gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

હોળી-ધુળેટી પર્વે વડોદરા એસટી વિભાગને રૂ. ૧૫ લાખની આવક | Vadodara ST department gets Rs 15 lakh inco…

G METRO NEWS by G METRO NEWS
March 5, 2026
in GUJARAT
0 0
0
હોળી-ધુળેટી પર્વે વડોદરા એસટી વિભાગને રૂ. ૧૫ લાખની આવક | Vadodara ST department gets Rs 15 lakh inco…
0
VIEWS
Share on FacebookShare on Twitter

હોળી અને ધુળેટી પર્વને ધ્યાનમાં રાખી ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ વડોદરા વિભાગ દ્વારા મુસાફરોની સુવિધા માટે વિશેષ આયોજન કરાયું હતું.

વડોદરા એસ.ટી. વિભાગ દ્વારા તા. ૨૭ ફેબ્રુઆરીથી તા. ૩ માર્ચ સુધી વિવિધ રૂટ પર એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવી હતી.દાહોદ, ઝાલોદ, છોટાઉદેપુર, ગોધરા અને ડાકોર તરફ કુલ ૩૨૫ એક્સ્ટ્રા બસોનું સંચાલન કરાયું હતું. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં જતા મુસાફરોની સંખ્યા નોંધપાત્ર રીતે વધી હતી.

આ સમયગાળા દરમિયાન વડોદરા સેન્ટ્રલ બસ સ્ટેશન પર મુસાફરોનો ભારે ધસારો જોવા મળ્યો હતો. હોળી અને ધુળેટીનો પર્વ એસટી વિભાગ માટે ફળદાયી સાબિત થયો છે. આ પાંચ દિવસ દરમિયાન વડોદરા વિભાગને રૂ. ૧૫ લાખની આવક થવા પામી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સે-૨૪ના યુવાનની હત્યાના પ્રયાસના ગુનામાં આરોપીને ૧૨ વર્ષની સખત કેદ | Accused sentenced to 12 years r…
GUJARAT

સે-૨૪ના યુવાનની હત્યાના પ્રયાસના ગુનામાં આરોપીને ૧૨ વર્ષની સખત કેદ | Accused sentenced to 12 years r…

March 5, 2026
સંતાન પ્રાપ્તિની લાલચ આપી ભુવાએ દંપતી પાસેથી ૨૦.૬૨ લાખ પડાવ્યા | Bhuva extorted Rs 20 62 lakh from c…

સૌરવ વિશ્વાસ બંધ ઇ-મેઇલ આઇડી રીકવર કરીને મોટાપ્રમાણમાં વેચ્યા હતા | ahmedabad cyber crime nabbed acc…

Next Post
નવરંગપુરામાં સરનામુ પુછવાના બહાને રૂપિયા૨૦ લાખની ચોરી

જ્યોર્જિયા અને આફ્રિકામાં મ્યાંનમાર જેવા કોલ સેન્ટર શરૂ કરવાના હતા | state cyber crime nabbed two ac…

જ્યોર્જિયા અને આફ્રિકામાં મ્યાંનમાર જેવા કોલ સેન્ટર શરૂ કરવાના હતા | state cyber crime nabbed two ac...

સૌરવ વિશ્વાસ બંધ ઇ-મેઇલ આઇડી રીકવર કરીને મોટાપ્રમાણમાં વેચ્યા હતા | ahmedabad cyber crime nabbed acc…

સૌરવ વિશ્વાસ બંધ ઇ-મેઇલ આઇડી રીકવર કરીને મોટાપ્રમાણમાં વેચ્યા હતા | ahmedabad cyber crime nabbed acc...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દિહોર પંથકમાં વીજળીના ધાંધિયાથી ખેડૂતો પરેશાન | Farmers troubled by electricity scam in Dihor distri…

5 months ago
મ્યુનિસિપલ તંત્ર ઉંઘતુ ઝડપાયું , પીરાણા ડમ્પસાઈટ ઉપર જ કેમિકલયુકત પાણી બેરોકટોક છોડાયું | Municipal …

8 લાખની સામે 18 લાખ ચૂકવી દેવા છતાં વધુ 15 લાખની માંગણી કરતા બે વ્યાજખોરો સામે ફરિયાદ | Complaint fi…

8 months ago
ખાંડીયાથી કંથારિયા વચ્ચેનો રોડ એક મહિનામાં બિસ્માર બનતા હાલાકી | Road between Khandiya and Kantharia…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News