gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

30મીથી ભાવનગર-પોરબંદર ટ્રેન રાણાવાવ રેલવે સ્ટેશન સુધી દોડશે | Bhavnagar Porbandar train will run til…

G METRO NEWS by G METRO NEWS
June 23, 2026
in GUJARAT
0 0
0
30મીથી ભાવનગર-પોરબંદર ટ્રેન રાણાવાવ રેલવે સ્ટેશન સુધી દોડશે | Bhavnagar Porbandar train will run til…
1
VIEWS
Share on FacebookShare on Twitter

રિમોડેલિંગ કાર્યના કારણે ટ્રાફિક અને પાવર બ્લોક લેવાતા

આજથી પોરબંદર આવતી-જતી ૧૦ ટ્રેન સંપૂર્ણપણે રદ્દ, ૪ જુલાઈ
સુધી ટ્રેનોના સંચાલનમાં અસ્થાયી ફેરફાર રહેશે

ભાવનગર –  પોરબંદર
યાર્ડમાં રિમોડેલિંગ કાર્યના કારણે આવતીકાલથી ૪ જુલાઈ સુધી ટ્રેનોના સંચાલનમાં
અસ્થાયી ફેરફાર કરવામાં આવ્યા છે. જેના કારણે ભાવનગર-પોરબંદર-ભાવનગર ટ્રેન પણ
રાણાવાવ રેલવે સ્ટેશન સુધી જ દોડાવામાં આવશે.

પશ્ચિમ રેલવે દ્વારા રિમોડેલિંગના કામને કારણે ટ્રાફિક અને પવાર બ્લોક
લેવાતા તા.૨૩-૬થી તા.૪-૭ સુધી પોરબંદર-ભાણવડ-પોરબંદર
, પોરબંદર-કાનાલુસ-પોરબંદર,
રાજકોટ-પોરબંદર-રાજકોટ સહિત ૧૦ ટ્રેન સંપૂર્ણપણે રદ્દ રહેશે. તેમજ
તા.૩૦-૬થી તા.૪-૭ દરમિયાન પોરબંદર-ભાવનગર-પોરબંદર ટ્રેન પોરબંદર-રાણાવાવ-પોરબંદર
સેક્શન વચ્ચે આંશિક રીતે રદ્દ રહેશે. આ ટ્રેનો રાણાવાવ સ્ટેશન પરથી શોર્ટ ટર્મિનેટ
અને શોર્ટ ઓરિજિનેટ થશે. એટલે કે આ ટ્રેન માત્ર ભાવનગર-રાણાવાવ વચ્ચે જ દોડશે.
તેવી જ રીતે તા.૩૦-૬થી તા.૪-૭ સુધી પોરબંદર-રાજકોટ ટ્રેન પોરબંદરથી એક કલાક મોડી
પ્રસ્થાન થશે. દાદર-પોરબંદર એક્સપ્રેસને તા.૩૦-૬થી તા.૪-૭ દરમિયાન રાજકોટ સ્ટેશન
પર ૧ કલાક
, ૦૫ મિનિટ વિનિયમિત (રેગ્યુલેટ) કરવામાં આવશે તેમ
ભાવનગર રેલવેના સૂત્રોએ જણાવ્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સફેદ પરિંદે – અમદાવાદના લક્ઝુરિયસ ગરબાની નવી ઓળખ
GUJARAT

August 24, 2026
Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…

વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો

August 23, 2026
Next Post
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની 69 શાળામાં ધો.1 થી 8માં ૨૯૯૩૩ વિદ્યાર્થીને પ્રવેશ | 29933 students admit…

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની 69 શાળામાં ધો.1 થી 8માં ૨૯૯૩૩ વિદ્યાર્થીને પ્રવેશ | 29933 students admit...

સાંગાસર ગામે યુવાન પર 7 શખ્સનો લાકડી પાઇપ વડે હુમલો | 7 men attack young man with stick and pipe in …

સાંગાસર ગામે યુવાન પર 7 શખ્સનો લાકડી પાઇપ વડે હુમલો | 7 men attack young man with stick and pipe in ...

પાણવી ગામ નજીકથી વિદેશી દારૃ ભરેલી કાર સાથે 3 શખ્સ ઝબ્બે | 3 people arrested with car loaded with fo…

પાણવી ગામ નજીકથી વિદેશી દારૃ ભરેલી કાર સાથે 3 શખ્સ ઝબ્બે | 3 people arrested with car loaded with fo...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અંતે, જૂનાગઢની 19 વસાહતમાં 5 વર્ષ માટે અશાંત ધારો લાગુ | Finally the Disturbance Act is imposed for …

6 months ago
ટ્રમ્પના ટેરિફ વચ્ચે ભારતનું અર્થતંત્ર મજબૂત, પહેલા ત્રિમાસિકમાં GDP ગ્રોથ 7.8 ટકા | India’s Economy…

12 months ago
નર્મદામાં AAPના જિલ્લા પ્રમુખ પર હુમલો, ગાડીમાં તોડફોડ; પોલીસ બુટલેગરોને છાવરતી હોવાનો આરોપ | AAP Na…

9 months ago
કેન્દ્રનો વીમા પ્રીમિયમ પરના જીએસટીને દૂર કરવાનો પ્રસ્તાવ, રાજ્યો સંમત

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News