતર્ક | lalu yad…

7 months ago
જામનગરના વોર્ડ નંબર 12 ના વિપક્ષી કોર્પોરેટરના રહેણાક મકાનમાંથી રૂપિયા સાડા ત્રણ લાખની વીજ ચોરી પકડા…

જામનગરના વોર્ડ નંબર 12 ના વિપક્ષી કોર્પોરેટરના રહેણાક મકાનમાંથી રૂપિયા સાડા ત્રણ લાખની વીજ ચોરી પકડા…

1 year ago
સોના-ચાંદી ફરી મોંઘા, ભાવ ઓલટાઈમ હાઈની નજીક, જાણો 3 મોટા કારણ | Silver Sparkles Worldwide Approachin…

સોના-ચાંદી ફરી મોંઘા, ભાવ ઓલટાઈમ હાઈની નજીક, જાણો 3 મોટા કારણ | Silver Sparkles Worldwide Approachin…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News