gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

૪૭૭ કરોડના મેફેડ્રોન પ્રકરણમાં બે આરોપીની જામીન અરજી રદ | Bail application of two accused in Rs 477 …

G METRO NEWS by G METRO NEWS
December 6, 2025
in GUJARAT
0 0
0
૪૭૭ કરોડના મેફેડ્રોન પ્રકરણમાં બે આરોપીની જામીન અરજી રદ | Bail application of two accused in Rs 477 …
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા : સિંધરોટ ગામની સીમમાં મેફેડ્રોનનું ઉત્પાદન થતું હોવાની બાતમી
મળતા એટીએસની ટીમે વર્ષ ૨૦૨૨માં રેડ પાડી ૪૭૭ કરોડથી વધુનો જથ્થો કબજે કરી
એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો હતો. આ ગુનામાં ઝડપાયેલા અને હાલ જેલમાં રહેલા
બે આરોપીએ જામીન અરજી મૂકતા ન્યાયાધીશે બન્ને આરોપીની નામંજૂર કરી હતી અને
ચૂકાદામાં નોંધ્યું હતું કે
, આરોપીઓ સામે ગંભીર પ્રકારનો ગુનો છે ત્યારે
જામીન અપી શકાય નહી.

કેસની વિગત એવી છે કે, એટીેસની ટીમે સિંધરોટમાં  રેડ પાડી ૬૩ કીલો તૈયાર થયેલો મેફેડ્રોનનો
જથ્થો તેમજ ૮૦ કીલો મેફેડ્રોન બનાવવાનું લિકવિડ મળી કુલ રૃા.૪૭૭ કરોડનો જથ્થો કબજે
કરતા આ બનાવના પગલે ભારે ખળભળાટ મચી જવા પામ્યો હતો. આ બનાવમાં અત્યાર સુધીમાં ૧૩
આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ ધરપકડ બાદ જેલમાં રહેલા આરોપી અનિલકુમાર
રામજીભાઇ પરમાર તેમજ સલીમ ઉર્ફે સલીમ દુધવાળાએ જામીન અરજી  મૂકી હતી.

જામીન અરજીની સુનાવણીમાં સરકાર તરફે દલીલ કરવામાં આવી હતી કે, આરોપી
સામે ગંભીર પ્રકારનો ગુનો છે. જો જામીન આપવામાં આવશે તો કેસને નુકસાન પહોંચાડશે
અને ફરી આ પ્રકારના ગુનાઓ આચરશે.ન્યાયાધીશે બન્ને પક્ષની રજૂઆત સાંભળ્યા બાદ બન્ને
અરજદારની જામીન અરજી નામંજૂર કરી હતી. અદાલતે ચૂકાદામાં નોંધ્યું હતું કે
, અગાઉ જે આરોપીને જામીન મળ્યા છે તેમનો રોલ અને હાલના આરોપીઓનો રોલ અલગ અલગ
છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…
GUJARAT

September 24, 2026
ભાદરવી પૂનમના મેળામાં આદ્યશકિત જનરલ હોસ્પિટલ અંબાજીની અવિરત સેવાઓ

સેવા, સંકલ્પ અને સમર્પણ અભિયાન’ અંતર્ગત નવનિર્મિત વાડજ ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રી

Next Post
ભારત રશિયા વચ્ચે 100 અબજ ડોલરના વેપાર કરાર | India Russia sign 100 billion trade deal

અંકલેશ્વરના આકાશમાં વાયુસેનાની સારંગ હેલિકોપ્ટર ટીમના આકાશી કરતબો જોવા મળશે | indian airforce helico…

અંકલેશ્વરના આકાશમાં વાયુસેનાની સારંગ હેલિકોપ્ટર ટીમના આકાશી કરતબો જોવા મળશે | indian airforce helico...

૨૦૨૪માં માર્ગ અકસ્માતમાં દરરોજ ૪૮૫ લોકોનાં મોત | accidents in india in 2024

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘ભારતની સેનાનું પરાક્રમ જોઈને પાકિસ્તાનની આજીજી, યુદ્ધ રોકવાની કરી વિનંતી’, કાનપુરમાં વડાપ્રધાન મોદી…

1 year ago
Explainer: કર્ણાટકમાં સિદ્ધારમૈયાના પદ ત્યાગ પાછળના કારણો… હાઇ કમાન્ડનો વાયદો, અસંતોષ અને પુત્રનું…

4 months ago
મમતા સરકારનો યુ ટર્ન : પ.બંગાળમાં લાગુ થશે નવો વક્ફ કાયદો, અધિકારીઓને આપ્યા નિર્દેશ | West Bengal Ac…

10 months ago
ધ્રાંગધ્રાના કારદાર શેરીમાં જુગાર રમાડતો શખ્સ ઝડપાયો | Man caught gambling on Dhrangadhra’s Kardar S…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News